Western Times News

Gujarati News

મુજફ્ફરપુર: બિહારમાં કોરોના કહેરની વચ્ચે મુજફ્ફરપુરથી ખેડૂતાની દુર્દશાની હૃદયદ્રાવક તસવીરો સામે આવી રહી છે. જિલ્લામાં કોરોના શાકભાજી ઉગાડતા ખેડૂતોની કમર...

નવીદિલ્હી: દેશમાં કોરોનાની બગડતી સ્થિતિ પર રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે. તેમણે એક ટિ્‌વટ કરીને કહ્યુ,...

નવીદિલ્હી: પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ગત એક સપ્તાહથી સતત વૃદ્ધિ જાેવા મળી રહી છે. ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધીને...

નવીદિલ્હી: દેશમાં કોરોનાવાયરસની બીજી લહેર પહેલા કરતા ઘણી વધુ જાેખમી દેખાઇ રહી છે. જેના કારણે દરરોજ ચેપગ્રસ્ત દર્દીઓનાં નવા રેકોર્ડ...

નવીદિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેરના પ્રકોપના કારણે લોકો શારીરિક મુશ્કેલીઓ વેઠી રહ્યા છે ઉપરાંત માનસિક રીતે પણ ખૂબ નિરાશ છે....

ન્યુયોર્ક: વિશ્વના જુદા જુદા ભાગોમાં કોરોના વાયરસનો કહેર અલગ અલગ સમયે સામે આવ્યો છે. અમેરિકાના ન્યુયોર્કમાં તે ગયા વર્ષે આવ્યો...

લખનૌ: વારાણસી, ગાઝિયાબાદ, હમીરપુર,નોઈડા,આગરા સહિતના બીજા કેટલાક વિસ્તારોમાં સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા સવારના ૧૦ થી સાંજના ૭ સુધી શરાબની દુકાનો...

ગાંધીનગર: કોરોનાથી બચવા માટે વેક્સીનેશન જ એકમાત્ર ઉપાય છે. આવામાં વેક્સિન જરૂરી છે. ત્યારે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોની વેક્સીનેશનને લઈને...

મુંબઇ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) એ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે...

નવી દિલ્હી: દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં સામેલ અમેરિકન અબજાેપતિ બિલ ગેટ્‌સ આજકાલ પત્ની મેલિન્ડા ગેટસ સાથે છુટાછેડાના પગલે ચર્ચામાં છે.બંને...

નવી દિલ્હી: વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કોરોનાના દર્દીઓની સારવાર માટે આઈવેરમેક્ટિન દવાના ઉપયોગ સામે ચેતવણી આપી છે. ડબલ્યુએચઓના મુખ્ય વૈજ્ઞાનિક ડો.સૌમ્યા...

નવી દિલ્હી: દેશમાં કોરોના સંકટ વચ્ચે વેક્સિનેશન કાર્યક્રમ ચાલી રહ્યો છે. પરંતુ આ સમયે વેક્સિનેશન અભિયાનમાં સૌથી મોટી મુશ્કેલ પૂરતી...

રાજકોટ: રાજકોટ શહેરના જામનગર રોડ પર આવેલા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ડેપો પાસે આવેલા રેલવેના પટમાંથી અજાણ્યા રોડની અર્ધનગ્ન હાલતમાં લાશ...

નવી દિલ્હી: ભારતમાં સતત બીજા દિવસે કોરોનાના કેસમાં મોટો ઘટાડો નોંધાયો છે, છેલ્લા ચોવિસ કલાકમાં દેશમાં સાડા ત્રણ લાખ કરતા...

મને દેવાદાર થતા સોલા સિવિલ હોસ્પિટલે બચાવ્યો’’જીવન જીવવાનું મક્ક્મ મનોબળ હોય તો એને પહાડ જેવી મુસીબતોમાં પણ જીવવાનું નવુ બળ...

હિમતનગર: વાત જ્યારે મફતની હોય ત્યારે લોકો બધુ જ ભૂલી જતા હોય છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં કંઈક આવું જ બન્યું હતું....

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.