Western Times News

Gujarati News

સુરતમાં વિચિત્ર અકસ્માત બન્યો-એક નાનકડા ખાડાને લીધે કાર-બાઈક વચ્ચે એવી જાેરદાર ટક્કર સર્જાઈ હતીે, બાઈક ચાલક યુવકનુ મોત નિપજ્યું સુરત,...

જૂનાગઢ, ભવનાથ તળેટીમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો. ભવનાથ મહાદેવ મંદિર ખાતે ધવ્જારોહણ સાથે મેળાનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો. કોરોનાને લઈને...

ચંદીગઢ, હરિયાણાના હિસાર જિલ્લાના એક કિસાને રવિવારે ટીકરી બોર્ડર વિરોધ સ્થળથી લગભગ સાત કિલોમીટર દૂર એક ઝાડ સાથે ફાંસી લગાવી...

અમદાવાદ, ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ સિરીઝમાં વિકેટકીપર બેટ્‌સમેન રિશભ પંતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ...

રાજ્યમાં બેરોજગારી આંકડાની માયાજાળમા અટવાઈ સરકાર -સરકારના લાખોને નોકરી આપવાના, ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ ભરતીના દાવાઓ પોકળ સાબિત થયા...

નવી દિલ્હી, બંગાળના રાજકારણમાં આજનો દિવસ ખુબ મહત્વનો છે. અભિનેતા મિથુન ચક્રવર્તી ભાજપમાં જાેડાઈ ગયા. મિથુન ચક્રવર્તીએ ભાજપમાં સામેલ થતાની...

દક્ષિણ ભારતના રાજ્યો કેરળ અને તમિલનાડુમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવામાં ગૃહમંત્રી અમિત શાહે તમિલનાડુના કન્યાકુમારીમાં આજે એક રોડ...

મહેસાણા,  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદ્યશકિત પીઠ ધામ અંબાજીની મુલાકાત લઈ માતાજીના ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન અંજલી રૂપાણી સાથે  રવિવારે સવારે...

ગ્રામ્ય વિસ્તારોમાં બકરા ચોરોનો આતંક-રૂરલ પોલીસે અરજી લઇ પશુ માલિકને રવાના કર્યો અરવલ્લી, અરવલ્લી જીલ્લામાં કસાઈઓ બેફામ બની પશુપાલકો ની...

પબ્લિક ઈશ્યુ અને નેટ ઈશ્યુમાં કંપનીની ઈશ્યુ પશ્ચાત પેઈડ-અપ ઈક્વિટી શેરમૂડીના અનુક્રમે 26.73 ટકા અને 25.32 ટકાનો સમાવેશ થાય છે....

મોડાસા ,  મોડાસા શહેરના જીલ્લા સેવાસદન સામે આવેલ એઆરટીઓ કચેરીમાં એજન્ટ ના સંપર્ક વગર સીધા કચેરીના કામકાજ માટે આવનાર લોકો...

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પછી કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા પાડોશી રાજ્ય રાજસ્થાન સરકારે...

દાહોદ જિલ્લામાં કોરોનાના રસીકરણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ત્રીજા તબક્કામાં સીનીયર સીટીઝન તેમજ ૫૦ વર્ષથી ઉપરના વિવિધ બીમારીઓથી પીડાતા...

દે.બારીયા, દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના પીપલોદ ગામે રાત્રિના સમયે ત્રાટકેલા બાઈક ચોરોએ અલગ અલગ વિસ્તારમાંથી ત્રણ જેટલી મોટર સાયકલોની...

તારીખ 7 માર્ચ ને રવિવારના રોજ સવારે નવ વાગ્યાથી શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર દ્વારા સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં...

ભારત સામે ચોથી ટેસ્ટ હાર્યા બાદ ઈંગ્લેંડની ટીમની મજાક ઉડાવતુ ટવિટ કરનાર ઈંગ્લેંડની જ મહિલા ક્રિકેટરને સોશિયલ મીડિયા પર જાનથી...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, સામાજીક જવાબદારીના ભાગરૂપે ફિલાટેક્સ કંપની દ્વારા સી.એસ.આર ફંડ માંથી ૫,૦૦૦ કિલો અનાજ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરતી...

પરિવારોએ તમામ પ્રકારની પહોંચનો ઉપયોગ કર્યો -વડોદરા દારુની મહેફિલ કેસમાં અખંડ ફાર્મમાં માતાપિતા પકડાયા હોય તેમના સંતાનો પણ ત્યાંજ પાર્ટીમાં...

૨૦૧૩માં બેરિયાટ્રિક સર્જરી કરાવી હતી, પોલિસી હેઠળ આ સારવાર ના આવતી હોવાથી મેડિક્લેમ નામંજૂર કર્યો-વીમા કંપનીને ચંદ્રિમાની પોલિસી ફરીથી શરૂ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.