Western Times News

Gujarati News

નવીદિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના ફ્રન્ટલાઇન વર્કર્સ માટે તૈયાર કરવામાં આવેલ ક્રેશ કોર્સ પ્રોગ્રામની શરૂઆત કરવામાં...

નવીદિલ્હી: પંજાબમાં આવતા વર્ષે થનાર વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને રાજકિય હલચલ અત્યારથી જ શરુ થઇ છે. ભાજપના ટોચના નેતાઓએ આ...

ગાંધીનગર: હાલના આધુનિક સમયમાં ઇન્ટરનેટ, ડિજિટલ ઉપકરણો, સોશિયલ મીડિયા, નેટ બેન્કીંગ વગેરેનો વ્યાપ દેશ અને દુનિયામાં ખૂબ જ ઝડપથી વધ્યો...

મુંબઈ: મુંબઈની હિરાનંદાની સોસાયટીમાં ૩૯૦ લોકોને નકલી વેક્સિન લગાડવાની ચકચારી ઘટનામાં આખરે પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. અન્ય એક...

મુંબઇ: આપણને ઘણીવાર એવા સમાચાર સાંભળવામાં મળે છે કે ટેલિવિઝનમાં ચાલતી કેટલીક સિરિયલો જાેયા પછી, સામાન્ય લોકો ગુના કરવાની યોજના...

ગોવાહાટી,: આસામથી ચાર વારથી ધારાસભ્ય રૂપજયોતિ કુર્મીએ રાજીનામુ આપી કોંગ્રેસને મોટા આંચકો આપ્યો છે. રૂપજયોતિ કુર્મીના ભાજપમાં સામેલ થવાની અટકળો...

નવીદિલ્હી: કોરોના વાયરસના હાહાકારનો સામનો કરી રહેલા ભારતવાસીઓ માટે મોટા રાહતના સમાચાર છે. શુક્રવારે સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ, દેશમાં...

લાહોર: પાકિસ્તાનના પ્રખ્યાત મુફ્તી અજીજુર રહમાન વિરૂદ્ધ પોતાના વિદ્યાર્થીનું યૌન ઉત્પીડન કરવા મામલે કેસ નોંધાયો છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો...

કોલકતા: પશ્ચિમ બંગાળમાં રાજનીતિક હિંસાનો એક વધુ મામલો સામે આવ્યો છે. ૨૦૧૫માં એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક...

નવીદિલ્હી: દિલ્હી હાઇકોર્ટે દેશની રાજધાનીના બજારોમાં કોવિડ ૧૯થી જાેડાયેલ દિશા નિર્દેશોનો ભંગને ધ્યાનમાં લઇ અધિકારીઓને કડક પગલા ઉઠાવવા અને દુકાનદારોને...

અમદાવાદ: અમદાવાદના સરખેજ વિસ્તારમાં ભાઈ-બહેનનાં પવિત્ર સંબંધોને લાંછન લગાડતો કિસ્સો સામે આવ્યો છે.. જેમાં સગા મોટા ભાઈએ ૧૫ વર્ષની સગીર...

ઇન્દોર: ભાજપના મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે વર્તમાન હિંસાની ઘટનાઓને જાેતા બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા જેવી સ્થિતિ છે. વિજયવર્ગીયે કહ્યું...

નવીદિલ્હી: દેશમાં કોરોનાનાં કેસ ઓછા થઇ રહ્યા છે, ત્યારે હવે ભૂકંપનાં આંચકાઓ લોકોને ડરાવી રહ્યા છે. જણાવી દઇએ કે, શુક્રવારે...

નવીદિલ્હી: સોશિયલ મીડિયાનાં કારણે તેમના ઢાબા માટે દેશભરમાં પ્રખ્યાત બનેલા બાબા કા ઢાબાનાં કાંતા પ્રસાદને દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં...

નવીદિલ્હી: ચીન દ્વારા ફેલાયેલા કોરોનાવાયરસથી સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. આ જીવલેણ વાયરસે ધરતી પર સૌથી મોટોો કહેર વરસાવ્યો...

બેંગ્લુરૂ: કર્ણાટકમાં રાજનીતિક ઉથલપાથલ જારી છે જાે કે ભાજપ નેતૃત્વ પરિવર્તનની અટકળોને રદ કરી રહી છે પરંતુ રાજકીય હિલચાલ જાેઇ...

ઇએમઆઈ દ્વારા પ્રીમિયમ ચૂકવવાના વિકલ્પથી આરોગ્ય વીમો ઘણા વધુ ગ્રાહકો માટે સુલભ બનશે ગ્રાહકો એક સાથે વાર્ષિક પ્રીમિયમ ભરવાને બદલે...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.