મુંબઈ, દીકરો જેલમાં છતાં શાહરૂખે અટકવા નથી દીધું શૂટિંગબોલિવુડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના અંગત જીવનમાં હાલ ઉથલપાથલ સર્જાયેલી છે. જાેકે, અંગત...
લંડન, બ્રિટનમાં સંબંધોનો એક અજીબોગરીબ મામલો સામે આવ્યો છે. ગ્લુસ્ટરશાયરની એક મહિલાએ તેનો બોયફ્રેન્ડ માતા સાથે ભાગી જતા બોયફ્રેન્ડના પિતા...
નવી દિલ્હી, ચેન્નઈ સુપર કિંગ્સ આઇપીએલ ૨૦૨૧ની ફાઇનલમાં પહોંચનારી પહેલી ટીમ બની છે. પહેલી ક્વોલિફાયરમાં દિલ્હી કેપિટલ્સને ૪ વિકેટથી હરાવ્યું.ચેન્નઈની...
નવી દિલ્હી, દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત ઘટવાનું નામ નથી લઈ રહી. દેશની રાજધાની દિલ્હી સહિત તમામ શહેરોમાં ઈંધણની કિંમતમાં...
નવી દિલ્હી, ભારતમાં હાલ એક દિવસમાં ૨૦ હજારથી ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. પણ સૌથી વધુ સંક્રમિત રાજ્ય કેરળ છે....
મુંબઈ, શ્વેતા તિવારીને ટીવી ઈન્ડસ્ટ્રીમાં ખૂબ પ્રેમ ળ્યો છે. શ્વેતા તિવારીએ સીરિયલ કસૌટી ઝિંદગી થી લોકપ્રિયતા મેળવી હતી અને આજે...
અમદાવાદમાં એપ્રેન્ટિસશિપ માટે મોટી તકો, 69 ટકાથી વધારે કંપનીઓએ વધારે એપ્રિન્ટિસની ભરતી કરવા આતુરતા દાખવીઃ ટીમલીઝ સ્કિલ્સ યુનિવર્સિટીનો રિપોર્ટ એફએમસીજી...
નવીદિલ્હી, ઘરેલુ બજારમા વધતા ભાવ અટકાવવા અને ગ્રાહકોને રાહત આપવા માટ કેન્દ્ર સરકારે ખાદ્ય તેલો અને તેલિબિયાના વેપારીઓ પર ૩૧માર્ચ...
નવી દિલ્હી, આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે કહ્યુ કે લગ્ન માટે બીજાે ધર્મ અપનાવનારા હિંદુ ખોટુ કરી રહ્યા છે. તેમણે કહ્યુ...
જૂનાગઢ, જૂનાગઢ જિલ્લાના કેશોદતાલુકાના ચુનાભઠ્ઠી વિસ્તારમાં બે દિવસ પહેલા એક નિવૃત્ત શિક્ષક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો થયો હતો. આ મામલે...
જુનાગઢ, ધીમે ધીમે ચોમાસું વિદાય લઇ રહ્યું છે ત્યારે હાલ અમદાવાદ સહિત ગુજરાતના અનેક શહેરોમાં બફારાનું પ્રમાણ વધી ગયું છે....
મુંબઈ, બોલિવુડ ના હિરો નંબર વનથી જાણીતા બનેલા ગોવિંદા અને તેમની પત્ની સુનિતા આહુજાનું સેંસ ઓફ હ્યુમર ખુબ જ ફેમસ...
નવી દિલ્હી, IPL-૨૦૨૧ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં આજે દિલ્હી અને ચેન્નઈ વચ્ચે ભારે રોમાંચ જાેવા મળ્યો હતો. ચેન્નઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ...
નવી દિલ્હી, ગતિશક્તિ પ્રોજેક્ટથી દેશની તસવીર બદલાઈ જવાની છે. ૧૩ ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ પ્રોજેક્ટની રૂપરેખા દેશની સમક્ષ રજૂ...
મુંબઈ, કોલસાની કમીને કારણે મહારાષ્ટ્ર સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રીબ્યુશન કંપની લિમિટેડે વીજળીની આપૂર્તિ કરનાર વીજળી કેન્દ્રોના કુલ ૧૩ યુનિટને રવિવારે બંધ...
શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરના અનંતનાગમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે મોડી રાતે શરૂ થયેલી અથડામણ હજુ પણ ચાલુ છે. સેનાના જવાનોએ...
પ્રાઇમરી ઇન્વેસ્ટમેન્ટ, સેકન્ડરી પરચેઝ અને ઓપન ઓફરના સંયોજન થકી હસ્તાંતરણ આ હસ્તાંતરમાં રિલાયન્સ તરફે AZB એન્ડ K Law કાયદાકીય સલાહકાર...
વિમાનમાં પેરાશૂટ ડાઈવર્સ સવાર હતા, આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે સાત ઘાયલોમાંથી એકની હાલત ગંભીર છે રશિયા, રશિયાના તાતારસ્તાનમાં રવિવારે વિમાન...
ફાઈટર પ્લેન મિરાજનો પાયલોટ મૃત્યુ પામ્યો-અચાનક ટ્રક ઉભી રહી જતાં અનુજ યાદવ કારને કાબૂમાં કરી શક્યા નહીં અને કાર લોડીંગ...
આપણે ૫ થી ૬ નંબરની અર્થવ્યવસ્થા બન્યા છીએ પીએમ મોદીએ ખુબ જ ધૈર્યથી કામ કર્યું છેઃ અમિત શાહ નવી દિલ્હી, ...
આશીષ મિશ્રા પર આરોપ લગાયો છે કે તે લખીમપુર ખીરીમાં ૪ કિસાનોને કચડનાર વાહનોમાંથી એકમાં હતો લખનઉ, લખીમપુર ખીરીમાં સાત...
નવીદિલ્હી, દિલ્હી પોલીસ તહેવારોની સિઝન અંગે હાઈ એલર્ટ પર છે. દિલ્હી પોલીસને ઇનપુટ્સ મળ્યા છે કે, તહેવારની સીઝનમાં આતંકવાદી હુમલો...
નવીદિલ્હી, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉત્તરાખંડથી દેશની નવી હેલી નીતિની જાહેરાત કરી છે. દેશમાં હેલી સેવા ઉદ્યોગને પ્રોત્સાહન...
નવી દિલ્હી, દેશમાં મોટા વીજળી સંકટની આશંકા પર કેન્દ્રીય ઉર્જા મંત્રી આરકે સિંહે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે,...
ગાંધીનગર, ગુજરાતમાં આજે ૧૮ નવા કોરોનાના કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ૧૭ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. અત્યાર...