Western Times News

Gujarati News

Search Results for: રશિયા

નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધ વચ્ચે પણ રશિયાએ ભારતને એસ-400 મિસાઈલ સિસ્ટમની બીજી ખેપ ડિલિવર કરી દીધી...

કીવ, યુક્રેનની સશસ્ત્ર દળોએ દાવો કર્યો છે કે રશિયાએ ૨૪ ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં લગભગ ૧૯,૫૦૦ સૈનિકો ગુમાવ્યા છે. રશિયાએ ૭૨૫...

વોશિંગટન, ભારતનાં વિદેશ મંત્રી એસ. જયશંકર ૧૧ અને ૧૨ એપ્રિલનાં ૨ ૨ મંત્રી સ્તરની વાતચીત માટે વોશિંગટનમાં છે. રશિયા-યૂક્રેન યુદ્ધ...

કિવ, બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસન અચાનક યુક્રેન પહોંચી ગયા છે. ત્યાં તેઓ યુક્રેનની રાજધાની કિવના રસ્તાઓ પર ઘૂમતા જાેવા મળ્યા....

મોસ્કો, રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 44મો દિવસ છે. રશિયાએ પૂર્વ યુક્રેનના એક રેલવે સ્ટેશન પર ક્રૂઝ મિસાઇલથી હુમલો કર્યો છે, જેમાં...

નવીદિલ્હી, ક્રેમલિને કહ્યું હતું કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પુત્રીઓ સામે પ્રતિબંધો લાદવાના યુએસના ર્નિણયથી તે આશ્ચર્યચકિત છે. ક્રેમલિને આ પગલાને...

વોશિંગ્ટન, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડનના ટોચના આર્થિક સલાહકારે કહ્યું હતું કે તેમની સરકારે રશિયા સાથેના સંબંધોને લઈને ભારતને ચેતવણી આપી...

યુક્રેનમાં ૧૮ પત્રકારના મોત-સમય અને યુધ્ધની પધ્ધતિ બદલાતા વિશ્વભરને માત્ર પત્રકારો જ જાનના જાેખમે રિપોર્ટીંગ કરી સાચી માહિતી પુરી પાડે...

મોસ્કો, રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે હવે આગામી સમયમાં ફરી શસ્ત્રો અને હથિયારોની માંગમાં બમ્પર વધારો થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે....

નવી દિલ્હી, રશિયા-યુક્રેન યુદ્ધનો આજે 42મો દિવસ છે. આ દરમિયાન યુક્રેનના બુચા શહેરમાં થયેલા નરસંહાર પર ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે કહ્યું...

નવી દિલ્હી, રશિયામાં ખાદ્ય પદાર્થોની કિંમતમાં 45% સુધીનો વધારો થયો છે. એટલું જ નહીં ટેલીકોમ, મેડિકલ, ઓટોમોબાઈલ, એગ્રીકલ્ચર અને ઈલેક્ટ્રિકલ પ્રોડક્ટસની...

નવી દિલ્હી, સત્તા ગુમાવવાના સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનને હવે ઈરાન, તુર્કી બાદ રશિયાનો પણ સાથ મળ્યો છે....

નવીદિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના કારણે ભારત સરકાર પર આર્થિક બોજાે વધી ગયો છે. આ યુદ્ધના કારણે પેદા થયેલા...

નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર ઉત્તરાખંડમાં જોવા મળી રહી છે. ઉત્તરાખંડમાં વીજળીના પુરવઠામાં ઘટાડો થયો છે....

નવીદિલ્હી, યુક્રેન પર રશિયાના હુમલા બાદ ઘણી કંપનીઓએ રશિયામાંથી પોતાનો બિઝનેસ પાછો ખેંચી લીધો છે. દરમિયાન, એક નવા અહેવાલ મુજબ,...

મોસ્કો, રશિયાએ આંતરરાષ્ટ્રીય અંતરીક્ષ સ્ટેશન (ISS-International Space Station) સાથેનો પોતાનો સહયોગ સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. રશિયાની અંતરીક્ષ એજન્સી રોસકોસમોસ...

નવીદિલ્હી, રશિયા છેલ્લા એક મહિનાથી યુક્રેન પર હુમલો કરી રહ્યું છે. આ દરમિયાન યુકેના વિદેશ મંત્રી લિઝ ટ્રસ ભારત આવ્યા...

મોસ્કો, યુક્રેન પર આક્રમણ કરીને રશિયા ભારે આર્થિક ભીંસમાં આવી ગયું છે. અમેરિકા અને યુરોપીયન દેશોએ રશિયા પર આકરા આર્થિક...

કોલકાતા, રશિયા અને યુક્રેન વોર પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આપેલા નિવેદન પર ભાજપના નેતાઓ બરાબર અકળાયા છે. ભાજપના...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.