Western Times News

Gujarati News

પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના નૈનીમાં હચમચાવી દેતો બનાવ બન્યો છે. અહીં એક યુવાન દંપતીએ આપઘાત કરી લીધો છે. ઘરના રૂમમાંથી...

રાજકોટ: કાળમુખા કોરોનાને કારણે વધુ એક પરિવારનો માળો પીંખાયો છે. માત્ર ૧૨ દિવસના સમયગાળામાં વૃદ્ધ માતાપિતા અને ત્યારબાદ ઘરના આધારસ્તંભ...

અમદાવાદ: આ સપ્તાહમાં ૨૦૨૧ના વર્ષનું પહેલુ વાવાઝોડું ત્રાટકવા જઈ રહ્યું છે. જાેકે, આ વાવાઝોડું ગુજરાતમાં જ ત્રાટકવાનું છે. ૧૪ મેના...

વડોદરા: કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ વધી રહ્યાં છે. સાથે જ તેના દર્દીઓના મોતનો આંકડો પણ વધી રહ્યો છે....

ભુજ: ગુજરાત સરકારે રાજ્યના ૩૬ શહેરમાં રાત્રિ કર્ફ્‌યૂની સાથે સાથે મીની લૉકડાઉન જાહેર કર્યું છે. તાજેતરમાં રાત્રિ કર્ફ્‌યૂ અને મીની...

નવીદિલ્હી: દિલ્હી સરકાર તરફથી કેન્દ્ર પર વેક્સિનની સપ્લાય પર લગાવવામાં આવેલા આરોપો બાદ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ સફાઈ આપી...

નવીદિલ્હી: કોરોના મહામારી દરમિયાન સકારાત્મક સમાચાર ચલાવવાની કવાયત માટે કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર જાેરદાર પ્રહાર...

નવાદા: બિહારના નવાદા જિલ્લાના રજૌલી પોલીસ સ્ટેશનના હલ્દિયા વિસ્તારમાં આવેલા ફુલવારિયા ડેમમાંથી સવારમાં ચાર મૃતદેહ મળી આવતા આ વિસ્તારમાં સનસનાટી...

દહેરાદુન: ઉત્તરાખંડમાં ફરી વખત વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. આ ઘટના ટીહરી જિલ્લાના દેવપ્રયાગની છે. અહીં સાંજે લગભગ ૫...

જેરુસલેમ: જેરુસલેમની અલ અક્સા મસ્જિદમાં હાલના સમયમાં ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા તનાવને જીવલેણ વળાંક લીધું છે. પેલેસ્ટાઇનના ગાઝા...

નવીદિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી મહિને જી-૭ સંમેલનમાં ભાગ લેવા માટે બ્રિટન જવાનો પોતાનો પ્રવાસ રદ્દ કરી દીધો છે. વિદેશ...

નવીદિલ્હી: અમેરિકાના ટોચના મહામારી નિષ્ણાંત ડોક્ટર એન્થની ફાઉચીએ તેમના દેશના સાંસદોને જણાવ્યું કે ભારત કસમયે દેશને ખોલી નાખ્યો જેને કારણે...

અનુપમા-વનરાજના ડિવોર્સનો દિવસ આવી ગયો છે મેકર્સે સીરિયલના એપિસોડનો પ્રોમો રિલીઝ કર્યો છે મુંબઈ: સીરિયલ 'અનુપમા'માં છેલ્લા ઘણા સમયથી અનુપમા...

નવીદિલ્હી: પેટ્રોલ-ડીઝલની કિંમતોએ સામાન્ય જનતાની પરેશાની વધારી દીધી છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવ વધારી દીધા છે. આ...

મુંબઈ: બોલિવુડ એક્ટર સોનુ સૂદે કોરોના મહામારીના સંકટમાં સમયમાં લોકોની કરેલી મદદને જાેતા રાખી સાવંતે તેમને દેશના વડાપ્રધાન બનાવવાની અપીલ...

15 તાલીમાર્થીએ પ્લાઝ્માનું દાન કરીને સમાજ પ્રત્યે દાયિત્વ ની ફરજ અદા કરી સંભવત: એક વ્યક્તિના શરીરમાંથી કાઢેલા પ્લાઝમાંની મદદથી બે...

#EKMAISAUKELIYE : ગુજરાત, દમણ અને દીવ, દાદરા નગર હવેલી NCC નિદેશાલય દ્વારા શરૂ કરાયેલા અભિયાનની પહેલ અમદાવાદ,  #EkMaiSauKeLiye એ ગુજરાત, દમણ અને દીવ, દાદરા નગર હવેલી NCC નિદેશાલય દ્વારા શરૂ...

માઇક્રોસોફ્ટ ઇન્ડિયા અને કેટલીક અગ્રણી સંસ્થાઓએ ઇમ્પેક્ટ, ટેકનોલોજી અને નોલેજ પાર્ટનર્સ તરીકે પ્રદાન કરશે ઇન્ટરનેશનલ નર્સીસ ડેની ઉજવણી કરવા હેલ્થકેરને...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.