Western Times News

Gujarati News

લખનૌ: પંચાયતની ચૂંટણીના બીજા તબક્કામાં લખનૌ સહિત ૨૦ જિલ્લામાં મતદાન યોજાયું હતું. આ પહેલા એતાહમાં મોડી રાતે થયેલા વિવાદમાં બે...

યુવાન મહિલા કંડકટરને કોરોના ભરખી ગયો, યુવા દર્દીઓના મોતથી લોકોમાં ફફડાટ  અરવલ્લી જીલ્લામાં કોરોના સંક્રમીત દર્દીઓની સરખામણીએ મોતનો આંકડો વધી...

નવીદિલ્હી: દેશમાં આ દિવસોમાં કોરોનાવાયરસ ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે. દરરોજ, કોરોના સંક્રમણના નવા કેસો સામે આવી રહ્યા છે....

હૈદરાબાદ: તેલંગાણામાં કોરોના વાયરસના નવા ૪,૦૦૯ કેસ નોંધાયા છે, ચેપના કુલ કેસો ૩.૫૫ લાખને વટાવી ગયા છે, જ્યારે ૧૪ ચેપગ્રસ્તોનાં...

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાએ ભરડો લીધો છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી રહી છે. ૧ કરોડ ૫૯ લાખ...

ભોપાલ:મધ્યપ્રદેશમાં વધતા કોરોનાના કેસ પછી સરકાર અને પ્રશાસને કર્ફયૂ અને લોકડાઉનની કડક અમલવારી શરૂ કરી દીધી છે. મધ્યપ્રદેશનાના ભિંડ જિલ્લાના...

જયપુર: રાજસ્થાનમાં કોરોના સંક્રમણ વધતા ખતરાને જાેતા પ્રતિબંધોને ૧૫ દિવસ સુધી વધારી દેવાયા છે. રાજસ્થાનમાં ૧૫ દિવસના કર્ફ્‌યુ હેઠળ સરકારી...

નવીદિલ્હી: કોરોનાવાયરસના વધતા જતા જાેખમ દિલ્હીમાં ફરી એકવાર લોકડાઉન લગાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું છે કે,...

નવીદિલ્હી: ભારતમાં સતત કોરોના વાયરસના મામલામાં વધારો જાેતા ચીનના શહેર હોંગકોગમાં અધિકારીઓએ મોટો નિર્ણય લીધો છે.હકીકતમાં હોંગકોંગે ભારતથી પહોંચનારી તમામ...

નવીદિલ્હી: દેશ અને દુનિયા કોરોનાની બીજી લહેરની આગળ ઘુટણ ટેકવાની સ્થિતિમાં છે આ સાથે જ સંક્રમિત લોકોને હોસ્પિટલોમાં ઓકસીન અને...

કોલકતા: બંગાળમાં હજુ ત્રણ તબક્કાની ચુંટણી બાકી છે અને પરિણામ આવતા પહેલા જ કોંગ્રેસને અત્યારથી પોતાના ધારાસભ્યોના તુટવાનો ભય સતાવી...

નવીદિલ્હી: કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે વિવિધ કારોબારી અને ઉદ્યોગ મંડળોના પ્રતિનિધિઓની સાથે વાતચીત કરી તેમણે ટેલીફોન પર આ વાતચીત...

જેરુસલેમ: કોરોના વાયરસની નવી લહેરથી આખી દુનિયા પરેશાન છે. ભારત, ઈટલી, બ્રાઝિલ અને અમેરિકા જેવા દેશોમાં રોજ લાખો લોકો સંક્રમણનો...

અમદાવાદ: ગુજરાતભરમાં ફરીથી કોરાનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે જ મોટી સંખ્યામાં શ્રમજીવીઓ ગુજરાતથી પોતાના વતન તરફ જઈ રહ્યા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.