Western Times News

Gujarati News

નવીદિલ્હી: નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું આંદોલન દિલ્હીની તમામ સરહદો પર ૧૦૦ દિવસથી વધુ સમયથી ચાલી રહ્યું છે. ભારતમાં ચાલી...

ભોપાલ: કોંગ્રેસના નેતા રાહલ ગાંધીના જયોતિરાદિત્ય સિંધિયાને લઇ આપવામાં આવેલ નિવેદન પર મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પલટવાર કર્યો છે તેમણે...

નવીદિલ્હી: ઓટીટી પ્લેટફોર્મ અને ડિજિટલ મીડિયા પર કેન્દ્ર સરકારના નવા નિયમોને પડકારતી અરજી પર દિલ્હી હાઈકોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી છે....

સુરત: ત્રણ સ્કૂલના વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. એસએમસીના જણાવ્યા પ્રમાણે સ્કૂલો અને કૉલેજાે ખુલ્યા છે ત્યારથી ત્યાં ટેસ્ટ કરવામાં...

નવીદિલ્હી: બાટલા હાઉસ એન્કાઉન્ટર કેસમાં સોમવારે આવેલા કોર્ટ કેસના ર્નિણય પછી ભાજપે વિપક્ષ પર સવાલ ઉભા કર્યા છે. મંગળવારે ભાજપના...

નવીદિલ્હી: દેશની સૌથી જુની રાજનીતિક પાર્ટી કોંગ્રેસ કદાચ પોતાના સૌથી ખરાબ દૌરમાંથી પસાર થઇ રહી છે પાર્ટીમાં નબળુ નેતૃત્વ,આંતરિક કલહ...

નવીદિલ્હી: કોરોનાના વધતા જતા કેસોને કારણે નાસિકમાં વીકએન્ડમાં લોકડાઉન રહેશે અને મંગળવારથી અન્ય ઘણા પ્રતિબંધો લગાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે....

સ્ટેન્ડીંગ કમીટી માટે ભાજપના ૧૭ કોર્પોરેટરોએ ફોર્મ ભર્યાં (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બુધવાર ૧૦...

બેંગ્લુરૂ: કર્ણાટક એન્ટી કરપ્શન બ્યુરોએ પ્રદેશના અનેક વિસ્તારોમાં આજે દરોડા પાડયા હતાં. ઓછામાં છા ૫૨ અધિકારીઓ અને ૧૭૨ કર્મચારીઓની એક...

પટણા: બિહારમાં કાયદો અને વ્યવસ્થાને વિરોધ પક્ષોએ મુદ્દો બનાવી લીધો છે છેલ્લા કેટલાક સમયથી સત્તારૂઢ એનડીએની અંદર પણ અવાજ ઉઠવા...

ગાંધીનગર: ગાંધીનગરમાં તાજેતરમાં સેક્ટર-૩ પાસે આવેલા કેટલાક મરઘાં શંકાસ્પદ મોત નિપજયા હતા જેનો બર્ડ ફ્લૂનો રિપોર્ટ આવ્યો નથી ત્યા અચાનક...

અમદાવાદ,: ગયા વર્ષે શહેરના ગોતા વિસ્તારમાં વહુ દ્વારા સાસુની કથિત હત્યા કરાઈ હોવાની ચોંકાવનારી ઘટનામાં હાલ જેલમાં બંધ વહુએ હાઈકોર્ટમાં...

મુંબઈ: એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા હાલમાં અલગ અલગ કારણે ચ્રચામાં છે. હાલમાં તેણે વિદેશમાં એક ઇન્ડિયન રેસ્ટોરન્ટ સોના ખોલ્યું અને બીજી...

નવીદિલ્હી: દિલ્હી સરકારે આજે દિલ્હીનું પહેલું ઈ બજેટ રજુ કર્યું. આ બજેટમાં રાજ્યની મહિલાઓના જીવનને સુલભ બનાવવા માટે અનેક યોજનાઓની...

મુંબઈ: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર બોલિવુડના વિવિધ સેલિબ્રિટીઝ પોસ્ટ કરીને ફેન્સને શુભકામના પાઠવી રહ્યા છે. ત્યારે એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ પણ...

જુનાગઢના ગીરનાર તળેટીમાં આવેલ ભવનાથ મંદિરમાં શિવરાત્રીનો મેળો મોકૂફ રખાયા બાદ અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં આવેલા ભવનાથ મંદિરમાં દર વર્ષ...

ભારત ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ સીરીઝ જીતી ગયુ તે પછી ક્રિકેટ રસીકો ટી-20 એકશનની પ્રતિક્ષામાં છે. #ઈન્ડિયાતૈયારહૈ! શહેરમાં સ્ટાર સ્પોર્ટસ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.