Western Times News

Gujarati News

જોર્જિયા એન્ડ્રિયાએ હોટ ફોટોથી લોકોના હોંશ ઉડાવ્યા

મુંબઈ, મલાઈકા અરોરા સાથે લગ્ન તૂટ્યા બાદ અરબાઝ ખાન છેલ્લા થોડા વર્ષોથી ઈટેલિયન મોડલ જાેર્ડિયા એન્ડ્રિયાનીને ડેટ કરી રહ્યા છે. બંનેને ઘણીવાર જાેડે સ્પોટ કરવામાં આવે છે. જાેર્જિયા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. અને પોતાના બોલ્ડ ફોટાથી ફેન્શના હોંશ ઉડાવે છે.

હોટનેસ મામલે જાેર્જિયા મલાઈકા અરોરાને પણ માત આપે છે. બોલ્ડનેસ મામલે જાેર્જિયા અરબાઝ ખાનની એક્સ વાઈફ મલાઈકા અરોરાથી જરા પણ ઉતરતી નથી. તે પોતાના હોટ ફોટોશૂટથી ફેન્સનું દિલ જીતી લે છે. જાેર્જિયા એન્ડ્રિયાની ઈન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ રહે છે.

તે પોતાના બોલ્ડ અને હોટ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જાેર્જિયાએ પોતાના એકથી એક ચઢીયાતા બોલ્ડ ફોટો પોસ્ટ કર્યા છે. જે ફેન્સને ખુબ જ પસંદ આવે છે. જાેર્જિયાએ શેર કરેલા બિકિની ફોટો ફેન્સને ખુબ જ પસંદ આવ્યા. બિકિનીમાં તેમના બોલ્ડ અને હોટ અંદાજે લોકોનું દિલ જીતી લીધું. તેમના દરેક ફોટોને લાખોમાં લાઈક મળે છે. જાેર્જિયા અરબાઝ ખાન સાથે ઘણીવાર કોઈ ઈવેન્ટ કે ફેમિલી ફંક્શનમાં જાેવા મળે છે.

અનેકવાર બંનેની બોન્ડિંગ દેખાઈ ચૂકી છે. ઉંમર મામલે જાેર્જિયા અરબાઝ ખાનથી ખુબ જ નાની છે. બંનેની ઉંમરમાં લગભગ ૨૨ વર્ષનું અંતર છે. અરબાઝ ખાન ૫૨ વર્ષના છે ત્યાં જાેર્જિયા એન્ડ્રિયાની માત્ર ૩૦ વર્ષની છે. જાેર્જિયાનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ તેમના બોલ્ડ ફોટોથી ભર્યું પડ્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.