મુંબઈ, જાે કોઈ મુંબઈ ફરવા જાય તો ફરવાના અન્ય સ્થળોની સાથે સાથે બોલિવૂડ સ્ટાર્સનું ઘર જાેવા માટે પણ જતા હોય...
Entertainment
મુંબઈ, હાલમાં જ એક્ટર રિતેશ દેશમુખ અને પત્ની જેનેલિયાએ દીકરાની બર્થડે પાર્ટી રાખી હતી. રિતેશ દેશમુખના દીકરાની બર્થડે પાર્ટીમાં બોલિવૂડના...
મુંબઈ, રણવીર સિંહ બોલિવૂડમાં તેના મનોરંજન અને ક્રેઝી એનર્જી માટે જાણીતો છે અને હવે તે ૨૦૨૨ની સૌથી મનોરંજક ફિલ્મ લઈને...
મુંબઈ, બિગ બોસની અત્યારે ૧૬મી સિઝન ચાલી રહી છે. અત્યારે આઠમુ અઠવાડિયું ચાલી રહ્યું છે. ફેન્સ આતુરતાપૂર્વક વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીની...
ફિલ્મ, ટેલિવિઝન, ઓટીટી અને થિયટરમાં પગ જમાવ્યા પછી અભિનેત્રી ઈન્દુ પ્રસાદ હવે એન્ડટીવી પર એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકર...
એન્ડટીવી પર ઘરેલુ કોમેડી શો હપ્પુ કી ઉલટન પલટને 900 એપિસોડ પૂરા કર્યા છે. શો દરોગા હપ્પુ સિંહ (યોગેશ ત્રિપાઠી), તેની દબંગ દુલ્હનિયા રાજેશ (કામના પાઠક), ખડૂસ માતા કટોરી અમ્મા (હિમાની શિવપુરી) અને તેમના નવ નટખટ બાળકોની વાર્તા કરે છે, જેણે તેની પેટ પકડાવીને હસાવનારી વાર્તાઓ સાથે દર્શકોનું સફળતાથી મનોરંજન કર્યું છે. તેમની સફળતાની ઉજવણી કરવા માટે આખી ટીમે સેટ્સ પર કેપ કાપ્યો હતો. 900 એપિસોડ પૂરા થયા તે વિશે બોલતાં યોગેશ ત્રિપાઠી ઉર્ફે દરોગા હપ્પુ સિંહ કહે છે, “કોઈકને હસાવવું આસાન નથી અને કોમેડી સૌથી મુશ્કેલ પ્રકાર હોવાનું કહેવામાં આવે છે. શોનો હિસ્સો બનવા માટે હું પોતાને ભાગ્યશાળી માનું છું, જેણે સતત દર્શકોને હસાવ્યા છે. હપ્પુ કી ઉલટન પલટને મને કલાકાર તરીકે નવો મુકામ સર કરવાની તક આપવા સાથે ઘેર ઘેર ચર્ચિત નામ બનાવી દીધું છે. આજે હું જ્યાં પણ જાઉં ત્યાં મારા ચાહકો મને અર્રે દાદા કહીને મને બોલાવે છે. દેશભરના ચાહકો મને યોગેશને બદલે હપ્પુ તરીકે બોલાવે છે તે બદલ ગૌરવની લાગણી થાય છે. દેવ દીપાવલી માટે કામના સાથે મારી વારાણસીની ટ્રિપ દરમિયાન મેં યોગેશ તરીકે શહેરમાં ફવાનું નક્કી કર્યું. જોકે ઘણા બધા લોકોએ મારા કોશ્ચ્યુમ વિના પણ મને ઓળખી કાઢ્યો અને અમારો શો તેમને કેટલો ગમે છે તે કહેતાં કહેતાં મારી સાથે સેલ્ફી લેવાનો પણ આગ્રહ કર્યો. 900 એપિસોડ પૂરા કરવાની વધુ એક સિદ્ધિ ટીમની સખત મહેનતનો દાખલો છે. દર્શકોએ અમારી પર જે તેમનો પ્રેમ ન્યોછાવર કર્યો છે તે બદલ શુક્રિયા! રાજેશ હપ્પુ સિંહ તરીકે કામના પાઠક કહે છે, “હું વધુ એક સીમાચિહન હાંસલ કરવામાં અમને મદદરૂપ થવા માટે મારા ચાહકોનો આભાર માનું તેટલો ઓછો છે. 900 એપિસોડ પૂરા કર્યા તે દર્શકો માટે ઉત્કૃષ્ટ કોમેડી શોમાંથી એક આપવા માટે આખી ક્રિયેટિવ અને સપોર્ટ ટીમે કેટલી મહેનત લીધી છે તે બતાવે છે. હું નર્વસ અને રોમાંચિત પણ હતો. હમણાં સુધીનો પ્રવાસ સુંદર રહ્યો છે અને મને આશા છે કે તે કાયમ માટે ચાલતો રહેશે.” હિમાની શિવપુરી ઉર્ફે કટોરી અમ્મા કહે છે, ”હું અમારા દર્શકોને હસાવવા માટે તેમના એકધાર્યા પ્રયાસો માટે આખી ટીમનો આભાર માનું છું. કટોરી અમ્મા માટે દર્શકોએ આપેલા પ્રેમ અને આદર માટે તેમની પણ આભારી છું. આવી સફળતા કલાકારોને સિદ્ધિનું ભાન કરાવે છે. ચેનલ અને અમારા પ્રોડ્યુસરોને 900 એપિસોડ સુધી શો પહોંચ્યો તે માટે અભિનંદન અને હું હવે 1000મા એપિસોડની કેક કપાય તે માટે ઉત્સુક રહીશ.”
મુંબઈ, કેટરીના કૈફ અને વિકી કૌશલ માટે ડિસેમ્બરનો મહિનો હંમેશા માટે ખાસ રહેશે. આ જ મહિને તેઓ હંમેશા માટે એકબીજાના...
મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ કાજાેલે હાલમાં જ પતિ અને એક્ટર અજય દેવગણ વિશે રસપ્રદ ખુલાસો કર્યો છે. કાજાેલે જણાવ્યું છે કે,...
મુંબઈ, વિકી કૌશલ તેની અપકમિંગ ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'ને લઈને ચર્ચામાં છે, જેનું ટ્રેલર થોડા દિવસ પહેલા જ રિલીઝ થયું...
મુંબઈ, બિગ બોસ ૧૧ની વિજેતા રહી ચૂકેલી ટીવી અભિનેત્રી શિલ્પા શિંદેએ તાજેતરમાં ચાલી રહેલી સિઝન વિશે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા...
મુંબઈ, બોલિવૂડ એક્ટર અજય દેવગણ સ્ટારર ફિલ્મ દ્રશ્યમ ૨ બોક્સ ઓફિસ પર ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. શનિવારે...
મુંબઈ, બોલિવૂડ સિંગર અરિજિત સિંહના દેશ-દુનિયામાં લાખો ફેન્સ છે. ત્યારે તેના વિવિધ શહેરમાં મ્યુઝિક કોન્સર્ટ પણ આયોજિત થતા રહે છે....
મુંબઈ, સાઉથની એક્ટ્રેસ સમંતા રૂથ પ્રભુ થોડા સમય પહેલા તેની બીમારીને કારણે ચર્ચામાં હતી. સમંતાએ ખુલાસો કર્યો હતો કે, તે...
એન્ડટીવી પર દૂસરી મા વિશે અશોક કહે છે, “નુપૂર અને આસ્થા કૃષ્ણ (આયુધ ભાનુશાલી) સાથે મૈત્રીનો દેખાડો કરે છે, જેથી...
મુંબઈ, બોલીવુડના દિગ્ગજ અભિનેતાઓમાં જેમની ગણતરી થતી હતી તેવા વિક્રમ ગોખલેનું ૭૭ વર્ષની વયે પુણે ખાતે નિધન થયું છે. તેમના...
મુંબઈ, અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પોપ્યુલર સેલિબ્રિટી કપલ છે. વિરાટ અને અનુષ્કા કપલ ગોલ્સ આપતાં રહે છે. બંને પોતપોતાના...
મુંબઈ, ટીવીના જાણીતા એક્ટર રામ કપૂર અને પત્ની ગૌતમી કપૂરએ શાનદાર લગ્ઝરી લાલ રંગની ફરારી કાર ખરીદી છે. આ કારની...
મુંબઈ, આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પેરેન્ટ્સ ડ્યૂટી નિભાવવામાં વ્યસ્ત છે. ૬ નવેમ્બરના રોજ તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો,...
મુંબઈ, સાઉથ સ્ટાર નાગાર્જુનના દીકરા અને એક્ટર નાગા ચૈતન્યનું નામ છેલ્લા ખાસ્સા ટાઈમથી એક્ટ્રેસ શોભિતા ધુલિપાલા સાથે જાેડાઈ રહ્યું છે....
મુંબઈ, ક્વિઝ આધારિત રિયાલિટી શૉ કૌન બનેગા કરોડપતિની અત્યારે ૧૪મી સિઝન ચાલી રહી છે. દરેક વર્ષની જેમ આ વર્ષે પણ...
મુંબઈ, અનુપમાની એક્ટ્રેસ મુસ્કાન બામણે છેલ્લા થોડા સમયથી પોતાના પાત્રને લઈને ટ્રોલ થઈ રહી છે. પાખીનું પાત્ર જે પ્રકારે આકાર...
મુંબઈ, અમેરિકન સિંગર નિક જાેનસે પત્ની-એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના વખાણ કરતાં કહ્યું હતું કે, તેણે જે કંઈ સારું કર્યું તે તેના...
મુંબઈ, સોનમ કપૂરનો સમાવેશ બોલિવુડની સૌથી સ્ટાઈલિશ અભિનેત્રીઓમાં થાય છે. સોનમ કપૂર પર્ફેક્ટ સ્ટાઈલિંગ અને લૂક માટે ઓળખાય છે. ઓગસ્ટ...
મુંબઈ, ટીવી શૉ સસુરાલ સિમર કાથી જાણીતી એક્ટ્રેસ દિપિકા કક્કરએ હાલમાં જ દાદાસાહેબ ફાળકે આઈકોન એવોર્ડમાં પતિ શોએબ ઈબ્રાહિમ સાથે...
મુંબઈ, ટીવીની લોકપ્રિય સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશમામાં તારક મહેતાનો રોલ કરી ચૂકેલા અભિનેતા શૈલેષ લોઢા પાછલા ઘણાં સમયથી...