Western Times News

Gujarati News

હદથી વધારે બોલ્ડ બિકીનીમાં ફિગર એક્સપોઝ કરે છે ત્રિધા ચૌધરી

ત્રિધા ૨૭ વર્ષની છે પરંતુ નાની ઉંમરમાં તેણે એન્ટરટેનમેન્ટની દુનિયામાં પોતાનું સ્થાન બનાવી લીધું છે

મુંબઈ,  આશ્રમમાં સાડી પહેરેલી જાેવા મળેલી બબીતા એટલે કે એક્ટ્રેસ ત્રિધા ચૌધરી (Tridha Chaudhry) સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાના હુસ્નનો જલવો વિખેરતી રહે છે.

આશ્રમ વેબ સીરીઝથી (Ashram Web series) ત્રિધા ચૌધરીને ખૂબ પોપ્યુલારિટી મળી છે. તેમાં તેણે બબીતાનું કેરેક્ટર ભજવ્યું હતું. ત્રિધા ૨૭ વર્ષની છે પરંતુ નાની ઉંમરમાં તેણે એન્ટરટેનમેન્ટની દુનિયામાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. ત્રિધા આખી સીરીઝમાં સાડીમાં જાેવા મળી છે, પરંતુ તેના રિયલ લાઇફ ફોટોઝ તમારા હોશ ઉડાવી દેશે.

આ તસવીરોમાં તેનો ખૂબ જ હોટ અંદાજ જાેવા મળે છે. એક્ટ્રેસ ત્રિધા બિન્દાસ લાઇફ જીવે છે, જેનો ખ્યાલ તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલથી આવે છે. ત્રિધાને બીચ વેકેશન પસંદ છે અને આ બહાને તે ક્યારેક બીચ પર તો ક્યારેક પૂલમાં બિકીનીમાં પોતાનું હોટ ફિગર એક્સપોઝ કરવાનો કોઈ મોકો છોડતી નથી.

તેણે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાની એકથી એક હોટ અને બોલ્ડ તસવીરોની ઝલક બતાવી છે. દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. ત્રિધા તેના બોલ્ડ લુક માટે ફેમસ છે. ત્રિધા દરેક લુકમાં તહેલકો મચાવી રહી છે. આ ઉપરાંત બિકીની અને મોનોકિનીમાં પણ ત્રિધાએ હોટ ફિગર ફ્લોન્ટ કર્યુ છે.

ત્રિધાને આશ્રમ વેબ સિરીઝ દ્વારા સૌથી વધુ પોપ્યુલારિટી મળી હતી. આમાં તેણે બબીતાની ભૂમિકા ખૂબ જ સારી રીતે ભજવી હતી. ત્રિધાએ આ સિરીઝમાં બોબી દેઓલ સાથે ઘણા બોલ્ડ સીન્સ આપીને લાઇમલાઇટ મેળવી હતી. જણાવી દઇએ કે ત્રિધા ચૌધરી આશ્રમ ઉપરાંત બંદિશ બેંડિટ્‌સમાં પણ જાેવા મળી ચુકી છે. આ ઉપરાંત ત્રિધા ચૌધરી ચાર્જશીટ જેવી સીરીઝનો પણ હિસ્સો રહી ચુકી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.