Western Times News

Gujarati News

Gujarat

 

 

 

 

ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ઘણી જ ઘાતક બની છે. હાલ મે મહિનામાં કોરોનાની કથડતી સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ થઇ...

અમદાવાદ: વલસાડ તૌકતે વાવાઝોડાની આગાહી ને પગલે વલસાડ જિલ્લાનું તંત્ર પણ એલર્ટ મોડ પર છે. વલસાડ જિલ્લાના અંદાજે ૭૦ કિલોમીટર...

પ્રાંતિજ: સાબરકાઠા જિલ્લાના અમદાવાદ-હિંમતનગર નેશનલ હાઇવે આઠ પ્રાંતિજ ના તાજપુર કૂઇ ખાતે પાણીની બોટલો ભરેલ ડાલુ પલ્ટીખાઇ જતા નેશનલ હાઈવે...

(મૃતકનો ગામની એક યુવતી સાથે પ્રેમસબંધ મૃત્યુનુ કારણ:પરીવારજનો) અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના ધનીવાડા ગામે આવેલ વનવિભાગની  નર્સરીમાં ટીભરાના ઝાડ ઉપર...

અમદાવાદ : ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટ દ્વારા દાવો કરવામા આવ્યો છે અરબી સમુદ્રમાં સર્જાયેલી લોપ્રેશર સીસ્ટમમે વાવાઝોડાનું સ્વરૃપ દ્વારણ કરેલુ...

આપના સક્રિય કાર્યકર્તા અને પુણાનાં બિલ્ડર સંજયની ધરપકડ કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી સુરત, સુરત શહેરમાં નવા વિપક્ષ...

"બા" નું ઘર વૃધ્ધાશ્રમ, માનવ કલ્યાણ મંડળ, સમસ્ત પાટીદાર સમાજ સંસ્થાની કોરોના કંટ્રોલ માટે પ્રશંસનીય સેવાઓ... "બા" નું ઘર વૃધ્ધાશ્રમ...

કલેક્ટર કચેરીમાં ભાડામાં ચાલતી કારના ચાલકે મિત્રો સાથે હેરાફેરી શરૂ કરી હતી ચોટીલા, ચોટીલા હાઈવે પરથી પોલીસે બાતમીના આધારે રાજકોટ...

આણંદ, ભારતમાં કોરોનાની બીજી લહેરથી ઓક્સિજનની માંગને લઈને ઉદભવેલી પરિસ્થિતિમાં વતનનું ઋણ અદા કરવા એનઆરઆઈ આગળ આવ્યા છે. મૂળ નામ...

વડોદરાનમાં કફર્યુ બાદ રાત્રે પિઝા સેન્ટર ખુલ્લુ રાખતા સંચાલક સામે કાર્યવાહી વડોદરા, શહેરના કારેલીબાગ, એલએનટી સર્કલ પર આવેલ પિઝા સેન્ટર...

સુરત, સુરત કોર્પોરેશન દ્વારા વરસાદ આવે તે પહેલા શહેરમાં પાણી ભરાવાના સમયે કરવામાં આવતી કામગીરીને લઈને તૈયારી શરૂ કરી દેવામાં...

(પ્રતિનિધિ) મેઘરજ, અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના વાણિયાવાડા ગામે દુકાનદારે બુધાલાલ તમાકુના ૬ રૂ ગ્રાહક પાસેથી લેતા દુકાનદાર અને ગ્રાહક વચ્ચે...

(પ્રતિનિધિ) બાયડ, વર્તમાનમાં કોરોના કાળના સંકટ સમયે કહેવાતા લોક પ્રતિનિધિઓ પ્રજા સાથે આંખમિચોલી કરી રહ્યા છે, ત્યારે બાયડ - માલપુરના...

(પ્રતિનિધિ) પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્રારા કોરોના વોરિયર્સો નુ સન્માન કરવામા આવ્યું...

(પ્રતિનિધિ) ભિલોડા, અરવલ્લી-સાબરકાંઠા જીલ્લાના માર્ગો પરથી વિવિધ વાહનો મારફતે રાજ્યમાં ઘુસાડાતા વિદેશી દારૂની હેરાફેરી પર અને વેપલા પર રોક લગાવવામાં...

જીએસટી, રીટર્ન ફાઈલ કરવા તેમજ આરટીજીએસની કામગીરી અને કર્મચારીઓના પગાર માટે દુકાન-ઓફિસ ખોલવા જરૂરી (એજન્સી) અમદાવાદ,  કોરોનાને કાબુમાં લેવા માટે...

ફીમાં રાહત આપવાના નિર્ણયમાં સરકારનો વિલંબ, સંચાલકોને ફી ઉઘરાવવા મોકળું મેદાન (એજન્સી) અમદાવાદ, કોરોના કાળ છતાં મેલી મુરાદ ધરાવતા કેટલીક...

અમદાવાદ, ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રા પહેલાં આજે શુક્રવારે સવારે ૯ વાગે ત્રણેય રથનું પરંપરાગત રીતે પૂજન કરવામાં આવ્યું હતું. આજે...

અમદાવાદ, દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે પરંતુ આ બધા વચ્ચે કોવિડ-૧૯ને હરાવી ચૂકેલા દર્દીઓમાં બ્લેક ફંગસના જાેખમે...

(ર્દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો છેલ્લા ૧૫ વર્ષથી વિકાસના દાવા કરી રહ્યા છે. તેમજ મ્યુનિ. બજેટનું કદ રૂા....

અમદાવાદ: વેજલપુર વિસ્તારમાં રહેતી એક મહિલા મેનેજર પાસેથી રેમડેસીવિર ઇન્જેક્શનના નામે રૂપિયા ૮૫૦૦ પડાવી લેનાર ઓઢવનાશખ્સની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. વેજલપુર માં રહેતા માનીની શાહ નામની મહિલાના સગાને કોરોના થતાં રેમડેસીવિર ઇન્જેક્શન આપવાની જરૂર ઊભી થતાં તેમણેઓનલાઇન મળેલા એક નંબર પર સાગર દશરથભાઈ પ્રજાપતિ (રહે. રતનમાલા સોસાયટી, ઓઢવ) નામના શખ્સનો સંપર્ક કર્યો હતો. જેણે છ ઇન્જેક્શન માટે ૧૭૦૦૦ હઝાર રૂપિયા માંગ્યા હતા અને ૮૫૦૦ રૂપિયા એડવાન્સ આપવા કહ્યું હતું. પરંતુ એડવાન્સ લીધા બાદતેણે જવાબ આપવાનું બંધ કરી દેતાં માનિની શાહે ક્રાઇમ બ્રાન્ચ માં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પીઆઇ એવાય બલોચની ટીમેતપાસ કરીને સાગરને ઝડપી લીધો હતો. એણે અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોવાની કબૂલાત કરી છે.

મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીનો મહત્વનો નિર્ણય  • રાજય સરકારના હકારાત્મક અભિગમ થકી તબીબી શિક્ષકોની મોટાભાગની વ્યાજબી માંગણીઓ સંતોષાતા તબીબોનું આદોલન...

રાજકોટ: શહેરમાં પાંચમાં માળેથી પટકાતા ત્રણ વર્ષનાં માસુમ કુબેરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ગુરૂવારે પેરોલ જમ્પ કરીને નાસતા ફરતા...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.