Western Times News

Gujarati News

Search Results for: જાપાન

ક્યોટો,  અવકાશમાં સેટેલાઈટ સહિતની ચીજાેના માનવસર્જિત કાટમાળની સમસ્યા ટાળવા માટે જાપાને લાકડાનાં બનેલા સેટેલાઈટનો પ્રોજેક્ટ વિચાર્યો છે. આ સેટેલાઈટ પોતાની...

ટોકયો, દુનિયામાં કોરોના સંક્રમિતોનો આંકડો ૮.૪૮ કરોડને પાર કરી ગયો છે.જયારે મૃતકોની સંખ્યા પણ ૧૮.૪૨ લાખથી વધુ થઇ ગઇ છે.આ...

નવીદિલ્હી, દુનિયા પહેલા જ કોરોના વાયરસના દંશને સહન કરી રહ્યું છે અને હવે જાપાનમાં બર્ડ ફલયુ તેજીથી ફેલાઇ રહ્યું છે...

પશ્ચિમ બંગાળની ખીણમાં યુધ્ધાભ્યાસનો બીજો તબક્કો અરબી સમુદ્રમાં ૧૭થી ૨૦ નવેમ્બર દરમિયાન યોજાશે નવી દિલ્હી, ચીને પોતાની વિસ્તરણવાદી મહત્વાકાંક્ષા દર્શાવી...

કવાડ દેશોમાં ભારત જાપાન અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સામેલ છ ટોકયો, હિંદ પ્રશાંત ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને ઘેરવાના હેતુથી ચતુષ્કોણીય ગઠબંધન...

ટોકયો, યોશિહિડે સુગા જાપાનના નવા વડાપ્રધાન ચુંટાઇ આવ્યા છે ગત આઠ વર્ષમાં આ પદ પર કાબેલ થનાર પહેલા નેતા છે.તેમની...

મુંબઈ: બોલિવૂડ સ્ટાર શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની હોરર કોમેડી ફિલ્મ સ્ત્રી હવે જાપાનમાં રિલીઝ થઈ છે. શ્રદ્ધા કપૂરે સોશિયલ...

ટોકયો, યોશિદે સુગા જાપાની સત્તારૂઢ લિબરેશન ડેમોક્રેટિક પાર્ટી એલડીપીના અધ્યક્ષની ચુંટણીમાં ચુંટાઇ આવ્યા છે જાે કે સંસદના નીચલા ગૃહમાં એલડીપીની...

નવીદિલ્હી, સીમા વિવાદને લઇ એલએસી પર ચાલી રહેલ ટકરાવની વચ્ચે ભારતે હિંદ મહાસાગરમાં પણ ચીનની ઘેરાબંધી કરી દીધી છે આ...

પ્રોજેક્ટના માર્ગમાં આવેલા અવરોધોનું નિરાકરણ થઇ જાય તો કદાચ પ્રોજેક્ટ થોડો વહેલો પૂરો થવાની આશા નવી દિલ્હી, અમદાવાદ અને મુંબઈ...

ટોક્યો, જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેએ રાજીનામું આપી દીધું છે. ખરાબ તબિયતનું કારણ આગળ ધરીને આબેએ રાજીનામું આપવાની જાહેરાત કરી હતી....

ટોકયો, બ્રિટન બાદ હવે જાપાન પણ કોરોના સંક્રમણના કારણે ખરાબ રીતે આર્થિક મંદીનો શિકાર બન્યુ છે.જાપાનની અર્થવ્યવસ્થા જ આ નાણાંકીય...

નવીદિલ્હી, જાપાનમાં પૂર અને ભૂસ્ખલનના કારણે ૧૪ લોકોના મૃત્યું થયા છે. આ પૂરની ઘટના દÂક્ષણી જાપાનમાં ઘટી છે. જાપાનના દક્ષિણમાં...

નવી દિલ્હી, ભારતમાં બુલેટ ટ્રેનને લઈને ઉત્સુકતા પ્રવર્તી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ૭૦...

ટોકિયો/નવી દિલ્હી, આસામમાં હિંંસા વધી જતાં અને ટ્રેનો બાળવાનો પ્રયાસ થતાં જાપાનના વડા પ્રધાન શીંજો આબે ભારતની મુલાકાત રદ કરે...

ટોકિયો, જાપાનના પાટનગર ટોકિયો સહિત દેશના અન્ય ભાગોમાં ભયંકર તોફાન હેગીબિસના કારણે અત્યાર સુધી ઓછામાં ઓછા ૩૫ લોકોના મૃત્યુ થયા...

ગુજરાતમાં ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ-લોજિસ્ટીકસ ઇન્ફ્રાસ્ટ્રકચર – બંદરોને વેપાર ઊદ્યોગ પ્રવૃતિથી ધમધમતા કરવા-એફ.ડી.આઇ જેવા બહુઆયામી આયોજનથી ગ્લોબલ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ...

નવી દિલ્હી : ભારતમાં બુલેટ ટ્રેનને લઈને ઉત્સુકતા પ્રવર્તી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.