Western Times News

Gujarati News

મુંબઇ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે...

વોશિંગ્ટન: આજે કોરોનાનાં સૌથી વધુ કોરોનાનાં કેસ અમેરિકામાં જાેવા મળી રહ્યા છે. ત્યારે આ વચ્ચે હવે અમેરિકાએ ફૂડ એન્ડ ડ્રગ...

આગ્રા: હાલમાં કોરોના સામે યુદ્ધ લડી રહ્યો છે. આ વાયરસથી પ્રભાવિત રાજ્યોમાં ઉત્તર પ્રદેશ શામેલ છે. દરરોજ ચેપગ્રસ્ત લોકોની વધતી...

વૉશિંગ્ટન: ભારતમાં કોરોનાની બીજી લહેરે કહેર વરસાવ્યો છે. ભારતની બગડતી સ્થિતિ પર વિશ્વ આરોગ્ય સંગઠનના ચીફ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને ચિંતા...

કડી: કડીનાં ચડાસણા પાટિયા પાસે લકઝરી બસ અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મહેસાણા- અમદાવાદ હાઈવે પર નંદાસણ નજીક...

જમશેદપુર: ઝારખંડના જમશેદપુરમાં રાત્રે ભીષણ અકસ્માત થયો હતો સરાયકેલ-ખરસાવાં જિલ્લાના ચાંડિલ પાસે ટ્રેલર અને ટાટા મેકસિકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો...

રોહતક: કોરોના વાયરસની બીજી લહેરની અસર હવે ભારતના ગામોમાં દેખાવા લાગી છે. દિલ્લીથી લગભગ ૬૦ કિલોમીટરના અંતરે હરિયાણાના રોહતક જિલ્લાના...

મુજફ્ફરપુર: બિહારમાં કોરોના કહેરની વચ્ચે મુજફ્ફરપુરથી ખેડૂતાની દુર્દશાની હૃદયદ્રાવક તસવીરો સામે આવી રહી છે. જિલ્લામાં કોરોના શાકભાજી ઉગાડતા ખેડૂતોની કમર...

નવીદિલ્હી: દેશમાં કોરોનાની બગડતી સ્થિતિ પર રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. તેમણે એક ટિ્‌વટ કરીને કહ્યુ,...

નવીદિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગત એક સપ્તાહથી સતત વૃદ્ધિ જાેવા મળી રહી છે. ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધીને...

નવીદિલ્હી: દેશમાં કોરોનાવાયરસની બીજી લહેર પહેલા કરતા ઘણી વધુ જાેખમી દેખાઇ રહી છે. જેના કારણે દરરોજ ચેપગ્રસ્ત દર્દીઓનાં નવા રેકોર્ડ...

નવીદિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેરના પ્રકોપના કારણે લોકો શારીરિક મુશ્કેલીઓ વેઠી રહ્યા છે ઉપરાંત માનસિક રીતે પણ ખૂબ નિરાશ છે....

ન્યુયોર્ક: વિશ્વના જુદા જુદા ભાગોમાં કોરોના વાયરસનો કહેર અલગ અલગ સમયે સામે આવ્યો છે. અમેરિકાના ન્યુયોર્કમાં તે ગયા વર્ષે આવ્યો...

લખનૌ: વારાણસી, ગાઝિયાબાદ, હમીરપુર,નોઈડા,આગરા સહિતના બીજા કેટલાક વિસ્તારોમાં સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા સવારના ૧૦ થી સાંજના ૭ સુધી શરાબની દુકાનો...

ગાંધીનગર: કોરોનાથી બચવા માટે વેક્સીનેશન જ એકમાત્ર ઉપાય છે. આવામાં વેક્સિન જરૂરી છે. ત્યારે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોની વેક્સીનેશનને લઈને...

મુંબઇ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે...

નવી દિલ્હી: દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ અમેરિકન અબજાેપતિ બિલ ગેટ્‌સ આજકાલ પત્ની મેલિન્ડા ગેટસ સાથે છુટાછેડાના પગલે ચર્ચામાં છે.બંને...

નવી દિલ્હી: વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કોરોનાના દર્દીઓની સારવાર માટે આઈવેરમેક્ટિન દવાના ઉપયોગ સામે ચેતવણી આપી છે. ડબલ્યુએચઓના મુખ્ય વૈજ્ઞાનિક ડો.સૌમ્યા...

નવી દિલ્હી: દેશમાં કોરોના સંકટ વચ્ચે વેક્સિનેશન કાર્યક્રમ ચાલી રહ્યો છે. પરંતુ આ સમયે વેક્સિનેશન અભિયાનમાં સૌથી મોટી મુશ્કેલ પૂરતી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.