Western Times News

Gujarati News

વડોદરા, ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જનાર ભારતીય મહિલા ટીમમાં વડોદરા ટીમની ડાબોડી બેટધર અને વિકેટ કિપર યાસ્તિકા ભાટિયાની પસંદગી થતાં શહેરના ક્રિકેટ...

વડોદરા, શહેરા તાલુકાના ડેમલી ગામે તળાવની પાળે શ્રાવણીયો જુગાર રમતા ૪ જુગારીયાઓ ઝડપાયા જ્યારે રાત્રીના અંધકારનો લાભ લઈ ૫ જેટલા...

ખેડા, નડીયાદમાં બાળક વેચવાના કૌભાંડમાં રોજેરોજે નવા ધડાકા થઈ રહ્યાં છે. ત્યારે ત્રણ મહિલાઓની ગેંગ દ્વારા આચરવામા આવેલા આ કૌભાંડમાં...

વડોદરા, કોરોનાની મહામારીમાં એક તરફ કેટલાક લોકોએ બેરોજગાર બનેલા લોકોને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ ગોરવાના ઠગ દંપતીએ...

કાબુલ, તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજાે કર્યો ત્યારથી અફઘાન મહિલાઓની સ્થિતી અત્યંત સંવેદનશીલ છે. તાલિબાન એએફપીએ અફઘાન સરકારની મહિલા કર્મચારીઓને સુરક્ષા...

પેટલાદની ન્યુ એજ્યુકેશન હાઈસ્કુલના પટાંગણમાં તા.ર૪ ઓગષ્ટના રોજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. ન્યુ એજ્યુકેશન હાઈસ્કુલ ટ્રસ્ટ, કવિ હેત ફાઉન્ડેશન અને...

નવીદિલ્હી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૬ થી ૨૯ ઓગસ્ટ ના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે.પ્રવાસના અંતિમ દિવસે તેઓ અયોધ્યા જશે અને...

પાટણ, પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ ખેંચાતા ઘરતી પુત્રોની ચિતામાં વધારો જાેવા મળી રહ્યો છે. ત્યારે જિલ્લાના...

દાહોદ, ફતેપુરા તાલુકાના મારગાળા ગામના ૨૨ વર્ષીય પ્રેમીને સાગડાપાડા ગામની તેની પ્રેમિકાએ મોબાઈલ પર મેસેજ કરી મળવા બોલાવ્યો હતો. ત્યારબાદ...

ચેન્નાઇ, તમિલનાડૂના ભાજપના મહાસચિવ કેટી રાઘવનને કથિત રીતે એક સ્ટિંગ વીડિયો જાહેર થયા બાદ મંગળવારે પોતાના પદ પરથી રાજીનામું આપવુ...

કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ ગભરાટનું વાતાવરણ છે. અત્યાર સુધી મોટાભાગના દેશોએ તાલિબાની શાસનને મંજૂરી આપી નથી અને આ દરમિયાન...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં વરસાદને કારણે ઠેકઠેકાણે રોડ તૂટી ગયાં છે અને રસ્તા પર ગાબડાં પડી ગયાં છે. ત્યારે મ્યુનિસિપલ તંત્રએ...

દેહરાદુન, દહેરાદૂનમાં સતત ૭ કલાકથી વરસાદ થવાથી સ્થિતિ ખરાબ થઈ છે. લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે. સંતલા દેવી વિસ્તારમાં...

ગોદરેજ લોક્સે ‘અનલોકિંગ ફ્યુચરિસ્ટિક ડિઝાઇન્સ – એનવિઝનિંગ સ્પેસીસ ઇન ધ ન્યૂ નોર્મલ’ પર એક વેબિનારનું આયોજન કર્યું વેબિનાર દરમિયાન સર્વેના...

ગાંધીનગર, ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી ૨૭-૨૮ સપ્ટેમ્બરના રોજ મળશે. આ અંગે સંસદીય બાબતોના મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે બે...

નવીદિલ્હી, ખેડૂતોના કૃષિ કાયદા વિરોધના આંદોલનમાં હવે રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘના સંગઠન ભારતીય કિસાન સંઘ (બીકેએસ) પણ જાેડાયું છે. કિસાન...

અમદાવાદ, શહેરમાં જ્યાં ૫. ૨૫ લાખ કોમર્શિયલ પ્રોપર્ટી છે ત્યારે તેની સામે શહેરમાં પ્રોફેશનલ કરદાતામાં માત્ર ૩.૨૫ લાખ નોંધાયેલા કરદાતા...

મુંબઇ, દેશમાં કોરોના કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. જે રીતે કોરોનાની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં સંક્રમણના કેસ સામે...

કાબુલ, અફઘાનિસ્તાન ઉપર તાલિબાનના કબજા પછી રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેમના કેટલાક મંત્રીઓ દેશ છોડીને ભાગી ગયા છે. આ બધા...

કરાંચી, પાકિસ્તાનના બટકબોલા ગૃહ મંત્રી શેખ રશીદ અફઘાનિસ્તાનમાં તાલિબાનનુ શાસન આવ્યા બાદ ઉત્સાહમાં છે અને ઉટપટાંગ નિવેદનો આપી રહ્યા છે....

Copyright © All rights reserved. | Newsphere by AF themes.