Western Times News

Gujarati News

Search Results for: ધાર્મિક

નવી દિલ્હી, શાળાના પ્રિન્સિપાલ કેથરીને કોર્ટને જણાવ્યું હતું કે, ‘જેમ કે સંચાલક મંડળ વાકેફ છે, શાળા વિવિધ કારણોસર વિદ્યાર્થીઓને પ્રાર્થના...

હોસ્પિટલમાં બેડની અછત હોવાથી તેમની રોડ પર જ સારવાર, દોરડા બાંધી ગ્લુકોઝની બોટલો લટકાવાઈ મુંબઈ, મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ધાર્મિક કાર્યક્રમમાં...

નવી દિલ્હી, મદ્રાસ હાઈકોર્ટે ગઈ કાલે દલીલ કરી કે, શું હિન્દુ ધાર્મિક નેતાઓની ટાર્ગેટ કિલિંગને યુએપીએની કલમ ૧૫ હેઠળ વ્યાખ્યાયિત...

તહેવારોમાં અન્ય રાજ્યોમાં જવા માટે દિવાળી સ્પેશિયલ ટ્રેનો શરૂ કરાઈ-છઠ પૂજા, દિવાળી વેકેશન, વતન જતા લોકો અને ધાર્મિક પ્રવાસના પગલે...

આ યોજનામાં અમદાવાદના કુલ અલગ અલગ ૧૪ જેટલા મંદિરોમાં શ્રદ્ધાળુઓને દર્શન કરાવવામાં આવશે. (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. ટ્રાન્સપોર્ટ...

મ્યુઝિક સિસ્ટમને કારણે બાળકો, વયોવૃદ્ધને ભારે તકલીફ ભોગવવી પડે છેઃ રાજ્ય સરકાર કડક કાર્યવાહી કરશે (એજન્સી)અમદાવાદ, રાજ્યમાં લાઉડ સ્પીકર ધ્વનિ...

અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રાન્સપોર્ટ સર્વિસ (છસ્‌જી) દ્વારા અધિક શ્રાવણ અને શ્રાવણ માસ દરમિયાન શહેરના અલગ અલગ મંદિરોમાં નાગરિકો અને...

ગુજરાતમાં 13 સહિત સમગ્ર દેશમાં કુલ 18 નવા ‘ગરવી-ગુર્જરી’ એમ્પોરિયમ શરૂ કરવાનું આયોજન Ø છેલ્લા 5 વર્ષમાં હાથશાળ અને હસ્તકલાના...

માનનીય રેલ અને કાપડ રાજ્યમંત્રી શ્રીમતી દર્શના જરદોશ દ્વારા વિડીયો લિંક દ્વારા પશ્ચિમ રેલવેની પ્રથમ ભારત ગૌરવ ટ્રેનનો શુભારંભ પશ્ચિમ...

(પ્રતિનિધિ) પેટલાદ, આણંદ જીલ્લાના પેટલાદ એસ ટી ડેપો દ્ધારા આજથી નવા બે રૂટ શરૂ કર્યા છે. જેમાં જૈનોના ધાર્મિક સ્થળ...

(પ્રતિનિધિ) દાહોદ, દાહોદમાં સંચાલિત દારૂલ ઉલૂમ અન્વારે ખ્વાજા થકી મદ્રસા-એ-ફેઝાને ઉસ્માને ગની દ્વારા વાર્ષિક જલ્સાનું કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું. જેમાં...

પૃથ્વીની સૌથી ઉંચી પર્વતમાળા આપણી હિમાલયની પર્વતમાળા છે. હિમાલયની સંદરતાને આપણે માણી રહ્યાં છીએ. દેશ-વિદેશથી લોકો અહી ફરવા આવે છે....

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પવિત્ર યાત્રાધામોના વિકાસ માસ્ટર પ્લાનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી-રાજ્યના યાત્રાધામોમાં રૂ ૩૩૪ કરોડના ૬૪ પ્રોજેક્ટ મંજૂર...

ભાવનગર, ભાવનગરના પાલીતાણામાં ફુડ પોઈઝનિંગની ઘટના બની છે. ધાર્મિક પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ ફુડ પોઈઝનિંગની ઘટના બની હતી. ભોજન આરોગ્યા...

શ્રદ્ધા પર્વને યુવાધને મનોરંજનનું માધ્યમ બનાવ્યુંઃ ધીંગામસ્તીમાં વડીલોની પરવા પણ કરતા નથી જૂનાગઢ, ગરવા ગિરનારમાં ૩૩ કરોડ દેવતાનો વાસ મનાય...

હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે  અમદાવાદ...

અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકો માટે ખાસ ર્નિણય કરાયો છે. શ્રાવણ માસમાં AMTS દ્વારા અમદાવાદીઓ માટે ધાર્મિક સ્થળોએ પ્રવાસનું...

હૈદરાબાદ, હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે મથુરા અને જ્ઞાનવાપી વિવાદ પાછળનો વિચાર મુસ્લિમ સમુદાય પ્રત્યે અવિશ્વાસનું વાતાવરણ અને હિંદુઓમાં...

નવી દિલ્હી, ગુજરાતના વડગામના ધારાસભ્ય તેમજ દલિત નેતા જિગ્નેશ મેવાણીની આસામ પોલીસે બે દિવસ પહેલા ધરપકડ કરી હતી. આસામ પોલીસે...

(પ્રતિનિધિ) ભરૂચ, રાજ્યના કચ્છ સહિત અનેક શહેરો સુધી આજે નર્મદાના નીર પહોંચ્યા છે.નર્મદા નદીમાં બારે માસ ખળખળ વહેતુ જળ જ્યાં...

કર્ણાટક હાઇકોર્ટ થી ભારતની સુપ્રીમકોર્ટમાં પહોંચેલા ‘હિજાબ’ પહેરવાનો મુદ્દો ધાર્મિક પરિપ્રેક્ષ્યમાં જાેવાશે કે પછી વ્યક્તિગત ગુપ્તતાના અધિકાર પર સુપ્રીમકોર્ટે આપેલા...

કાયદાનું રાજ પ્રસ્થાપિત કરવાનું કામ સરકારનું છે અને ખોટા રાજકીય આદેશો ઠુંકરાવીને કાયદાનું શાસન જાળવવાની ફરજ પોલીસ અધિકારીઓની છે આટલું...

બેંગલુરુ, કર્ણાટકની શાળાઓ અને કોલેજાેમાં હિજાબને લઈને ચાલી રહેલા વિવાદ પર ગુરુવારે હાઈકોર્ટની ફુલ બેન્ચે સુનાવણી શરૂ કરી. કર્ણાટક હાઈકોર્ટની...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.