Western Times News

Gujarati News

Search Results for: કોરોના સંક્રમિત

મુંબઈ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ્યારે પણ કોઇ પાર્ટીનો ઉલ્લેખ થાય છે તો ફેમસ ડિરેક્ટર કરન જાેહરનું નામ સૌનાં મોઢે આવે જ...

વોશિંગ્ટન, માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક અને વિશ્વના સૌથી અમીર લોકોમાં સામેલ અબજપતિ બિલ ગેટ્‌સ કોરોના સંક્રમિત થયા છે. આ વાતની જાણકારી તેમણે...

ગાઝિયાબાદ, કોરોના સંક્રમણ ઓછુ થયા બાદ જે રીતે સ્થિતિ સામાન્ય થઈ રહી છે તે બાદ દિલ્લી-ગાઝિયાબાદની સ્કૂલોને પણ ખોલવામાં આવી....

(પ્રતિનિધિ) ગાંધીનગર, ગાંધીનગરથી એક નેશનલ કક્ષાની યુનિવર્સિટીમાં GNLU એક સાથે ૧૫ વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવતાં ફફડાટ વ્યાપ્યો છે ન્યુ સીટી...

નવીદિલ્હી, દેશમાં કોરોના મહામારીનો પ્રકોપ અટકવાનું નામ નથી લઈ રહ્યો. દરમિયાન, સમાચાર આવ્યા છે કે વિદેશ મંત્રી એસ જયશંકર કોરોના...

નવીદિલ્હી, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. આ જાણકારી તેણે સોશિયલ મીડિયા પર આપી...

નવીદિલ્હી, કોરોના વાયરસના ત્રીજા લહેર વચ્ચે સંસદના ૮૭૫ કર્મચારીઓનો રિપોર્ટ અત્યાર સુધી પોઝિટિવ આવ્યો છે. એક સપ્તાહ બાદ સંસદનું બજેટ...

બેંગ્લુરૂ, ભારતનાં ભૂતપૂર્વ વડાપ્રધાન અને જનતા દળ (સેક્યુલર)નાં પ્રમુખ એચ.ડી. દેવેગૌડા કોરોના વાયરસથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. દેવેગૌડાનાં કાર્યાલયે...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના વધી રહેલા સંક્રમણની વચ્ચે કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં ફરજ બજાવતા ૧૨ સફાઈ કામદાર કોરોના સંક્રમિત થતા તમામ...

હૈદરાબાદ, આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિપક્ષના નેતા એન ચંદ્રબાબુ નાયડુ પણ કોરોના સંક્રમિત થયા છે. તેમણે પોતે ટ્‌વીટ કરીને આ...

(એજન્સી)મુંબઇ, મુંબઈ પોલીસના જણાવ્યા મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં મુંબઈના ૮૧ પોલીસ કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે શહેરમાં...

બેંગ્લોર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એમ વીરપ્પા મોઈલી કોરોના સંક્રમિત થઈ ગયા છે. વીરપ્પા મોઈલીએ એક ટિ્‌વટ...

મુંબઇ, મહારાષ્ટ્રમાં કોરોનાનો ખતરો સતત વધી રહ્યો છે. મહારાષ્ટ્ર એસોસિએશન ઑફ રેસિડેન્ટ ડૉક્ટર્સના પ્રમુખ ડૉ. અવિનાશ દહીફળે જણાવ્યું હતું કે,...

નવીદિલ્હી, ભારતના કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી કોરોના સંક્રમિત થયા છે, આ અંગેની માહિતી તેમણે ટિ્‌વટ દ્વારા આપી છે અને લોકોને...

નવીદિલ્હી, દિલ્હીની ત્રણ જેલમાં ૪૬ કેદીઓ અને ૪૩ કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત જાેવા મળ્યા છે. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી...

અલ્હાબાદ, ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં આઠ જજાેને કોરોના સંક્રમિત થયા બાદ અલ્હાબાદ હાઈકોર્ટ પ્રશાસને ૧૦ જાન્યુઆરીથી અલ્હાબાદ હાઈકોર્ટ અને લખનૌ...

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાનો કહેર જાેવા મળી રહ્યા ે છે. બુધવારે સવારે અહીં પાંચ આઇપીએસ ઓફિસરો કોરોના સંક્રમિત મળી આવ્યા છે....

મુંબઇ, મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ થયો છે કોરાના બેકાબૂ બની રહ્યો છે ત્યારે રાજ્યના મંત્રીઓ અને ધારાસભ્યો પણ કોરોના સંક્રમણની ઝપેટમાં...

નવીદિલ્હી, રાજધાની દિલ્હીમાં બીજેપી સાંસદ મનોજ તિવારી કોરોના સંક્રમિત થયા છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મનોજ તિવારીએ પોતાને ઘરે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.