Western Times News

Gujarati News

Search Results for: સાઉદી અરેબિયા

અબુધાબી, સંયુક્ત અબર અમીરાત માટે આજનો દિવસ ધમાકા ભર્યો રહ્યો, જેમાં દેશના એક મુખ્ય આંતરરાષ્ટ્રી એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યું છે....

હુતી, યમનના હુતી વિદ્રોહીઓએ સંયુક્ત આરબ અમીરાતના રવાબી નામના જહાજને કબજે કરી લીધું છે. જેમાં કુલ ૧૧ લોકો સવાર હતા....

નવી દિલ્હી, વિશ્વભરમાં નાણા મોકલવા માટેના શ્રેષ્ઠ માધ્યમ વિકસાવનાર વૈશ્વિક ટેક્નોલોજી કંપની વાઇઝ (LON:WISE)એ એક નવો અભ્યાસ રીલિઝ કર્યો છે,...

ઇસ્લામાબાદ, પાકિસ્તાની પ્રધાનમંત્રી ઈમરાન ખાને ભારતની હારની મજાક ઉડાવતા શરમજનક નિવેદન આપ્યું છે. ઈમરાન ખાને જણાવ્યું કે મને ખબર છે...

મુંબઈ, વર્ષ ૨૦૨૧ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં વેપાર ૭૭૪.૨૩ અબજ રૂપિયાને સ્પર્શી જતા ભારત ચીન પછી દુબઇનો બીજાે સૌથી મોટો વેપારી...

અગ્રણી ટેકનોલોજી કંપની સિગ્નેટ ઇન્ફોટેકે ભારત, મધ્ય પૂર્વ અને યુરોપમાં એની પોઝિશન મજબૂત કરી -કંપનીએ ચાલુ વર્ષે એના ટેક્ષ ટેકનોલોજી...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે (૧૭ સપ્ટેમ્બર) તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં શાંઘાઈ સહયોગ સંગઠનની વાર્ષિક શિખર બેઠક(એસસીઓ)ને ડિજિટલ માધ્યમથી સંબોધી હતી,...

નવીદિલ્હી: સાઉદી અરેબિયામાં અવારનવાર જાેવા મળે છે કે, અહીંયા સ્ત્રીઓને ઘણી ઓછી આઝાદી મળે છે. પરંતુ હવે સાઉદીએ મક્કા જેવા...

નવીદિલ્હી: ચીન અને પાકિસ્તાન સતત તેમના પરમાણુ શસ્ત્રોના સ્ટોકમાં વધારો કરી રહ્યા છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એસઆઇપીઆરઆઈ) ના...

નવીદિલ્હી: કેન્દ્રીય મહિલા અને બાળવિકાસપ્રધાન સ્મૃતિ ઇરાનીએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના અહેવાલોને ટાંકીને જણાવ્યું હતું કે દેશભરમાં આશરે ૫૭૭...

ટેંકો દેશમાં ૮૪૦ લિક્વિડ ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ધરાવે છે અમદાવાદ, અદાણી ગ્રુપ દ્વારા પોતાના તમામ રિસોર્સ- જેવા કે પોર્ટ,...

 રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ભારતમાં એક જ સ્થળેથી મેડિકલ ગ્રેડના લિક્વિડ ઓક્સિજનનું સૌથી વધુ ઉત્પાદન કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરવા માટે તેના...

પાદરા, ગુજરાતમાં કોરોના ફરી માથું ઉંચક્યું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ કોરોના વાયરસના કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે....

નવી દિલ્હી: પાકિસ્તાનમાં ટૂંક સમયમાં જ ભારતમાં બનેલી કોરોના વેક્સીનના ૧.૬ કરોડ ડોઝ સાવ મફતમાં મળશે. પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં બનાવવામાં...

જિનેવા: વર્લ્‌ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ફાઈઝર અને બાયોએનટેકની કોરોના વાયરસ વેક્સીનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે. મંજૂરી બાદ, ડબ્લ્યુએચઓએ...

તેહરાન, ઈરાનના અણુ બોમ્બ પ્રોગ્રામના પિતા તરીકે ઓળખાતા ટોચના વૈજ્ઞાનિક મોહસીન ફખરીઝાદેહ શુક્રવારે દેશના પાટનગર તેહરાનમાં ધોળા દિવસે હત્યા કરવામાં...

ન્યૂયોર્ક, દુનિયાની બીજા નંબરની આર્થિક મહાસત્તા ગણાતા ચીન માટે આવનારા દિવસોમાં પોતાના નાગરિકોનુ પેટ ભરવાનું મુશ્કેલ થઈ શકે છે. સૌથી...

લખનઉ, દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવેલા ઉત્તર પ્રદેશના બલરામપુર નિવાસી આઈએસઆઈએસના શકમંદ આતંકી અબૂ યુસૂફની પત્ની આયેશાએ સ્વીકાર કર્યો છે કે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.