રાજ્યમાં નડિયાદ તેમજ અમદાવાદના ઢોરવાડામાં પશુઓના મોત થઇ રહ્યાં હોવાનું સામે આવ્યું છે-ઢોરવાડામાં પકડેલા પશુઓના મોત મામલે હાઈકોર્ટે તંત્રને ફટકાર...
Gujarat
દીકરાને હાર્ટ એટેક આવતા આઘાતમાં માતાને પણ એટેક આવ્યો ગાંધીનગર, રાજકોટમાં હોર્ટ એટેકથી બેના મોત થયાની વિગતો સામે આવી છે....
(પ્રતિનિધિ) મોડાસા, અરવલ્લી જિલ્લામાં મેઘરજ તાલુકાના નવાગામ ( ઇસરી ) મેઘરજ માં પરમ પૂજ્ય રામજી બાપા (ધોલવાણી) ના સત્સંગ આયોજન...
રાજ્ય સરકાર ઉત્તર ગુજરાતના ધરોઇ ડેમ વિસ્તારને વર્લ્ડક્લાસ સસ્ટેઇનેબલ ટુરીઝમ એન્ડ પિલગ્રીમેજ ડેસ્ટીનેશન તરીકે વિકસાવી રહી છે. ધરોઇ ડેમને કેન્દ્રમાં...
17 લાખની સામે વ્યાજ સાથે 75 લાખ ચૂકવ્યા પછી વધુ રકમ વસૂલવા ધમકી-જમીન દલાલની ગોત્રીના વ્યાજખોર સહિત ચારની સામે પોલીસ...
એજન્ટ પાછળથી ફરી ગયો! ૭૫ લાખમાં વાયા વિયેતનામ અને જાપાન થઈને અમેરિકા પહોંચાડનારા એજન્ટે નોકરી અપાવી દઈ પગારમાંથી અડધી રકમ...
મહેસાણા, મહેસાણામાં એક્ટિવા ચાલકે વૃદ્ધને માર માર્યાની ઘટના સામે આવી છે, જિલ્લાના કડી તાલુકામાં આ ઘટના ઘટી છે, રાહદારી વૃદ્ધે...
અમદાવાદ, રાજ્યમાં ધીરે ધીરે ઠંડીમાં વધારો થઇ રહ્યો છે. હજુ પણ આવનારા દિવસોમાં ઠંડીમાં વધારો થવાનો અંદાજ છે. કચ્છ જિલ્લામાં...
વલસાડ, વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર એક લગ્ઝ્યૂઅરિઅસ રેન્જ રોવર ગાડીએ એક બાઈકને અડફેટે લીધું હતું. આ ઘટનામાં...
રાજકોટ ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોની સુવિધામાં વધારો રાજકોટ લોધિકા, રીબડા અને કોટડા સાંગાણીના ગ્રામ્ય વિસ્તારમાં આવતા રોડ રસ્તાઓની હાલત ઘણા સમયથી...
(એજન્સી)હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીકથી સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઈડર તરફથી અમદાવાદ તરફ જઈ...
મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે એલ.જી.હોસ્પિટલ ખાતે નવા વસાવવામાં આવેલા 128 સ્લાઈસ સી.ટી.સ્કેન વીથ કોરોનરી એન્જીયોગ્રાફી મશીનનું તેમજ AMC દ્વારા મણિનગર વોર્ડમાં...
ઊંઝામાં ફૂડ વિભાગના દરોડા - નકલી જીરૂં ઝડપાયું-ર૪,૭ર૦ કિલો બનાવટી જીરૂં ઝડપાયું ગાંધીનગર, મહેસાણાના ઊંઝામાંથી નકલી જીરૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ...
ગાંધીનગર, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત સિંગાપોર રિપÂબ્લકના ભારતસ્થિત હાઈકમિશ્નર શ્રીયુત સિમોન વોંગએ ગાંધીનગરમાં લીધી હતી. મુખ્યમંત્રીશ્રીએ આ સૌજન્ય મુલાકાત...
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તાર માં વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે. જેમાં સ્પાંના સંચાલક રાજુ કોટીયા નામના વ્યક્તિ એ ચાર...
રોડ પર સૂઈ રહેલાં દંપતી પર એએમસીનું સ્વીપર મશીન ફરી વળ્યુંઃ મહિલાનું મોત: સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો (એજન્સી)...
(એજન્સી)ગાંધીનગર, પોતાના સુવર્ણ ભવિષ્ય માટે સપના જોવા તે યુવાનોનો અધિકાર છે, પરંતુ કોઈ પણ સપના અથાગ મહેનત વગર સાકાર થતા...
(એજન્સી)અમદાવાદ, લોકોના મનમાં સવાલ છે કે રોડને સમારકામ માટે તોડવામાં તો આવ્યા, પરંતુ તેની કામગીરી ક્યારે પૂર્ણ થશે ? વેજલપુરની...
સુરત, ગુજરાતમા સતત વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સા હવે ટેન્શન કરાવી રહ્યાં છે. હાર્ટ એટેક બિલાડીના ટોપની જેમ ફૂટી રહ્યાં...
સુરત, પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર ગુજરાતના મહેમાન બનશે. જી હા...૧૭ ડિસેમ્બરે પીએમ મોદી સુરતની મુલાકાતે આવશે. પીએમ મોદી સુરતમાં નવનિર્મિત...
૧૪ વર્ષના સગીરે સ્નાન કરતી ભાભીનો ન્યુડ વીડિયો ઉતાર્યો (એજન્સી)અમદાવાદ, શહેરના સેટેલાઈટ વિસ્તારમાં પરીણીતાનો સ્નાન કરતો વીડીયો ઉતારવાના ષડયંત્રનો પર્દાફાશ...
શૈક્ષણિક પ્રવાસ બસનો સમય વધારાયો અમદાવાદ, શહેરીજનો માટે એએમટીએસ એ આજે પણ બહુ મહ¥વનું જાહેર પરિવહનનું સાધન છે. એએમટીએસની કુલ...
ઓઢવ આશ્રયગૃહમાં આશરો લેનારી મહિલાનો પરિવારજનો સાથે મેળાપ અમદાવાદ, કુદરતનો માર ક્યારે કોના પર કઈ રીતે પડે તે કહી શકાતું...
ખેડૂત શત્રુધ્નદાસજી ફેબ્રુઆરી ૧૯૯૧ મૃત્યુ પામ્યા હતા. તેમની આ જમીનના વારસદાર તરીકે તેમનો પુત્ર ગોરધનદાસજીના નામના બદલે આરોપીના સરયુદાસ બાવા...
ઔડાના ર,પ૧૦ આવાસ માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના, ૧૯ કરોડની રાહત (એજન્સી)અમદાવાદ, શહેરી વિકાસ સત્તા મંડળ ઔડાની શુક્રવારે મળેલી ર૯૭ની...

