Western Times News

Gujarati News

કાબુલ, અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની વાપસી બાદ અમેરિકા અને તાલિબાન પહેલી વખત આમને-સામને આવ્યા છે. શનિવારે કતારના દોહા ખાતે અમેરિકી અધિકારીઓ...

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મોડી રાતે શરૂ થયેલી અથડામણમાં સેનાના જવાનોએ બે આતંકીનો અત્યાર સુધીમાં...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઈન્ડિયન સ્પેસ એસોસિએશનનો શુભારંભ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે એર...

મુંબઇ, આ વરસની શરૂઆતમાં રિપોર્ટ હતા કે, મહેશ ભટ્ટની સફળ ફિલ્મ ર્‌થની રીમેકની તૈયારી થઇરહી છે. તેમજ આ ફિલ્મનું દિગ્દર્શન...

ઇન્ડિયન નેશનલ મોટરસાયકલ રેસિંગ ચેમ્પિયનશિપ 2021ના રાઉન્ડ 3માં બીજા દિવસે ઇડેમિત્સુ હોન્ડા એસકે69 રેસિંગ ટીમ માટે રાજીવ સેતુએ પોડિયમમાં સ્થાન...

મુંબઇ, સામંથા રુથ ફ્રભુ અને નાગા ચૈતન્ય હાલ છૂટાછેડા લેવાની બાબતે ચર્ચામાં છે. હાલ તેઓ સેપરેશનમાં છે. બન્નેએ સોશિયલ મીડિયા...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ શહેરમાં ઓકટ્રોય દર શૂન્ય થયા બાદ મનપાની આવકનો સૌથી મોટો આધાર મિલ્કત અને પ્રોફેશનલ ટેક્ષ...

ખાલી બંધ યોજનાની ૧૩ હજાર પડતર ફાઈલો (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા બાકી લેણાની વસુલાત માટે મિલ્કતો...

અમદાવાદ, જમ્મુ કાશ્મીર હવે ફરીથી આતંક અને હત્યાઓના માહોલ તરફ જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ૪૦ કલાકમાં...

દેહરાદૂન, આગામી વર્ષે ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. કેબિનેટ મંત્રી યશપાલ આર્ય તેમના પુત્ર...

મુંબઈ, લખીમપુર કાંડના વિરોધમાં મહારાષ્ટ્ર સરકારે આજે રાજ્યમાં બંધનું એલાન કરેલું છે. ખૂબ જ શાંતિપૂર્ણ રીતે બંધનું પાલન કરાવવાનો દાવો...

લખનઉ, લખીમપુર ખીરીમાં થયેલી હિંસાના મુખ્ય આરોપી આશીષ મિશ્રાને ત્રણ દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. કોર્ટે આરોપી આશીષ...

ગુજરાત સરકારના પરિવહન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા સુરતમાં ગ્રાહકોને પ્રથમ 10 ટીવીએસ આઇક્યૂબ ઇલેક્ટ્રિક સ્કૂટર્સ સોંપવામાં આવ્યાં સુરત, વિશ્વભરમાં ટુ-વ્હીલર...

મુંબઇ, બોલીવૂડ એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે દિલ્હીના વસંતકુંજ નોર્થ પોલીસ સ્ટેશનમાં યૌન ઉત્પીડનની ફરિયાદ નોંધાવી છે. સ્વરાએ ઓનલાઇન યૌન ઉત્પીડનની ફરિયાદ...

નવી દિલ્હી, આવકવેરા વિભાગે હૈદરાબાદ સ્થિત હેટેરો ફાર્માસ્યુટિકલ ગ્રુપ પર દરોડો પાડ્યો હતો. ઓફિસની તિજાેરીઓમાંથી રોકડા ૧૪૨ કરોડ રૂપિયા મળી...

IIFL ફાઇનાન્સે વ્હોટ્સએપ પર રૂ. 10 લાખ સુધીની બિઝનેસ લોન પ્રસ્તુત કરી મુંબઈ ભારતની સૌથી મોટી રિટેલ-કેન્દ્રિત નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ...

આગ્રા, ડેનમાર્કના પ્રધાનમંત્રી એમ ફ્રેડરિક્સન અને તેમના પતિ બો ટેન્ગબર્ગે ે તાજમહેલની મુલાકાત લીધી અને તેને સુંદર સ્થળ ગણાવ્યુ છે....

નવીદિલ્હી, શું દેશમાં ખરેખર વીજળીનું સંકટ આવવાનું છે? કે પછી વીજળી સંકટના નામે દેશને ડરાવવા માટે ખેલ થઈ રહ્યો છે?...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.