અંબાજી, યાત્રાધામ અંબાજીથી નજીક આવેલા હડાદ પોલીસ સ્ટેશનમાં એક કથિત આરોપીએ ગળે ટુંપો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર આદિવાસી વિસ્તારમાં...
Gujarat
ગાંધીનગર, પોલીસ વિભાગમાં એલઆરડી અને પીએસઆઈની ભરતીમાં અરજી કરનારા ઉમેદવારો ૨૬ નવેમ્બરથી ફિઝિકલ ટેસ્ટના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. પ્રાપ્ત...
વલસાડ, વલસાડમાં ગુજરાત ક્વીનમાં નવસારીની વિદ્યાર્થિની કરેલા આપઘાત પ્રકરણમાં ૨૧ દિવસ બાદ પણ હજી પણ પોલીસની તપાસ ઠેરની ઠેર છે....
અમદાવાદ, એક પ્રકારની સમયની વક્રતા કહેશું કે બીજુ કંઈ જ્યારે કોવિડ-૧૯ પીડિતોના હજારો સગાઓ સરકાર પાસેથી રૂ. ૫૦,૦૦૦ ની સહાય...
અમદાવાદ, ગુજરાત કોન્ટ્રાકટર્સ એસોસીએશના ઉપક્રમે તાજેતરમાં મળેલી મીટીંગમાં કોરોના મહામારી પછી છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્યના સરકારી કામોમાં વપરાતા માલ-સામાન...
અમદાવાદ, ટ્રાફિક પોલીસમાં ભ્રષ્ટચાર તેમ જ ગેરવર્તંણૂક રોકવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે એક ઐતિહાસિક ર્નિણય લીધો છે. ગેરવર્તણૂક કે ભ્રષ્ટાચારમા...
અમદાવાદ, ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી સતત ચિંતાજનક અહેવાલ સામે આવી રહ્યા છે, આ વચ્ચે મેગાસીટી અમદાવાદ માંથી ચોંકાવનારા અહેવાલ...
સુરત, શહેરના સચિન વિસ્તારમાં એક યુવકને તાલીબાની સજા આપવામાં આવી છે. રોટીની તલાશમાં આવેલા મહારાષ્ટ્રના યુવકને ચોર સમજી થાંભલે બાંધીને...
અમદાવાદ, ગુજરાત કેટરિંગ એસોસિએશનનાં પ્રમુખ પરેશ દેસાઈના કહેવા પ્રમાણે આ વર્ષે સૌથી વધારે લગ્ન નક્કી થયા છે જેની ખુશી તો...
સિવિલ હોસ્પિટલમાં ૨૦ મું અંગદાન- સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમ દ્વારા બ્રેઇનડેડ દર્દીના પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવતા પરિવારજનોએ આ મહાદાન કરવા...
અમદાવાદ, શહેરમાં નકલી નોટો અંગેનું કૌભાંડ અનેક વખત અમદાવાદ શહેર પોલીસની એજન્સીએ જપ્ત કર્યું છે. નકલી નોટો મોટી માત્રામાં બજારોમાં...
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાના નવા ૨૯ કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ ૩૨ દર્દીઓ રિકવર થયા છે. અત્યાર સુધીમાં કુલ...
અમદાવાદ, ધોરાજી નગરપાલિકા માં પારાવાર ગંદકી અને સફાઈ કર્મચારીની ભરતી માટે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેર હિતની અરજી સામે કન્ટેમ્પ્ટની અરજી...
અમદાવાદ, રાજ્યમાં હવે કોરોનાનાં કેસ ઓછા નોંધાઇ રહ્યા છે. કોરોનાનાં કેસમાં સતત ઘટાડા બાદ હવે સરકારે શાળાઓ ખોલવાનો ર્નિણય કર્યો...
ગાંધીનગર, પ્રવકતા મંત્રી જીતુભાઇ વાઘાણીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન ૩ લાખ જેટલા મૃતકના આંકડાઓ જે આજે...
સેલવાસ, સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીનાં એક મદ્રેસામાં મૌલાના દ્વારા એક સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવતા...
રાજકોટ, રાજ્યમાં ટ્રાફિકના નિયમો તો અનેક બનાવવામાં આવે છે અને સરકાર અને તંત્ર તેનું પાલન કરાવવા માટે અનેક પ્રવૃતિઓ કરે...
અમદાવાદ, સમગ્ર રાજ્યમાં પોલીસના ગ્રે પે આંદોલનએ સરકારને પણ વિચારવા મજબૂર કરી નાખી હતી. સોશિયલ મીડિયામાં પણ પોલીસના ગ્રે પે...
વેરાવળ, ગીર સોમનાથમાં ટૂંકા દિવસોમાં ૪ હત્યાનાં બનાવો સામે આવતા પોલીસનો ડર ગુનેગારમાંથી ઘટતો જાેવા મળી રહ્યો છે. વેરાવળ જિલ્લાનાં...
અમદાવાદ, રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી દ્વારા બે મહત્વપુર્ણ ર્નિણય લેવામા આવ્યા છે. જેમાં સૌથી મોટો ર્નિણય ગણી શકાય...
વડોદરા, યુપીમાં ધર્માંતરણ અને ફંડિગના મામલે નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. આજે ઉમર ગૌતમને લઈને વધુ એક ખુલાસો થયો...
ગ્રામ પંચાયતોની ચૂંટણીઃ ૧ ડીસેમ્બરથી ભાજપનું ‘વન-ડે -વન ડીસ્ટ્રીક્ટ’ અભિયાન-વધુને વધુ સરપંચો સમરસ કે પોતાના સમર્થિત ઉમેદવારો જીતે એવી રણનીતિ...
નવા પશ્ચિમ ઝોનની ઝોનલ મીટીંગમાં કોર્પોરેટરોની વ્યાપક ફરીયાદો (એજન્સી) અમદાવાદ, ઉતર-પશ્ચિમ ઝોન અને દક્ષિણ-પશ્ચિમ ઝોનની ઝોનલ મીટીંગમાં લાભાર્થીઓને પીએમજેવાય કાર્ડ...
પોરબંદર, પોરબંદર નજીકના બળેજ ગામે બંધ પડેલ જીલ્લા પંચાયતના આયુર્વેદિક દવાખનાને શરૂ કરવા માટે તંત્રએ નિર્ણય લીધો છે. ૧પ વર્ષથી...
૩ હજાર ટન જથ્થો ટૂંક સમયમાં આવવાની તંત્રની ખાતરી-રવીપાકની સીઝનમાં ખેડૂતો નાછુટકે ઉંચા ભાવે ખાનગી કંપનીનું નબળી ગુણવત્તાનું ખાતર ખરીદવા...

