Western Times News

Gujarati News

Search Results for: તાલિબાન

કાબુલ, અફઘાનિસ્તાનમાં લોકોના વિરોધનો સામનો કરી રહેલા તાલિબાને પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અશરફ ગની અને પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અમરુલ્લા સાલેહને માફ કરવાની જાહેરાત...

વૉશિંગ્ટન, અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડેનના રાષ્ટ્રીય સલાહકાર જેક સલિવને કહ્યુ કે રાષ્ટ્રપતિ તાલિબાનના પ્રતિનિધિઓ સાથે કોઈ પણ પ્રકારની વાતચીત કરવાના...

બીજીંગ, અફઘાનિસ્તાનમાં નવી તાલિબાન સરકારને માન્યતા આપી દીધા બાદ અફઘાનિસ્તાન સ્થિત ચીનના રાજૂદત વાંગ યુ અને પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ...

અસમ, અસમમાં તાલિબાનના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર લોકોની પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે શનિવારે કહ્યું કે અફઘાનિસ્તાનના...

કાબુલ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એરપોર્ટ નજીકથી અપહરણ કરાયેલા ભારતીયો સહિત તમામ ૧૫૦ લોકો સુરક્ષિત છે. અફઘાન મીડિયા અનુસાર તાલિબાન આ...

કાબુલ, અફઘાનિસ્તાનમાં તાલિબાનરાજની શરૂઆત થઈ ગઈ છે. આખા દેશ પર તાલિબાની લડાકુઓએ કબજો કરી લીધો છે. રાષ્ટ્રપતિ અશરફ ગની દેશ...

નવી દિલ્હી, અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા હાંસલ કર્યા બાદ બદલો લેવાનુ શરૂ કરી દીધુ છે. તાલિબાને દુનિયાને આશ્વાસન આપ્યુ હતુ કે,...

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રિગનની મહેરબાનીથી અમેરિકા જેની સામે લડયું તેઓને 20 વર્ષ પહેલાં  અબજો ડોલર, શસ્ત્રો અને તાલીમ પણ અમેરિકાએ...

કાબુલ, અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળવાનો પ્રયત્ન કરનાર તાલિબાનીઓએ તેમની ઈચ્છા જાહેર કરી દીધી છે. તાલિબાની નેતા વહીદુલ્લાહ હાશ્મીએ કહ્યું છે કે,...

નવીદિલ્હી, અફઘાનિસ્તાન પર કબજાે કર્યા પછી તાલિબાને અસલી રૂપ બતાવવાનું શરુ કર્યું છે. તાલિબાનોએ સત્તા સંભાળતાં જ ભારત સાથે વ્યાપારિક...

નવીદિલ્હી, અફઘાનિસ્તાનમાં તાલિબાનના હાથે સત્તા આવ્યા બાદ આખા વિશ્વમાં તેની ચર્ચા છે. ભારત અફઘાનિસ્તાનની મદદ કરતું આવ્યું છે એવામાં ત્યાં...

કાબુલ, અફઘાનિસ્તાન પર કબજાે કર્યા બાદ હવે તાલિબાનને ચારેય તરફથી ઝટકા મળવા લાગ્યાં છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડએ તાલિબાનના કબજા હેઠળના...

મોસ્કો, અફઘાનિસ્તાનમાં ખરાબ થઈ રહેલી સ્થિતિની વચ્ચે રશિયાએ એક ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે.હકિકતમાં રશિયાએ કહ્યું છે કે તાલિબાની શાસનમાં કાબૂલની...

નવીદિલ્હી, સેન્ટર ઓફ પોલિટિકલ એન્ડ ફોરેન અફેયર્સના અધ્યક્ષ ફેબિયન બૌસાર્ટે કહ્યું કે, અફઘાનિસ્તાનના લોકો વર્તમાન સ્થિતિ માટે પાકિસ્તાનને જવાબદાર ગણાવે...

જોખમને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ અશરફ ગની પણ દેશ છોડીને ભાગી ગયા -હવે તેઓ દેશવાસીઓના સન્માન, ધન અને આત્મસન્માનની રક્ષા માટે...

યુનોના મહાસચિવે કહ્યું કે ગત મહિને નાગરિકો વિરુદ્ધ હુમલામાં હજારથી વધુ લોકોનાં મોત થયા કે ઈજા થઈ છે ન્યૂયોર્ક, અફઘાનિસ્તાનની...

શેબરધનમાં ૨૦૦થી વધુ આતંકીઓ ઠાર - હવાઈ હુમલામાં મોટી સંખ્યામાં તાલિબાનના હથિયાર- દારૂગોળા સહિત ૧૦૦થી વધુ વાહનો પણ નષ્ટ થયા...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.