Western Times News

Gujarati News

નવી દિલ્હી, પૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં ભારત-નેપાળ મેચ...

નવી દિલ્હી, ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જાેંગ ઉન જલદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળવા રશિયા જઈ શકે છે. અમેરિકાના અધિકારીએ...

નવી દિલ્હી, સોશિયલ મીડિયા કંપની વોટ્‌સએપે જુલાઈ મહિનામાં પ્લેટફોર્મ પરથી ૭૨ લાખ ભારતીય એકાઉન્ટને પ્રતિબંધિત કરી દીધા છે. આઈટી નિયમ...

નવી દિલ્હી, ભારત ય્૨૦ ના અધ્યક્ષના રૂપમાં ૯-૧૦ સપ્ટેમ્બરના રોજ જી-૨૦ વાર્ષિક સમિટનું આયોજન કરી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જાે...

"શિક્ષક કભી સાધારણ નહિ હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે હૈ" પંક્તિને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા સાણંદ તાલુકાના...

અમદાવાદ, આમ તો ગુરુ અને શિષ્યની વાત આવે ત્યારે ગુરુ દ્રૌણ અને એકલવ્યની વાત જરૂરથી થાય કારણ કે એકલવ્યએ પોતાના...

મેયર શ્રી કિરીટભાઇ પરમારના હસ્તે કરાયું નામાભિધાન નવરંગપુરા વોર્ડમાં શૈલ અને થર્ડ આઇ બિલ્ડિંગથી લઈ સમર્થેશ્વર મહાદેવ માર્ગના કોર્નર પર...

દરિયાકાંઠાથી એક કિમીના અંતરે સ્થિત આ શાળા સ્માર્ટ અને ગ્રીન સ્કૂલિંગમાં પ્રેરણાદાયક-ગુજરાતના આદિવાસી જિલ્લામાં પ્રાથમિક શાળાના શિક્ષકો ઘડી રહ્યા છે...

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) વડાલી તાલુકાના ધામડી મુકામે આજથી ત્રણ વર્ષ પહેલા સાબર ડેરીના ડિરેક્ટર અને દાતા તથા રાજકીય અને...

અમદાવાદ, કુરિવાજાેને હવે બંધ કરવા માટે વિસનગરના ક્ષત્રિય ઠાકોર સમાજે પહેલ કરી છે. સમાજની વિસનગરમાં બેઠક મળી હતી અને સમાજનું...

પાલનપુર, પાલનપુરના હરીપુરા વિસ્તારમાં બિસ્માર રોડને લઈને સ્થાનિકો રોડ પર ઉતર્યા હતા. મહિલાઓએ રોડ ચક્કાજામ કરી અને પાલનપુર નગરપાલિકા સામે...

નવીદિલ્હી, ભારતમાં આગામી મહીનામાં જીર૦ સમીટ યોજાવાની છે. આ પહેલાં દિલ્હી મેટ્રોના ઓછામાં ઓછા પાંચ સ્ટેશનો પર ખાલીસ્તાની સંલગ્ન સુત્રો...

નવીદિલ્હી, કંબોડીયાના અંગકોરમાં આવેલ અંગકોરવાટ મંદીર આ મંદીરને ૧રમી શતાબ્દી માં રાજા સૂર્વર્મન દ્વિતીયને બનાવ્યું હતું. યુનેસ્કોએ આ મંદીરને વર્લ્ડ...

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિરોધ પક્ષના નેતાની પસંદગી માટે રાજકારણ ગરમાયું છે ત્યારે ચાંદખેડાના મહિલા કોર્પોરેટર રાજશ્રી કેસરી પર એસિડ...

(તસ્વીરઃ દેવાંગી ઠાકર) આણંદ જીલ્લાની જવાહર નવોદય વિદ્યાલય ભાદરણ ખાતે આવેલ છે. આ શાળામાં ધો.૬ થઈ પ્રવેશ આપવામાં આવે છે....

મ્યુઝિક સિસ્ટમને કારણે બાળકો, વયોવૃદ્ધને ભારે તકલીફ ભોગવવી પડે છેઃ રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે (એજન્સી)અમદાવાદ, રાજ્યમાં લાઉડ સ્પીકર ધ્વનિ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.