વલસાડ: વલસાડ જિલ્લામાં અને ઉપરવાસમાં છેલ્લા ૫ દિવસથી ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો...
Gujarat
જુના - નવા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામથી બન્ને શહેરોના એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટને પણ અસર. (વિરલ રાણા દ્વારા) ભરૂચ:...
ગાંધીનગર: રાજ્યમાં કોરોના કાબુમાં આવ્યા બાદ ધોરણ ૧૨ના શાળાકીય શિક્ષણની સત્તાવાર શરૂઆત કર્યા બાદ શાળા સંચાલકો તેમજ શિક્ષણ તજજ્ઞો અન્ય...
હોસ્પિટલને પુનઃ ધમધમતી કરવા ભાજપ કટીબધ્ધ : હિતેશભાઈ બારોટ (દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નામશેષ કરવામાં આવેલી ઐતિહાસિક શેઠ...
કોરોના કાળ અને ખાનગી શાળા સંચાલકોની દાદાગીરીથી ત્રસ્ત વાલીઓ સરકારી શિક્ષણ તરફ વળ્યા (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ નગર...
અમદાવાદ: સોલા વિસ્તારમાં રહેતી ૪૯ વર્ષીય મહિલા ફ્રોડનો શિકાર બની હતી અને તેણે ૧.૩૫ લાખ રુપિયા ગુમાવ્યા હતા. વાત એમ...
બનાસકાંઠા: રાજ્યમાં દરરોજ અકસ્માતની અનક ઘટના બનતી હોય છે, જેમાં લોકો જીવ પણ ગુમાવતા હોય છે. બનાસકાંઠા જિલ્લામાં બુધવારે રાત્રે...
ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર-કમિટીનો વધુ એક મહત્વપૂર્ણ ર્નિણય લેવાયો હતો. રાજ્યની શાળાઓમાં ધોરણ ૯ થી ૧૧ ના...
બનાસકાંઠા: જિલ્લાના વાવા તાલુકાના રાછેણા ગામની સીમમાં આવેલ શિડિયા ગોગા મહારાજના મંદિરમાં અજાણ્યા લોકો હાથફેરો કરી જતાં લોકોમાં રોષ જાેવા...
ભારે વરસાદની સંભાવના છે તેવા તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેકટર, સમગ્ર વહીવટી તંત્રને એલર્ટ રહેવા સુચના ગાંધીનગર, રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક...
નાઈટફ્રેક ઈન્ડીયાનો અર્ધવાર્ષિક અહેવાલઃ નવા પ્રોજેક્ટ લોેચીંગમાં ર૩૭% નો વધારો (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ભારત સહિત વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. લાખો...
અમદાવાદ, વટવા પોલીસ સ્ટેશનમાં લૂંટના આરોપીએ મને લોક્પમાં કેમ પૂર્યો છે આમ કહીને ગાળો બોલીને બાથરૂમમાં પડેલ પ્લાસ્ટિકનું ટબ તોડી...
હોલસેલરો પાસેે ગયા વર્ષની નોટબુકો-ચોપડા અકબંધ -નવા ઓર્ડરની આશા ધુંધળી ર૦ર૦માં ૪૦ ટકા બિઝનેસ હતો તે ઘટીને ર૦ર૧માં ર૦ ટકાએ...
અશોક મિલ કંપાઉન્ડમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેની ભવ્ય હોસ્પિટલ ઊભી કરાશે અમદાવાદ, ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશનમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ કહો કે પછી...
અમદાવાદ ઃ પાર્સલ ઓફિસમાં લગેજ બુકીંગ દરમ્યાન કામમાં બેદરકારી દાખવવા બદલ રેલ્વે અધિકારીઓએ ચીફ લગેજ સુપરવાઈઝર અને ચીફ પાર્સલ બુકીંગ...
અમદાવાદ, રાજ્યભરમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. ઓએએલએક્સ વસ્તુઓના ખરીદ-વેચાણ માટેનું પ્લેટફોર્મ છે, પરંતુ તે હવે છેતરપિંડી...
અમદાવાદ, કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓને કટકી કરવાનો અવસર મળે ત્યાં તેઓ એક પણ તક ગુમાવતા નથી અને ફટાફટ પોતાનું ખિસ્સુ...
પાલઘર: મહારાષ્ટ્રના વસઈમાં બનેલી એક ઘટનામાં કળયુગી દીકરાના કારણે માનો જીવ ગયો છે. ૧૮ વર્ષના યુવકે સામાન્ય બાબતે માથાકૂટ થયા...
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોના આંકડા જાેઈએ તો કોરોના કાબૂમાં આવી ગયો હોય તેમ લાગી રહ્યું છે. પરંતુ દુનિયામાં યુકે,...
આણંદ: પ્રેમમાં માણસને પોતાના પ્રિયપાત્ર સિવાય કંઈ જ સૂજતું નથી એટલે પ્રેમને પાગલ અને આંધળો હોવાની ઉપમા મળી છે. આવું...
ઈક્કો ગાડી વચ્ચે સામસામે ટક્કરાતા : ઈજાગ્રસ્તોને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા. (વિરલ રાણા દ્વારા) ભરૂચ, નેત્રંગ - મોવી રોડ ઉપર...
પાટણ: એક તરફ દેશમાં રાજ કુન્દ્રાની પોર્ન ફિલ્મો બનાવવાના મામલે ધરપકડ થતા સનસનાટી મચી છે ત્યારે પોર્ન ફિલ્મો અને પોર્નોગ્રાફી...
છોટાઉદેપુર: છોટાઉદેપુરમાં પ્રેમ કરવાની તાલિબાની સજા આપવામાં આવી હોય તેવો વધુ એક બનાવ સામે આવ્યો છે. પ્રેમ બાદ એકબીજાનું ઘર...
વડોદરા: તાંદલજામાં ૩ સંતાનના પિતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મકાનમાંથી મળેલી અંતિમ ચિઠ્ઠીમાં પત્ની અને સાસુ-સસરાના ત્રાસથી પગલું ભર્યું...
સુરત: સુરતમાં કોરોના મહામારી વચ્ચે આર્થિક સંકડામણને પગલે બેકારીનો ભોગ બનેલા વધુ બે યુવકોએ આપઘાત કરી લીધો છે. અમરોલીના રત્નકલાકારે...

