Western Times News

Gujarati News

Ahmedabad

જિલ્લા વહીવટી તંત્રની ‘નઈ રાહ,યુનિક પહેચાન કા યુનિક પ્રયાસ’ ‘નઈ રાહ, યુનિક પહેચાન કા યુનિક પ્રયાસ’ ઝુંબેશના પ્રથમ દિવસે જ...

ફાસ્ટફૂડની લારીઓ પર વિદ્યાર્થીઓની ભીડ! (પ્રતિનિધિ )અમદાવાદ, ફાસ્ટફૂડ’ આમ તો સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેમ નિષ્ણાંતો જણાવે છે. તેમ છતાં...

અસહ્ય બફારા-ઉકળાટથી લોકો ત્રાહિમામ-આકાશમાં વાદળો ગોેરંભાય છેે પણ વરસાદ પડતો નથી (પ્રતિનિધિ )અમદાવાદ, જુન ચાલવા લાગ્યો છે. અને સાવર્ત્રિક વરસાદના...

અમદાવાદ, અમદાવાદ શહેરમાં યોજાવવા જઈ રહેલી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. પોલીસ દ્વારા પણ રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય...

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ -૨૦૨૨નો પ્રારંભ-સકારાત્મક વાતાવરણમાં બાળક અનેરા ઉત્સાહ સાથે શાળાએ આવે છેઃ સુશ્રી આર્દ્રા અગ્રવાલ સમગ્ર...

૧ જુલાઈએ રથયાત્રા ધામધૂમથી નીકળે તેના પર તંત્ર હાલ ભાર મુકી રહ્યું છે-ગુજરાતમાં રોજેરોજ સત્તાવાર રીતે નોંધાતા કોરોનાના કેસ પૈકી...

અમદાવાદ, આરટીઇ પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૨-૨૩ અંતર્ગત નબળા અને વંચિત જૂથનાં વિદ્યાર્થીઓ ચોથા રાઉન્ડ માટે તા.૧૯ જૂન થી ૨૧જૂન-૨૦૨૨ દરમિયાન ખાલી...

અમદાવાદ, ગુજરાત હાઇકોર્ટ સમક્ષ એક સંવેદનશીલ કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠામાં રહેતા એક માતાએ પોતાની માનસિક અસ્થિર અને બોલી ન...

અમદાવાદ, રાજ્યની મેડિકલ કોલેજમાં ઇન્ટર્નશીપ કરી રહેલા ડોક્ટરોની હડતાળ આખરે સમેટાઇ ગઇ હતી અને ઘીના ઠામમાં ઘી ઢોળાયું હતું. અમદાવાદ...

અમદાવાદ, અમદાવાદમાં એક કારમાં ચાર શકમંદો ભાગ્યા હોવાનો મેસેજ પોલીસને મળતા પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી કારને પકડી પાડી હતી ત્યારબાદ...

અમદાવાદ, આ સીઝનમાં ગુજરાતમાં ઓછો વરસાદ નોંધાયો છે, પરંતુ આગામી દિવસોમાં વરસાદ વધારે ધમાકેદાર બેટિંગ કરશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં...

અમદાવાદ, એક દાયકા સુધી ચાલેલી લાંબી લડત બાદ ૮૬ વર્ષના વૃદ્ધ માનસિંહ દેવધરાને પોતાના ગુમ થયેલા ૩૮ વર્ષના દીકરાનું મૃત્યુનું...

અમદાવાદ, છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અનુભવાઈ રહેલી તંગી વચ્ચે હવે શેલ, રિલાયન્સ તેમજ નાયરાએ સરકારી કંપનીઓના પેટ્રોલપંપો કરતાં...

અમદાવાદ મ્યુનિસિપલ સંચાલિત સ્કૂલ બોર્ડમાં શાળા પ્રવેશોત્વસના પ્રથમ દિવસે 8160 બાળકોનું નામાંકન થયુ કુલ 4285 કુમારો અને 4027 કન્યાઓએ પ્રવેશ...

અમદાવાદ, સામાન્ય રીતે લોકો કાયદાકીય ગુચવણો થી દુર ભાગતા હોય છે. કાયદાના પચડામાં કોણ પડેપ? આખી જીન્દ્‌ગી નીકલી જાય તો...

રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે - રથયાત્રાના સમગ્ર રૂટની સમીક્ષા કરતા ગૃહરાજ્ય મંત્રી રથયાત્રા માટે કરેલું સુરક્ષા વ્યવસ્થાનું આયોજન દેશના...

અમદાવાદ, શહેરના અમુક વિસ્તારોમાં AMCના બગીચાઓ તો તમે જાેયા જ હશે. અહીં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો વહેલીસવારે અથવા સાંજના સમયે...

રાજ્ય સરકાર અને સેવાભાવી સંસ્થાઓના સંયુક્ત પ્રયાસોને પરિણામે રાજ્યમાં અંગદાન ક્ષેત્રે સારા પરિણામો જોવા મળ્યા સ્વજનના અવસાનની દુઃખની ઘડીમાં પણ...

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-૨૦૨૨-અમદાવાદ જિલ્લો  સમગ્ર રાજ્યમાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવ -૨૦૨૨ અંતર્ગત અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના...

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈજનેર, હેલ્થ, ટેક્ષ જેવા વિભાગો સામે ભ્રષ્ટાચારના સતત આક્ષેપ થતા રહે છે. જયારે...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.