Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

અમદાવાદ: કોરોનાના કારણે પાટનગર ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત પર ગ્રહણ લાગ્યુ હતુ. આ વખતે વાઇબ્રન્ટ ગુજરાત યોજાય તેવા ઉજળા સંજાેગો છે...

(વિરલ રાણા દ્વારા) ભરૂચ, નેત્રંગ તાલુકાના મોવી ગામના ત્રણ રસ્તાથી ડેડીયાપાડાને જોડતા કરોડો રૂપિયા ખર્ચે નવનિર્માણ થઈ રહેલા રસ્તાના ખકતર્મુહતની...

સરકાર દ્વારા આખા દેશમાં ગુજરાતના વિકાસ મોડલની ચર્ચાઓ કરવામાં આવે છે,ત્યારે હકીકત કઈ જુદીજ જોવા મળી રહી છે,આંતરિયાળ ગ્રામ્ય વિસ્તારો...

જંત્રી- ક્ષેત્રફળ આધારીત ગણતરીના કારણે મિલ્કતવેરાની રકમ વધી જશે (દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવિસ્ટ થયા બાદ...

રાજકોટ: ભારતના સૌથી મોટા ખાનગી પોર્ટ મુન્દ્રાથી વાડીનાર સુધીની રો-રો ફેરી સર્વિસ આવતા મહિને શરુ થવાની તૈયારીમાં છે. આ ગુજરાતની...

અમદાવાદ: ક્રુખ્યાત ગેંગસ્ટર રવિ પૂજારીએ ૨૦૧૭ના જાન્યુઆરી માસમાં બોરસદ પાલિકાના હાલના કાઉન્સીલર પ્રજ્ઞેશ પટેલને ધમકી અને પ્રજ્ઞેશ પટેલ પર ૩...

અમદાવાદ: સરકારી જમીન ક્લિયર કરાવીને જમીન લેતી દેતીનું કામ કરતાં વડોદરાના એક દલાલને ગાંધીનગરના ગઠિયાએ ટોચના નકલી  અધિકારી બનીને જમીન...

ગાંધીનગર: પેગાસસ મુદ્દે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસને આડેહાથે લેતા કહ્યુ કે, કોંગ્રેસ સત્તા વિના તરફડી રહી છે. સત્તા...

અમદાવાદ: રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. બેથી વધુવાર ભારે વરસાદ પડતાની સાથે જ અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય...

અમદાવાદ:" કેન્દ્ર સરકાર દ્વારા દિવસે દિવસે મોંઘવારી વધારવામાં આવી રહી છે. પેટ્રોલ, ડીઝલ, તેલના ડબ્બા અને રાંધણગેસ સહિતના ભાવો વધી...

સનીયા હેમાદ ગામની અંદર વરસાદી પાણી ભરાવાની સ્થિતિ સર્જાઇ છે. સુરત જિલ્લાના બારડોલી તાલુકા સહિતના તાલુકાઓમાં ગત રોજથી પડેલા ભારે...

અમદાવાદ: સમગ્ર દેશમાં કોરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે, આ પરિસ્થિતિ વચ્ચે લોકો આર્થિક રીતે પણ સંકડામણ ભોગવી રહ્યા છે....

ભારતીય રેલ્વે પર સ્પેશિયલ તેજસ ટાઈપ સ્માર્ટ સ્લીપર કોચ સાથે પ્રથમ રેકનું શુભારંભ પશ્ચિમ રેલ્વે દ્વારા વધુ સારી આરામથી શ્રેષ્ઠ ટ્રેનની મુસાફરીનો નવી અપગ્રેડેટેડ તેજસ સ્લીપર કોચ રેકની રજૂઆત સાથે એક નવો...

ભારતની સુપ્રિમકોર્ટ ના જજાેએ “રાજદ્રોહના કાયદા”ના થઈ રહેલા દૂરપયોગ ને લઈને અભિવ્યક્ત કરેલી નારાજગી થી આખરે રાજદ્રોહ નો કાયદો રદ...

દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ભ્રષ્ટાચાર વિરોધી છે ત્યારે વકરેલા ભ્રષ્ટાચારને નાબુદ કરવા ભ્રષ્ટાચાર...

પાલનપુર: બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવેલી મેઢાળા ગામે ચાર દિવસ અગાઉ માતા-પુત્રની હત્યાનો ગુનો પોલીસે ગણતરીની કલાકોમાં જ ઉકેલી દીધો છે....

ભુજ: ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે આવેલ મેડિકલ કૉલેજના છાત્રોની હોસ્ટેલમાં દૂષિત પાણીનું વિતરણ થતાં એમબીબીએસના પચાસ જેટલાં...

(એજન્સી) અમદાવાદ, અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે ગેરકાયદેસર સિગારેટના વેચાણ માટે જીલ્લાના બોપલ, બાવળા અને વિરમગામમાં દરોડો પાડ્યા હતા. જેમાં ત્રણ...

ગાંધીનગર: ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાળકાર્યના પાંચ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા તેની ઉજવણી કરવા માટે...

જ્યારે ૧ જુલાઇના જયમંગલ અકસ્માતના મામલે તંત્ર પેનલ્ટી અંગે હજુ અવઢવમાં અમદાવાદ, જુલાઇ મહિનાના પહેલા ૧૪ દિવસમાં બે ઘાતક અકસ્માતથી...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.