Western Times News

Gujarati News

સેમસંગ કર્ડ માએસ્ટ્રો™ રેફ્રીજરેટર ઘરે લાવીને આ ‘જન્માષ્ટમી’ ઉજવો; 15% સુધીની કેશબેક અને સરળ ઇએમઆઇ વિકલ્પો મેળવો આ તહેવારોની સિઝનમાં,...

વહીવટીતંત્રના વડા નારાજ ન થાય તેની તકેદારી રાખવા સ્ટેન્ડીંગ સભ્યોને સૂચના આપવામાં આવી હોવાની ચર્ચા (દેવેન્દ્ર શાહ)અમદાવાદ, અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય...

નવીદિલ્હી, અફઘાનિસ્તાનની તાજા સ્થિતિ પર ભારતની સતત નજર છે. ભારત તરફથી લગાતાર રેસ્ક્યૂ અભિયાન ચાલી રહ્યા છે. આ બધા વચ્ચે...

(પ્રતિનિધિ)અમદાવાદ, દરેક વસ્તુની નકલ બનાવીને તેને બજારમાં વેચવાનો ધંધો ફુલ્યો ફાલ્યો છે. નકલખોરોએ તેમાં સ્ટેશનરીથી લઈ મેડીકલ તથા ખાદ્ય પદાર્થાેને...

રીવરફ્રન્ટ વેસ્ટની ઘટનાઃ વેપારી એક્ઝીબિશન જાેવા આવ્યા હતા (પ્રતિનિધિ)અમદાવાદ, શહેરમાં રહેતાં અને આફ્રીકામાં વેપાર કરતાં વેપારી પોતાનાં મિત્ર સાથે રીવરફ્રન્ટ...

તિરુવનંતપુરમ, કેરળમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧,૪૪૫ નવા કેસ સામે આવ્યા છે. જ્યારે મંગળવારે રાજ્યમાં ૨૪,૨૯૬ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા....

રાયપુર, છત્તીસગઢ હાઇકોર્ટે એક મહત્વના ચૂકાદામાં કહ્યું છે કે પતિએ પત્ની સાથે કરેલા બળજબરીપૂર્વક બાંધેલો શારીરિક સંબંધ પણ બળાત્કારની શ્રેણીમાં...

કાબુલ, કાબૂલ પર કબ્જાે કર્યા બાદ તાલિબાન સરકાર બનાવવાની કવાયદ શરુ કરી દીધી છે. આ ક્રમમાં તાલિબાને દુનિયાની સૌથી ખતરનાક...

ગાંધીનગર , કોરોના વાયરસ સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે ફરી ૮ મહાનગરોમાં રાત્રી કર્ફ્‌યૂ લંબાવવાનો ર્નિણય લીધો છે. રાજ્ય સરકારે...

નવીદિલ્હી, અફઘાનિસ્તાન સંસદની એક મહિલા સભ્યએ ભારતમાં તેની સાથે ગુનેગાર જેવુ વર્તન થયાનો આરોપ લગાવ્યો છે.મહિલાએ કહ્યું કે અફઘાનિસ્તાન પર...

કાબુલ, તાલિબાનના કબ્જા પછી અફઘાનિસ્તાનની સ્થિતિ સતત બગડતી જાય છે. ગુરુવારે સાંજે રાજધાની કાબુલમાં મોટી ઘટના બની છે. અફઘાનિસ્તાનની રાજધાની...

કાબુલ, અફઘાનિસ્તાનમાં ફરી સરકાર બનાવવા જઈ રહેલા તાલિબાન હજૂ પણ ૨૦ વર્ષ જૂની વાતને વળગી રહ્યા છે. તાલિબાને સ્પષ્ટપણે ફરી...

નવીદિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એક વાર મોદી સરકાર પર આકરા પ્રહારો કરવાના શરૂ કર્યા છે. રાહુલ ગાંધીએ...

કાબુલ, અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ અમરૂલ્લાહ સાલેહે કહ્યું કે જ્યાં સુધી દુશ્મન નહીં માને અને અફઘાનિસ્તાને અફઘાનિસ્તાન રહેવા દેવા કોઈ નિષ્કર્ષ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.