અમદાવાદ, અમદાવાદમાં એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં બ્રેકઅપ બાદ એક મહિલાએ પોતાના પૂર્વ પ્રેમી પર એસિડથી હુમલો કર્યો...
Gujarat
સુરત, કહેવાય છે કે, પ્રેમ આંધળો છે અને જે પ્રેમને પામવા માટે પ્રેમીઓ અનહદ સુધી જઈ શકે છે તેવા આપણે...
વિરમપુર, બનાસકાંઠાના વિરમપુરમાં આદિજાતિ કન્યા શાળામાં વાલીઓનું હલ્લાબોલ. પ્રાથમિક સુવિધા ન મળવાને મુદ્દે શાળા તંત્ર વિરુદ્ધ વ્યક્ત કર્યો આક્રોશ. જ્યાં...
નડિયાદ, નડિયાદ નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શાળા નંબર ૧૪ની ગંભીર બેદરકારી સામે આવી છે. શાળાના વિદ્યાર્થીઓને ટેમ્પામાં બેસાડીને સ્પોર્ટ્સ એક્ટિવિટી...
વડાલી, વડાલીના ધામડી ગામે ઘરમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. વણકરવાસમાં ઘરમાં આધેડે વહેલી સવારે સ્વીચ ચાલુ કરતા જ...
રાજકોટ, રાજકોટ જીલ્લાના ઉપલેટામાં માતાએ પોતાની ૯ મહિનાની દીકરીને એસિડ પીવડાવ્યા બાદ પોતે પણ એસિડ પી આપઘાત કરી લેતા પરિવારજનો...
બનાસકાંઠા, બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના મોરાલ ગામે પ્રજાસત્તાક દિવસે મારામારી સર્જાઈ હતી જૂની અદાવતમાં ટોળાએ હુમલો કર્યો હતો. જેમાં ચાર...
બનાસકાંઠા, વીમાના નામે કંપનીઓ ખેડૂતો પાસેથી નાણાં તો વસૂલતી હોય છે. પણ જ્યારે વળતર ચુકવવાનો સમય આવે ત્યારે હાથ ઊંચા...
સુરત, સુરતના વરાછામાં વિદ્યાર્થીની છેડતીનો કિસ્સો બન્યો હતો. પરંતુ સ્કૂલના સ્ટાફે સજાગતા દાખવીને રોમિયોને બરાબરનો સબક શીખવ્યો. છાત્રાનો પીછો કરી...
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ સુશ્રી સુનિતાબેન અગ્રવાલ સહિત હાઈકોર્ટના ન્યાયમૂર્તિશ્રીઓએ, વકીલોએ અને હાઈકોર્ટ સ્ટાફે આઝાદી પર્વ મુકત હૃદયે અને મુકત...
અમદાવાદ, પાસપોર્ટ અદાલતમાં, બે વર્ષ સુધી પાસપોર્ટ એડોપ્શન, ક્રિમીનલ કે જન્મ તારીખમાં જરૂરી સુધારો વધારો કરવા જેવા કારણોસર અરજી અટકી...
સુરત, સુરત રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવવાની કામગીરી તેજ ગતોએ ચાલી રહી છે. પૂર જાેશમાં ચાલી રહી રહેલી વિકાસની કામગીરીના...
બનાસકાંઠા, કોલ્ડ સ્ટોરેજ એસોસિએશનની મળેલી બેઠકમાં, કટ્ટા દિઠ રૂપિયા ૧૦ વધારવાનો ર્નિણય લેવાયો છે. બનાસકાંઠા જિલ્લામાં ૧૯૯ કોલ્ડ સ્ટોરેજ આવેલા...
ગાંધીનગર, લોકસભા ચૂંટણી ૨૦૨૪ નજીક આવી રહી છે તેમ તેમ પક્ષપલટા અને રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. હજુ થોડા...
આ સ્થિતિએ અમદાવાદ એરપોર્ટમાં દરરોજ સરેરાશ ૩૨ હજાર મુસાફરોએ અમદાવાદ એરપોર્ટથી અવર-જવર કરી અમદાવાદ, અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ...
રાજકોટ, શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલા સંત કબીર રોડ પર રામાપીરના મંદિર પાસે ટેન્કર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો...
અમદાવાદ, ગુજરાતમાં શિયાળાની વિદાયની શરૂઆત થઇ ગઇ છે. રાજ્યના ૧૨ શહેરોમાં તાપમાનનો પારો ૧૫ ડિગ્રીએ પહોંચતા ઠંડીમાં પ્રમાણસર ઘટાડો થયો...
વડોદરા, હરણી લેકઝોનની દુર્ઘટનામાં પોલીસ અને હ્લજીન્ ની તપાસમાં મોટો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યુ છે કે, બોટની ક્ષમતા...
રેલવે પ્રશાસન દ્વારા 01 ફેબ્રુઆરી 2024 થી ટ્રેન નંબર 12915/12916 અમદાવાદ-દિલ્લી-અમદાવાદ આશ્રમ એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન (આગમન-પ્રસ્થાન) અમદાવાદ સ્ટેશનની જગ્યાએ સાબરમતી (ધર્મનગર તરફ) થી કરવાનો નિર્ણય લેવામાં...
એસએફએ ચેમ્પિયનશિપ્સના બીજા દિવસે એથ્લેટિક્સ, કબડ્ડી, ખો-ખો અને ટેનિસની દિલધડક મેચો યોજાઈ અમદાવાદ, અમદાવાદમાં એસએફએ ચેમ્પિયનશિપના બીજા દિવસે ‘શી ઈઝ ગોલ્ડ’ પહેલ...
કપડવંજ, આઈટીટીએફ ફાઉન્ડેશનના પ્રમુખ અને ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના પ્રતિષ્ઠિત સભ્ય પેટ્રા સોર્લિંગે ગુજરાતના કપડવંજની મુલાકાત લીધી. પેટ્રા સોર્લિંગની આ મુલાકાત...
ચૂંટણીના વર્ષ વચ્ચે પાલિકા દ્વારા વેરામાં કોઈ વધારો નહીં, કેપિટલ કામો માટે 4121 કરોડની જોગવાઈ કરાઈ સુરત, સુરત મહાનગર પાલિકા...
અંબુજા સિમેન્ટે ગુજરાતના વડનગર ગામમાં કચરાના સઘન મેનેજમેન્ટ માટે લાઇટહાઉસ પહેલનો અમલ કર્યો ડાયવર્સિફાઇડ અદાણી ગ્રુપની સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ...
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઈનના કામમાં આચરવામાં આવતા ભ્રષ્ટાચાર બાબત શહેર કોંગ્રેસ પ્રમુખ હાર્દિક ભટ્ટે ગુજરાત તકેદારી આયોગ...
ખત્રી ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે સમૂહલગ્નનું આયોજન (પ્રતિનિધિ) અમદાવાદ, મુસ્લિમ સમુદાયમાં સામજિક સેવા અને પ્રવુતિઓ સાથે સંકળાયેલો...

