Western Times News

Gujarati News

અમદાવાદ: ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ અને વાલીઓની આતુરતાનો અંત આવ્યો છે.છેલ્લા ઘણા સમયથી જે પરિણામની વાલીઓ રાહ જાેઈ રહ્યા હતા...

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે સરકારે રાત્રિ કરફ્યૂ થી લઈને સામાજિક કાર્યક્રમોમાં છૂટછાટો આપી છે. રાત્રિ...

મુંબઈ: અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા ફિલ્મી પરિવાર સાથે ચોક્કસ સંબંધ ધરાવે છે પરંતુ બોલિવુડમાં આવવાની તેની ઈચ્છા સહેજ...

કોલંબો: ટીમ ઈન્ડિયા શ્રીલંકા પ્રવાસ પર લિમિટેડ ઓવરની સીરીઝ રમવા ગઈ હતી. ગુરૂવારે રમાયેલી અંતિમ ટી૨૦ મેચમાં ભારતને ૭ વિકેટથી...

મુંબઈ: સિંગિંગ રિયાલિટી શો 'ઈન્ડિયન આઈડલ ૧૨'ના ફિનાલેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 'ઈન્ડિયન આઈડલ ૧૨'ની સફળતા અને કન્ટેસ્ટન્ટ્‌સના...

નવીદિલ્હી: કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ ૧૨ (ઝ્રમ્જીઈ ઝ્રઙ્મટ્ઠજજ ૧૨ંર ઇીજેઙ્મં) નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું. રિઝલ્ટની લિંક સીબીએસઈની અધિકૃત...

મુંબઈ: અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં રાજ કુંદ્રાના જામીન નીચલી અદાલતે નામંજૂર કર્યા હતા અને તેને ૧૪ દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી...

નવી દિલ્હી: દુનિયાની નંબર એક તીરંદાજ દીપિકા કુમારીએ પૂર્વ વર્લ્‌ડ ચેમ્પિયન રશિયન ઓલમ્પિક સમિતિની સેનિયા પેરોવોને રોમાંચક શૂટ ઓફમાં હરાવીને...

ગાઝિયાબાદ: હિમાચલ પ્રદેશમાં મોનસુનના રાજ્યના જ નહીં અન્ય રાજ્યોના અનેક પરિવારોના ચિરાગને પણ છીનવી લીધા છે. વરસાદ અને વાદળા ફાટવાથી...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર...

નવીદિલ્હી: ભારતની બોક્સર લવલીનાએ ક્વાર્ટર ફાઇનલમાં ૬૯ કિલો વેઇટમાં પોતાનો મુકાબલો જીતીને ઓલિમ્પિકમાં મેડલ કન્ફર્મ કર્યો છે. મૂળ આસામના ગોલાઘાટ...

લખનૌ: ઉત્તરપ્રદેશમાં બદાયુના દાતાગંજમાં પોલીસ સ્ટેશનથી થોડા અંતર દૂર એક યુવતીની તેના ભાઈઓએ છરી વડે ગળું કાપીને હત્યા કરી હતી....

નવીદિલ્હી: કેરલમાં કોરોના વાયરસના વધતા મામલા વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજયના લોકોને તમામ સુરક્ષા ઉપાયો અને દિશા નિર્દેશોનું પાલન...

·         પ્રાઇસ બેન્ડ – ઇક્વિટી શેરદીઠ RS. 86થી RS. 90, ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ RS. 1 (“ઇક્વિટી શેર”) ·         બિડ લઘુતમ 165 ઇક્વિટી શેર માટે અને પછી 165...

નવી દિલ્હી: સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૪,૨૩૦ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે....

મોરબી ખાતે ગુલાબી ઇયળના નિયંત્રણ અંગેનો તાલીમ કાર્યક્રમ યોજાયો અગમચેતીના ભાગરૂપે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે ખેડૂતોને માહિતગાર કરાયા માહિતી...

વિધાનસભા ભવન ઉપર ટીપ્પણી આ પ્રસંગે સ્વામી સચ્ચિદાનંદે કહ્યું હતું કે અત્યાર સુધીનું વિધાનસભા ભવન માચિસ બોક્સ જેવું લાગતું હતું....

સોમનાથ, શ્રી સોમનાથ ટ્રસ્ટના પૂર્વ અધ્યક્ષ અને ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઇ પટેલની ૯મી માસિક પુણ્યતિથી નિમિત્તે આજરોજ સવારે ૯-૦૦...

નડિયાદના માઈ મંદિરના શ્રી માઈ ધર્માચાર્ય શ્રી હરેન્દ્ર બાલેન્દુ ભગવતી કેશવભવાની મહારાજ ની જન્મ જયંતિ નિમીતે શ્રી કેશવ ભવાની જન...

(તસ્વીર ઃ બકોર પટેલ, મોડાસા) અરવલ્લી જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે આજરોજ ટીંટોઇ જનતા શરાફી મંડળીમાં એક દિવસીય કમિટી સભ્યોની તાલીમ-શિક્ષણ...

(માહિતી બ્યુરો પાલનપુર) આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને વર્ષ-૨૦૨૫ સુધીમાં ટી.બી. મુક્ત રાષ્?ટ્ર બનાવવાની નેમ વ્યક્ત કરી છે. તેવી જ...

ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન હીરાભાઈ પટેલે દિલ્હી ખાતે મુલાકાત લઈ કેન્દ્રીય કાયદા મંત્રી કિરન રીજીજુનું સ્વાગત કર્યું હતું અને શુભેચ્છાઓ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.