Western Times News

Gujarati News

Entertainment

એન્ડટીવી નેહા જોશી અને આયુધ ભાનુશીળા અભિનિત ફેમિલી ડ્રામા દૂસરી માનું પ્રસારણ કરવા માટે સુસજ્જ છે. આ શો ઉત્તર પ્રદેશમાં પતિ, બે પુત્રી અને સાસરિયાં સાથે રહેતી યશોદા (નેહા જોશી) આસપાસ વીંટળાયેલી વાર્તાછે. તે અને તેનો પતિ કૃષ્ણા નામે બાળકને દત્તક લે છે. યોગાનુયોગ આ બાળક (આયુધ ભાનુશાલી) યશોદાના જ પતિના અગાઉના સંબંધમાંથી જન્મેલું હોય છે. શોમાં કૃષ્ણાની જૈવિક માતાની મુખ્ય ભૂમિકા ભજવવા માટે નિર્માણકારોએ હવે લોકપ્રિય ટીવી અભિનેત્રી નિધિ ઉત્તમને માલાની ભૂમિકામાં લીધી છે. આ પાત્ર વિશે બોલતાં એન્ડટીવી પર દૂસરી મામાં માલાની ભૂમિકા ભજવનારી નિધિ ઉત્તમ કહે છે, “કૃષ્ણાની માતા માલા એકલી, અપરિણીત મહિલા છે. દસ વર્ષ પૂર્વે તે જેને બેહદ પ્રેમ કરતી હતી તે અશોકને છોડી દીધો હતો. તે સમયે તેનું બાળક તેના પેટમાં ઊછરતું હતું. અશોકના પિતા તેમનાં લગ્ન માટે તૈયાર નહોતાં. આથી તે ગર્ભાવસ્થા વિશે ગેરસમજૂતી ટાળવા કોઈને કહ્યા વિના ઘર છોડી જાય છે. જોકે તેની તબિયત બગડે ત્યારે તે અશોક રહેતો હોય તે જ શહેરમાં પાછી આવી જાય છે. માલાની એકમાત્ર ઈચ્છા તેના મૃત્યુ પછી તેના પુત્રને ભોગવવું નહીં પડવું જોઈએ એ છે. વાર્તા તે પછી પ્રેમ અને સંભાળ માટે કૃષ્ણા અને યશોદાના સંઘર્ષ પર કેન્દ્રિત છે.” ઉત્તર પ્રદેશના કાનપુરની રહેવાસી નિધિ ઉમેરે છે, “શો ઉત્તર પ્રદેશમાં મારા ઘરના રાજ્યમાં સ્થાપિત હોવાથી સંસ્કૃતિ...

નવરાત્રી પહેલા ગરબા ક્વીન ફાલ્ગુની પાઠક પોતાના નવા ગીત સાથે તૈયાર છે. ગરબાના રસિયાઓને પોતાના અવાજના તાલે ડોલાવતાં ફાલ્ગુની પાઠક...

મુંબઈ, ટીવીની લોકપ્રિય સીરિયલોમાંથી એક અનુપમા ટીઆરપીની રેસમાં મોટાભાગે આગળ હોય છે. અત્યારે અનુપમા સીરિયલમાં મોટો વળાંક આવ્યો છે. વનરાજ...

મુંબઈ, ડાન્સિંગ સેન્સેશન નોરા ફતેહી હાલમાં ફિલ્મ સિટીમાં જાેવા મળી હતી. આ દરમિયાન ફોટોગ્રાફર્સે નોરા ફતેહી તસવીરો કેમેરામાં કેદ કરી...

મુંબઈ, ઈન્ડિયન ટેલિવિઝન પર લાંબા સમયથી ચાલી રહેલા શોમાંથી એક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આખરે તારક મહેતા તરીકે શૈલેષ...

એન્ડટીવી પર બાલ શિવમાં દેવી પાર્વતી કહે છે, “મહાસતી અનુસૂયા (મૌલી ગાંગુલી) તાણમાં છે, કારણ કે હિમાલય પ્રદેશના લોકો માયદાનવના...

એન્ડટીવી પર હપ્પુ કી ઉલટન પલટનમાં કટોરી અમ્મા કહે છે, “નરગિસ કટોરી અમ્મા (હિમાની શિવપુરી)ની સામે પોતાના પુત્રનાં લગ્નમાં મળેલી...

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈમાં અનિતા ભાભી કહે છે, “અનિતા (વિદિશા શ્રીવાસ્તવ) વ્યવસાય તરીકે અભિનય અપનાવવાનું નક્કી કરે છે....

મુંબઈ, એડલ્ટ ફિલ્મોથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર સની લિયોની તેલુગુમાં એન્ટ્રી કરતા પહેલા સાઉથની ઘણી ભાષાઓની ફિલ્મોમાં ધમાલ મચાવી ચૂકી છે....

મુંબઈ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના ઘરે આયોજિત ગણપતિ ઉત્સવમાં એક્ટર રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, સારા અલી ખાન સહિતના કલાકારોએ હાજરી...

મુંબઈ, ૪૧ વર્ષીય બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરની પત્ની મીરાં રાજપૂતની બર્થડે નિમિત્તે ગત દિવસોમાં મુંબઈમાં શાનદાર પાર્ટી રાખવામાં આવી. આ...

મુંબઈ, સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અનુષ્કા શર્મા તેની પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ સાથે જાેડાયેલી અપડેટ્‌સ ફેન્સ તેમજ ફોલોઅર્સ સાથે...

મુંબઈ, બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. વિવિધ પોસ્ટ દ્વારા તે ફેન્સ અને ફોલોઅર્સને પોતાના...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.