Western Times News

Gujarati News

અરાજકતાવાદી તત્વોએ હુમલો કર્યો : આ અરાજક તત્વોને શાસક પક્ષ સાથે કથિત સંબંધો હોવાનું કહેવાય છે કોલકાતા, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ...

નવી દિલ્હી, કેન્દ્રીય નાણામંત્રી આવતીકાલે બજેટ રજૂ કરશે. આ વખતે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે નહીં. બજેટની રજૂઆત પહેલા સરકારે...

મુંબઈ, પ્રતિક ગાંધી એક ગુજરાતી અભિનેતા છે. તેઓ ગુજરાતી રંગભૂમિ અને ગુજરાતી સિનેમામાં તેમના કામ માટે જાણીતા છે. સિરીઝ સ્કેમ...

મુંબઈ, બુધવારે શેરબજારનો કારોબાર ઉચ્ચ સ્તરે સમાપ્ત થયો હતો. બીએસઈસેન્સેક્સ ૬૧૨ પોઈન્ટના ઉછાળા સાથે ૭૧૭૫૨ પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો...

મુંબઈ, ચુલબુલા હાસ્ય સાથે બોલિવૂડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા એક્ટિંગ જગતમાં જાણીતું નામ છે. ફિલ્મ ‘દિલ સે’થી પોતાના કરિયરની શરૂઆત...

મસ્જિદની નીચે આવેલું ભોંયરું ૧૯૯૩થી બંધ હતું હિન્દુ પક્ષો કોર્ટના ર્નિણયથી મોટી જીત થઈ હોવાનું કહ્યું છે અને ૩૦ વર્ષ...

મદુરાઈ, મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુ સરકારના હિંદુ ધર્મ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્‌સ વિભાગને તમામ હિંદુ મંદિરોમાં બોર્ડ લગાવવા માટે નિર્દેશ આપ્યો હતો...

લદ્દાખ, લેહ-લદ્દાખના દુર્ગમ પર્વતીય વિસ્તારમાં ચીની સેનાના નાપાક ઈરાદાઓ ફરી એક વખત સામે આવ્યા છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોએ...

નવી દિલ્હી, બેન્કિંગ સિસ્ટમમાં તરલતાની સ્થિતિ સુધારવા માટે, રિઝર્વ બેન્કે સ્ટેન્ડિંગ લિÂક્વડિટી ફેસિલિટી હેઠળ સ્ટેન્ડઅલોન પ્રાથમિક ડીલરો માટે વધારાના રૂ....

હિમાચલમાં અટલ ટનલ સહિત અન્‍ય વિસ્‍તારોમાં મોટી સંખ્‍યામાં પ્રવાસીઓ ફસાયા લાહૌલ અને સ્‍પીતિ પોલીસે જિલ્લામાં હિમવર્ષા દરમિયાન ફસાયેલા પ્રવાસીઓ અને...

આગ લગાવનાર સીસીટીવીમાં કેદ થયો નવસારી,  વિજલપોર રામનગર વિસ્તારમાં એક લગ્ન પ્રસંગમાં દીકરીને પરણાવવા વાડીએ ગયા અને ઘરે મંડપમાં આગ...

બજેટ સત્રની શરૂઆતમાં પીએમ નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર પ્રહારો કર્યા અને સ્પષ્ટ કર્યું કે સરકાર સંપૂર્ણપણે ચૂંટણીના મોડમાં છે. નવી...

ઈમરજન્સી કેસમાં સરપદડથી ખોડાપીપર આરોગ્ય કેન્દ્ર સુધી દવાઓ પહોંચાડાઈ રાજકોટ, રાજકોટ નજીકામ પરાપીપળીયા ખાતે કરોડોના ખર્ચે નિર્માણધીન એઈમ્સના લોકાર્પણ માટેની...

પાલીતાણામાં અસામાજીક તત્વો દ્વારા શાંતિ ડોળવાનો પ્રયાસ પાલીતાણા, શ્રમીકો મજુરો કમે પાલીતાણા આવે છે. અને આ તળેટીમાં ડોળી વાળા માટે...

નડિયાદના મોકમપુરા ગામમાં ગાય દોહવા મામલે બે પરિવાર વચ્ચે ધિંગાણું: પ ઘાયલ નડિયાદ, નડિયાદ તાલુકાના મોકમપુરા સીમમાં રહેતા એક જ...

(પ્રતિનિધિ) સુરત, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત ઓલપાડ તાલુકાની અંભેટા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી....

(પ્રતિનિધિ) હાંસોટ, પાલેજ-વલણ માર્ગ પર આવે એજ્યુકેશન કેમ્પસ ખાતે મોટામિયા માંગરોલની ગાદીનાં વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીનાં...

એએમટીએસ પર મહિલા પ્રવાસીઓ ઓળધોળઃ રૂ.૨૦ની મનપસંદ ટિકિટમાં વિક્રમી ઉછાળો (એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેશનના એએમટીએસના સત્તાવાળાઓએ ગત તા.૧ જુલાઈ, ૨૦૨૩થી ભાડામાં...

અંકુર વિસ્તારમાં યુવક ભેદી રીતે કપડા ટોપી અને મોઢા પર રૂમાલ બાંધીને પંચર પાડે છે-100થી વધુ વાહનમાં પંચર પાડીને ‘વિકૃત’...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.