આ ટોળકી પહેલાં સમયસર વ્યાજ આપે છે, ત્યારબાદ લોકોને ઘરે બોલાવી હાથ ઊંચા કરી દે છે અમદાવાદ, શહેરમાં વ્યાજખોરોનો આતંક...
Gujarat
કોવિડ હોસ્પિટલમાં આગથી દર્દીના મૃત્યુના મામલે સરકારનો લીધો બરોબરનો ઉધડો નવી દિલ્હી, ગુજરાતની કોવિડ હોસ્પિટલોમાં બનેલી આગની ઘટનાઓને લઇને સુપ્રીમ...
જુલાઈ માસ દરમિયાન આજ દિન સુધી સાદા મેલેરિયા ૪૦ કેસો, ઝેરી મેલેરિયાના ૦૩, ડેન્ગ્યુના ૨૪ અને ચિકનગુનિયાના ૭ કેસો નોંધાયા...
ગીર સોમનાથ, વેરાવળમાં જૂની સેલ ટેક્સવાળી ગલીમાં એક ૩ માળની બિલ્ડીંગ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. બિલ્ડીંગ ધરાશાયી...
કોતરપુરથી એસ.પી. રીંગ રોડ, મોટેરા સુધી ર૦૦૦ મી.મી. લાઈન નાંખવામાં આવશે પશ્ચિમમાં હાલ રપ૦ એમએલડી ડીમાન્ડઃ રી- ડેવલપમેન્ટ બાદ ૪પ૦થી...
મોરબી: મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ એ.ટી.એમ.માં તસ્કરોએ ખાતર પાડયું હતું અને યુનીયન બેન્કનું એટીએમ તોડી તસ્કરો...
અમદાવાદ: રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સનો કારોબાર વધી ગયો છે. પરંતુ તેને ધ્યાન રાખીને ડ્રગ્સ વિરોધી ભારત અભિયાનમાં ગુજરાતનું ગૃહ...
રોંગસાઈડે વાહન હંકારવું- મોબાઈલ પર વાતો કરવી, જરૂરી કાગળો-લાયસન્સ નહીં રાખવાની કૂટેેવો ક્યારે ભૂલાશે?? (પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં વાહન ચલાવતા...
અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટ દેશમાં કોર્ટ રૂમની તમામ કાર્યવાહીનું જીવંત પ્રસારણ કરનાર દેશમાં પ્રથમ હાઈકોર્ટ છે. આજથી ગુજરાત હાઇકોર્ટના ૧૮ કોર્ટ...
અમદાવાદ: રાજ્ય સરકાર દ્વારા વેક્સીન ફાળવણી કારણે તમામ કોરોના વેક્સીનેશન કેન્દ્ર રવિવારે વેક્સીનેશન બંધ હતા. શહેરમાં રસીકરણ અભિયાન ઝડપથી ચાલી...
નવી દિલ્હી: દેશમાં કોરોનાની ત્રીજી લહેરને જાેતા કેન્દ્ર સરકારએ જરૂરી દવાઓ રેમડેસિવિર અને ફિવિપિરાવિરનો ૩૦ દિવસનો બફર સ્ટોક રાખવાનો ર્નિણય...
અમદાવાદ: કોરોના મહામારીની બીજી લહેરે દેશને અનેક ઝટકા આપ્યા છે. આ લહેરમાં કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએન્ટ સામે આવ્યો છે. જેણે...
અમદાવાદ: અમદાવાદમાં હત્યાના બનાવોમાં ઓચિંતો વધારો થયો છે. એકજ અઠવાડિયામાં ૬ હત્યાના બનાવો બની જતા પોલીસની કામગીરી પર અનેક સવાલો...
ડીસા: કોરોનાના કહેર હજુ પણ અટકવાનું નામ નથી લઇ રહ્યો દેશ દુનિયાની સાથે સાથે ગુજરાતમાં પણ હવે તેનો કહેર ફરી...
સમાજમાં કેટલાક નવરા બેઠેલા નખોદીયાઓ તેમજ કટ્ટરવાદીઓ દ્વારા કેટલીક ઘટનાઓને લઈ સમાજની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરી સોશ્યલ મીડીયા ઉપર કુપ્રચાર...
અમદાવાદ: અમદાવાદ શહેરમાં છેડતી અને દુષ્કર્મના અનેક બનાવો સામે આવી રહ્યા હોવા છતાં પણ કેટલાક નરાધમો છે કે જે હજી...
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: અમદાવાદના નાગરીકોને કોરોનાથી માંડ હળવાશ મળી છે ત્યારે મચ્છર અને પાણીજન્ય રોગ ચાળાએ માથુ ઉચક્યુ છે. શહેરમાં...
કોતરપુરથી એસ.પી.રીંગરોડ, મોટેરા સુધી ર૦૦૦ મી.મી. લાઈન નાંખવામાં આવશે પશ્ચિમમાં હાલ રપ૦ એમએલડી ડીમાન્ડ : રી- ડેવલપમેન્ટ બાદ ૪પ૦થી પ૦૦...
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસ તબક્કાવાર કાબુમાં આવી રહ્યો છે. રાજ્યમાં કોરોનાના નવા ૨૪ નવા કેસ સામે આવ્યા છે. આજે ૭૪...
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે આજે રવિવારની સવારે વલસાડમાં ધોધમાર વરસાદ તૂટી...
અમદાવાદ, ભારત અને પાકિસ્તાન વચ્ચે 1999માં મેથી જુલાઇ મહિના દરમિયાન કાશ્મીરના કારગિલ જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ પર યુદ્ધ થયું હતું. આ યુદ્ધ ...
૧૩ વર્ષ થી જમીન ગુમાવી રોજગારી માટે તરસી રહ્યા છે લેન્ડલુઝર. (વિરલ રાણા દ્વારા) ભરૂચ, વાગરા તાલુકાના રહિયાદના ગ્રામજનોએ કાયમી...
કારગિલમાં સેવારત સશસ્ત્ર દળો માટે NCC કેડેટ્સ દ્વારા તૈયાર કરાયેલ 30,000 કાર્ડ્સ અમદાવાદ જંકશન થી કારગિલ મોકલવામાં આવ્યા કારગિલ યુધ્ધના...
અમદાવાદ: મહામારીના નિષ્ણાંતોએ ચેતવણી આપી છે કે જાે કોરોનાના નિયમોનું પાલન કરવામાં ઢીલ કરવામાં આવશે અથવા તેની અવગણના કરવામાં આવશે...
ખેતીવાડી ઉત્પન બજાર સમિતિ ઉંઝા દ્વારા આયોજીત પાક સહાય ચેક વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી વર્ચુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી માર્ગદર્શન...

