પણજી, ગોવામાં ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝાટકો વાગ્યો છે.કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ સીએમ રવિ નાઈકે ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દીધુ છે. નાઈક...
પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝને 04 ડિસેમ્બર 2021ના રોજ 248 દિવસમાં 500.00 કરોડ રૂપિયાની પેસેન્જર આવકનો નોંધપાત્ર માઇલસ્ટોનને પાર કરીને રેકોર્ડ...
નવી દિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભામાં ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, ખેડૂત આંદોલનમાં મોતને...
નવી દિલ્હી, દુનિયાના સૌથી સમૃધ્ધ દેશો પૈકીના એક સ્વિત્ઝરલેન્ડે કોફિન આકારના એક મશિનને મંજૂરી આપી દીધી છે. આ મશિનની મદદથી...
મુંબઈ, સૌથી પોપ્યુલર અને લોકપ્રિય ટીવી શો કોન બનેગા કરોડપતિએ તાજેતરમાં પોતાના ૧૦૦૦ એપિસોડ પૂરા કર્યા છે. ત્યારે કેબીસી અને...
દેશની રક્ષા માટે પ્રાણ ન્યોચ્છાવર કરનારા વીર જવાનોના પરિવારોના કલ્યાણ માટે ફાળો આપી કૃતજ્ઞતા વ્યક્ત કરી અમદાવાદ જિલ્લા કલેક્ટર શ્રી...
આઇનોક્સ વિંડની પેટા કંપની આઇનોક્સ ગ્રીન એનર્જી પ્રારંભિક જાહેર ભરણું (આઇપીઓ) લાવવાની તૈયારી કરી રહી છે, જે દ્વારા કંપની રૂ....
મુંબઈ, કેટરિના કૈફ અને વિકી કૌશલનાં લગ્નની ચાહકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી આ કપલનાં લગ્નની વાતો...
મુંબઈ, બોલિવૂડના અમુક ગીતો એવા છે જે એવરગ્રીન છે. આ ગીતોની યાદીમાં કાંટા લગા ગીત પણ સામેલ છે. જ્યારે પણ...
મુંબઈ, અહાન શેટ્ટીની બોલિવુડમાં એન્ટ્રી થતાં, સુનીલ શેટ્ટીના પરિવારમાં એક્ટર્સની સંખ્યા વધીને ત્રણ થઈ ગઈ છે. સુનીલ શેટ્ટી તો ઈન્ડસ્ટ્રીમાં...
મુંબઈ, બિગ બોસ ૧૫ના વીકેન્ડ કા વાર એપિસોડમાં શમિતા શેટ્ટી અને અભિજીત બિચુકલે વચ્ચે ભારે બોલાચાલી જાેવા મળી. એપિસોડમાં શમિતા...
મુંબઈ, ૨૦૦ કરોડના એક મની લોન્ડ્રિંગ કેસમાં જેક્લીન ફનાર્ન્ડિસ અને નોરા ફતેહીનું નામ સામે આવ્યુ હતું. ઈડી દ્વારા આ કેસની...
લંડન, જાે તમે ક્યારેય કોઈના અંતિમ સંસ્કારમાં ગયા હશો તો ત્યાંના માહોલથી પરિચિત જ હશો. રડતા પરિજનો, ઉદાસ ચહેરા અને...
નવી દિલ્હી, દુનિયામાં એવા ઘણા લોકો છે જેમની ઊંચાઈ સામાન્ય લોકોની ઊંચાઈ જેટલી નથી વધી શકતી. ઘણીવાર આવા લોકો પોતાની...
અંકારા, તુર્કીમાં રહેતો એક પરિવાર જાનવરોની જેમ ચાર પગે ચાલવા માટે મજબૂર છે. શરૂઆતમાં ડોક્ટરો અને વૈજ્ઞાનિકો તેનું કારણ સમજી...
મ્યાનમાર, પ્રેમમાં ના ઉંમર જાેવાય છે અને ના કોઈ જાતિનું બંધન હોય છે. જ્યારે કોઈને પ્રેમ થઈ જાય છે તો...
નવી દિલ્હી, સ્ત્રીઓને હાઈ હીલ્સ ગમે છે. એક રિસર્ચ અનુસાર મહિલાઓ હાઈ હીલ પહેરીને સમાજમાં પોતાનું સ્ટેટસ દર્શાવે છે. રિસર્ચમાં...
નવી દિલ્હી, કોવિડ લોકડાઉન પૂરું થયા બાદ રસ્તા પર તમે નજર કરી હશે તો ખ્યાલ આવ્યો હશે કે લોકોના સૌથી...
કોલંબિયા, વિશ્વના તમામ દેશોમાં વિવિધ પ્રજાતિઓના અનન્ય જીવો છે, જેને તસ્કરો ગેરકાયદેસર રીતે પકડે છે અને અન્ય દેશોમાં લઈ જઈ...
નવી દિલ્હી, આકારણી વર્ષ ૨૦૨૧-૨૨ માટે ઇન્કમટેક્સ રિટર્ન એટલે કે આઈટીઆર દાખલ કરવાની અંતિમ તારીખ ૩૧ ડિસેમ્બર છે. નાણા મંત્રાલયે...
નવી દિલ્હી, બોર્ડર રોડ્સ ઓગ્રેનાઈઝેશન દ્વારા જાહેરાત ક્રમાંક ૦૨/૨૦૨૧ અંતર્ગત મલ્ટી સ્કિલ્ડ વર્કર સહિત વિવિધ પદો પર ભરતી માટે એક...
પ્રાઇસ બેન્ડ મેડપ્લસ હેલ્થ સર્વિસીસ લિમિટેડના રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરદીઠ રૂ. 780થી રૂ. 796 નક્કી થઈ...
(એજન્સી) અમદાવાદ, સ્કુલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ થયા બાદ બે સપ્તાહ જેટલા સમયગાળા પછી પણ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જાેવા મળી છે....
અમદાવાદ, ડ્રગ્સના નેટવર્કનો પર્દાફાશ અનેક વખત પોલીસ તેમજ સુરક્ષા એજન્સીઓ દ્વારા કરવામાં આવે છે પરંતુ ડ્રગ્સ માફિયાઓએ પોતાનુ નેટવર્ક અમદાવાદ...
સરખેજમાંથી બનાવટી અમૂલ ઘીનું ગોડાઉન ઝડપાયુઃ ૧૬૦ ડબ્બા જપ્ત (એજન્સી) અમદાવાદ, શિયાળો શરૂ થઈ ગયો છે. જેને કારણે લોકોએ ઘી...
