ગાંધીનગરમાં વેસ્ટસાઇડે સેલ શરૂ કર્યો-60 ટકા સુધી ડિસ્કાઉન્ટ
– એપેરેલ, ફૂટવેર, એક્સેસરીઝ અને કોસ્મેટિક્સ પર 60 ટકા સુધીની ડિસ્કાઉન્ટ –
ગાંધીનગર, ગાંધીનગરનાં લોકો તમારી મનપસંદ ફેશન બ્રાન્ડ સાથે તમારી આતુરતાનો અંત આવી ગયો છે. ભારતની પસંદગીનું ફેશન ડેસ્ટિનેશન અને ટાટા હાઉસની બ્રાન્ડ વેસ્ટસાઇડે આર વર્લ્ડ 16 સ્ટોરમાં એનો સૌપ્રથમ એન્ડ ઓફ સિઝન સેલ શરૂ કર્યો છે. એમાં એપેરેલ, ફૂટવેર, એક્સેસરીઝ અને કોસ્મેટિક્સ પર 60 ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ ઓફર થયું છે. આ સેલની શરૂઆત 01 જુલાઈ, 2019થી થશે અને જુલાઈનાં અંત સુધી ચાલશે.
વેસ્ટસાઇડ 21મી સદીની આધુનિક મહિલાઓ માટે સમકાલીન અને એક્સક્લૂઝિવલી ડિઝાઇન કરેલા એપેરેલની વિસ્તૃત રેન્જ પૂરી પાડે છે. એનાં વોર્ડરોબનાં 9 કલેક્શનમાંથી 9, કેઝ્યુઅલ અને કોન્ફિડન્ટ લોવ, યંગ અને એજી નુઓન અને કર્વી વિમેન માટે સાસ્સી સોડા, જીઆઇએ, પર્ફોર્મન્સ ફેબ્રિક્સમાં ફિટનેસ વેર માટે સ્ટુડિયો ફિટ, તમારું પર્સનલ ફેશન ક્વોશન્ટ વધારવા વુન્ડરલવ, વાર્કનું ફેસ્ટિવ અને ઇન્ટ્રિકેટ કલેક્શન, બોહેમિયન પ્રિન્ટ્સ અને ગ્લોબલ સિલહટ્સનો સમન્વય બોમ્બે પૈસ્લી, ફાઇન સિલ્ક વેવ્સ સાથે ઝુબા અથવા ફોરેવર ફેવરિટ ઉત્સા, જેમાં તમને રંગો અને સિલહટ્સની વિવિધતા મળે છે – એટલે વેસ્ટસાઇડ દરેક ટ્રેન્ડી મહિલા માટે કશું ધરાવે છે.
ફેશનમાં લેટેસ્ટ ટ્રેન્ડ્સને જાળવીને વેસ્ટસાઇડ પુરુષો માટે વિવિધતાસભર એપેરલ ઓફર કરે છે. પુરુષો માટેની બ્રાન્ડ્સમાં યંગ એન્ડ એજી નુઓન, ઇથનિક અને કુદરતી ફેબ્રિક્સની અસર સાથે ઇટીએ, ટેઇલર્ડ પરફેક્શન માટે એસ્કોટ, અનિવાર્ય કેઝ્યુઅલ વોર્ડરોબ વેસ્ટસ્પોર્ટ, પર્ફોર્મન્સ, ફેબ્રિક્સમાં ફિટનેસ વેર માટે સ્ટુડિયોફિટ તથા સમકાલીન અને આત્મવિશ્વાસ સાથે સભર વોર્ડરોબ સોલ્યુશન્સ માટે ડબલ્યુઇએસ સામેલ છે.
બાળકોનાં વસ્ત્રો માટે ખરીદી સરળ છે. બેબી હોપ, હોપ કે વાયએન્ડએફમાંથી પસંદ કરો, જે સાઇઝમાં નાનાં હોઈ શકે છે, પણ સાઇઝમાં મોટાં છે. તેઓ તમારાં બાળકો માટે અનેક સ્ટાઇલ છે.