Western Times News

Gujarati News

Search Results for: ભીષણ આગ

અમદાવાદ, અમદાવાદના દાણીલીમડામાં ખ્વાજા ફ્લેટમાં આગ ફાટી નીકળી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના દાણીલીમડા વિસ્તારમાં ખ્વાજા ફ્લેટમાં લાગેલી આગમાં એક...

નવી દિલ્હી, દિલ્હીના અલીપુર વિસ્તારમાં ગુરુવારે સાંજે એક પેઇન્ટ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી.આગની આ ઘટનામાં ૧૧ લોકોનો દાઝી જવાથી...

નવસારી, બીલીમોરા, ગણદેવી અને બારડોલીથી ફાયર ફાયટરો બોલાવાયા નવસારી,  નવસારી શહેરને અડીને આવેલી જીઆઈડીસીમાં ફોમ બનાવતી એક ફેક્ટરીમાં વિકરાળ સ્વરૂપમાં...

(એજન્સી)અમદાવાદ, શહેરમાં વિશાલા પાસે રમકડાના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે. રમકડાના ગોડાઉન પર ૧૫થી વધુ ફાયર ફાઇટર કામે લાગ્યા હતા....

મુંબઈ, મુંબઈના પશ્ચિમ ગોરેગાંવમાં રહેણાંક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. સ્ય્ રોડ પરની સાત માળની ભવાની બિલ્ડિંગમાં આગ...

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચની ભોલાવ જીઆઈડીસીમાં આવેલી નર્મદા પ્લાસ્ટિક પેકેજીંગ કંપનીમાં બુધવારના રોજ વહેલી સવારે ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તાર બંબાના...

સિકંદરાબાદ, હૈદરાબાદના સિકંદરાબાદમાં એક કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી હતી. આ ભયાનક અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે. અકસ્માતના કારણો હજુ...

(પ્રતિનિધિ) નડિયાદ . પાલિકાની ઓટો વિભાગની ઓફિસમાં આગ લાગતાં વાહનોના કિંમતી દસ્તાવેજાે બળીને ખાખ થઈ ગયા છે. સાથે સાથે ઓફીસનુ...

આગના પગલે ૧૫ થી વધુ ફાયર ટેન્ડરો દોડી આવી ત્રણ કલાકની ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો (પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ જીઆઈડીસી વિસ્તારની...

આગની ઝપેટમાં બે કામદારો આવતા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા (પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર જીઆઈડીસીમાં ઈટીએલ ચોકડી નજીકના નજીક સોલ્વન્ટના ગોડાઉનમાં...

ફાયર સેફ્ટીના એક કર્મચારીને પગમાં ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયો ઃ ૫ ફાયર ફાયટરો ઘટના સ્થળે (પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વરના માંડવા...

અમદાવાદ, દિવાળીની મોડી રાતે અમદાવાદના સારંગપુર વિસ્તારમાં રોઝી સિનેમાની ગલીમાં લાલનું ડહેલું નામની જગ્યામાં કાપડ વેસ્ટના ગોડાઉનમાં મોડી રાત્રે ભીષણ...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.