મનરેગા યોજના અન્વયે ત્રણ વર્ષ દરમ્યાન રૂા.૨૫.૬૩ લાખની રોજગારીના કામો થશે (માહિતી) નડિયાદ, મહેમદાવાદ તાલુકાના નવચેતન મુકામે વિધાનસભાના મુખ્યબ દંડકશ્રી...
Gujarat
વર્ષાઋતુ દરમિયાન મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધુ જાેવા મળતું હોય છે. ખાસ કરીને મચ્છરોના ઉપદ્રવથી મેલેરિયા ફેલાતો હોય છે,...
અમદાવાદ-બોટાદ લાઈનના રેલ્વે સ્ટેશનો શરૂ થતાં પહેલાં જ તૂટી ગયા!! (એેજન્સી) અમદાવાદ, અમદાવાદ-બોટાદ રેલ્વેલાઈનને મીટરગેજમાંથી બ્રોડગેજમાં બદલવામાં આવી છે. આ...
(એજન્સી) અમદાવાદ, ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ચાણક્યપુરી સાયોના સીટી ચાર રસ્તા પાસેથી જગદીશ ગમાનભાઈ કોઈટીયા (સરીપડા ગામ, પાલનપુર)ને એક્ટિવા...
ચોમાસામાં સિલેકટેડ શાકભાજી મળતા હોવાથી એકના એક શાકભાજી ખાવાથી કંટાળતા લોકો કઠોળ, કઢી-દાળનો વપરાશ વધારે (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ચોમાસાની ઋતુની શરૂઆત...
મુખ્ય કૌભાંડી ભાગેડુ નિલેશ પટેલને ગમે તે રીતે પકડી લાવો, સરકારનું દબાણ વધ્યુ (એજન્સી)અમદાવાદ, ભાવનગરની માધવ કોપર કંપનીમાંથી ઓપરેટ થતાં...
અમદાવાદ: દોઢ મહિનાથી પણ વધુ સમયથી ગુમ સ્વીટી પટેલની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પોતાના હસ્તક લઈ લીધી છે. તપાસનો દોર...
જમીન પ્રભાવિત થશે નહીં, પાણી વ્યર્થ જશે નહીં, પર્યાવરણ સંરક્ષણની પ્રતિબદ્ધતા હિંદુસ્તાન ઝિંક દ્વારા ઝિંક સ્મેલ્ટિંગની પ્રક્રિયામાં અપનાવાતી ટેકનીક ઉન્નત...
અમદાવાદમાં પાંચ લાખથી વધુ વેપારીઓ કોર્પોરેશન તથા જુદા જુદા વેપારી સંગઠનોના સંકલનથી વેક્સિન આપવાની કામગીરી તેજ બની (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, કોરોનાકાળમાં...
સુરત: રાજ કુન્દ્રાની ૧૯ જુલાઇના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને હવે તેના ગુજરાત કનેક્શનનો પર્દાફાશ થઇ ગયો છે.રાજના ગુજરાતી...
સુરત: સુરત શહેરમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સુરત રાવતપુરા વિસ્તારમાં કેટલાક યુવાનો જુગાર રમતા હતા. આ...
મહેસાણા: મહેસાણા જિલ્લામાં આવેલો ધરોઈ ડેમ ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓના અનેક ગામો અને શહેરોને પીવાનું પાણી પૂરું પાડે છે. ધરોઈ...
અમદાવાદ: કોરોનાની બીજી લહેરનાં દ્રશ્યો લોકો ભૂલ્યા નથી,સારવાર માટે હોસ્પિટલ બહાર ઠેર-ઠેર એમ્બ્યુલન્સોની લાઈનો, બેડની અછત, બેડ મળે તો ઓક્સિજનની...
જાેધપુર: શહેરા તાલુકાના જાેધપુર ગામે ખેતરમાં મકાઈના પાક વચ્ચે ગાંજાની ખેતી કરનાર એક ખેડૂતને રૂ.૬ લાખ ૫૯ હજાર ૭૦૦ ઉપરાંતના...
ગાંધીનગર: કોંગ્રેસના કાર્યક્રમોમાં હાર્દિક પટેલની સતત ગેરહાજરીને લઇ હવે ચર્ચાઓ જાેર પકડ્યું છે. કાર્યકારી પ્રમુખ હોવા છતાં હાર્દિક પટેલ કોંગ્રેસના...
અમદાવાદ: બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે. જેના પગલે આગામી પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. આ ઉપરાંત કેટલાક...
અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના કેસો ઘટતાં હવે લોકો વ્યસ્ત થવા માંડ્યાં છે. લોકોના ધંધા રોજગાર ફરી શરૂ થતાં ટ્રાફિકમાં પણ વધારો...
અમદાવાદ: શહેરમાં રહેતા એક પરિણીત પુરુષ સાથે ઠગાઈ થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ પરિણીત પુરુષ ઠગ મહિલાની...
અમદાવાદ: કોરોના મામલે હાઈકોર્ટે ફરીથી ગુજરાત સરકારને અનેક મામલે ટકોર્યા છે. ત્રીજી લહેર આવવાની છે ત્યારે કોરોના મામલે થયેલી સુઓમોટોમાં...
અમદાવાદ: ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલની અધ્યક્ષતા હેઠળ આજે અમદાવાદ શહેર ભાજપના વિવિધ મોરચાની જાહેરાત કરવામાં આવી છે. શહેર...
પ્રતિનિધિ દ્વારા ભિલોડા: ગુજરાતમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે કોરોના સમયમાં ૧ લાખ ૩૫ હજાર...
મ્યુનિ. કોર્પોરેશનના ૧૩ ટેનિસ કોર્ટ માસિક રૂા.ર૪ હજારના ભાડેથી આપવા સામે શાસકોનો નનૈયો મનપાનું PPP મોડેલ નિષ્ફળ : પ્રજાના રૂપિયાથી...
અમદાવાદ: હરિયાણાના આઈએએસ કેડરમાં હવે વધુ એક મહિલા અધિકારી સામેલ થયા છે. ૨૦૧૫ ના બેચના ગુજરાત કેડરના આઈએએસ નેહાના લગ્ન...
ગાંધીનગર: ભરણપોષણનો કેસ થયો પણ પતિ પત્નીને રૂપિયા નહોતો ચુકવતો, જેની સામે કોર્ટે કડક પગલા ભર્યા છે. ભરણપોષણના ૭૬ હજાર...
અમદાવાદ: હેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી એક હોટેલમાં ઓફિસમાં સાથે કામ કરતાં મિત્ર તેમજ પોતાના માટે ટેબલ બુક કરાવવાનો પ્રયાસ એક...

