ભૂગર્ભ જળના વ્યયને અટકાવવા રાજ્ય સરકાર કટિબદ્ધઃ કુંવરજીભાઈ બાવળીયા (માહિતી) અમદાવાદ, રાજ્ય સરકાર દ્વારા ‘અટલ ભૂજલ યોજના’ અંતર્ગત તા. ૧૩...
Gujarat
અમદાવાદ, અમદાવાદના શહેરના અમરાઇવાડી વિસ્તારમાં ધોળા દિવસે તસ્કરોએ મકાનમાં ઘૂસીને સોનાના દાગીના તેમજ રોકડની ચોરી કરતાં ચકચાર મચી ગઇ છે....
અમદાવાદ, ગુજરાત યુનિવર્સિટીમાં પ્રોફેસર પ્રદિપ પ્રજાપતિએ સત્તાનો દુરુપયોગ કરીને આસિસ્ટન્ટ પ્રોફેસર રંજન ગોહિલની નિમણૂંક કરી હતી. આ મામલે પોલીસ ફરિયાદ...
સુરત, ડાયમંડ સિટી સુરતના ઉભરાટમાં પત્નીએ પ્રેમીના ભાઈ સાથે મળી પતિની કરેલી હત્યા મામલે સુરત ક્રાઇમબ્રાન્ચએ પ્રેમીની હરિયાણા ગુડગાવથી ધરપકડ...
અમદાવાદ, મોબાઇલ ફોનના IMEI નંબર એક વેપારી બદલતો હોવાની સાયબર ક્રાઇમની ટીમને બાતમી મળતા જ પોલીસે નહેરૂનગર ખાતે રેડ કરી...
અમદાવાદ, અમેરિકામાં છેલ્લા કેટલાક સમયથી મોટી-મોટી આઈટી કંપનીઓ મોટાપાયે છટણી કરી રહી છે. કંપનીમાં વર્ષોથી કામ કરતા લોકોને પણ રાતોરાત...
સુરત, શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ત્રીજા માળેથી નીચે પટકાતા એક મહિલાનું મોત નિપજ્યું છે. આ મહિલા ઘરમાં સાફ...
અમદાવાદમાં શાસ્ત્રીય સંગીતના રસીકો માટેનો અદભૂત કાર્યક્રમ ‘સ્વરમય' યોજાયો. આ કાર્યક્રમને સ્વરના રસીકોએ મન ભરીને માણ્યો હતો. અમદાવાદના પંડિત દિનદયાળ...
ધરમપુર નજીક તિસ્કરી મુકામે ૩૧ લાખ રુદ્રાક્ષ શિવલિંગના અનાવરણ સાથે મહાશિવરાત્રીના ભવ્ય ઉત્સવનો પ્રારંભ --- ૩૧ લાખ રુદ્રાક્ષના સથવારે સવા...
અટલ ભૂજલ યોજના અંતર્ગત પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ ‘ગાંધીનગર ખાતેથી અટલ ભૂજલ પખવાડિયા’નો શુભારંભ રાજ્યના ૬ જિલ્લાના ૩૬...
સ્વામી દયાનંદ સરસ્વતીજીની જન્મજયંતીની ઉજવણીનો આ અવસર ભવિષ્યના ઇતિહાસનું નિર્માણ કરનારી પળ છે : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આગામી ત્રણ...
(પ્રતિનિધિ)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોએ વર્ષ ૨૦૨૩-૨૪નું રૂ. ૯૪૮૨ કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. જેની સામે વિપક્ષ કોંગ્રેસે...
હેરીટેજ મિલ્કતોની જાળવણીમાં મનપા નિષ્ફળઃ રફીક શેખ (પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરને ર૦૧૭ની સાલમાં હેરીટેજ સીટીનો દરજ્જાે મળ્યો છે પરંતુ મ્યુનિ....
આગામી શૈક્ષણિક વર્ષથી ભૂલકાઓ માટે કે.જી.ના ત્રણ વર્ગ હશે (એજન્સી)ગાંધીનગર, રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ભલામણો સાથે રાજ્યની શિક્ષણ પ્રણાલીને જાેડતાં, ગુજરાત...
અમદાવાદ, નવા જંત્રીના દરની ઝંઝટ અને બિલ્ડર એસોસિએશનની નારાજગી વચ્ચે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ ર્નિણય કર્યો છે. જંત્રીનો નવો દર ૧૫...
વેઇટિંગ રૂમમાં ધૂળના થર જામ્યાં-મુસાફરો માટે બનાવવામાં આવેલો વેઇટિંગ રૂમ બંધ છે તંત્ર પણ આંખ આડા કાન કરી રહ્યુ હોય...
ગોધરા, મહાશિવરાત્રીના પુનિત પર્વ નિમિત્તે શિવ સંદેશ સપ્તાહ અંતર્ગત ગોધરા શહેર ખાતે તા.૧૭ ફેબ્રુઆરી સુધી બ્રહ્મા કુમારીઝ પરિવાર દ્વારા શિવ...
અમદાવાદ, અમદાવાદનો નારણપુરા વિસ્તાર ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. નારણપુરા ક્રોસિંગથી ગામ સુધીના ૧.૫ કિલોમીટરના રોડ કપાતને લઈ ફરી એકવાર...
સુરત, સ્વચ્છતાનો એવોર્ડ મેળવવા રાતદિવસ પ્રયાસ કરી રહેલા સુરત મહાનગરપાલિકાની મહેનત પર આ એક ઘટનાથી પાણી ફરી વળ્યું. સુરતા વરાછા...
વિરમગામ, વિરમગામમાં ખેડૂતોને કપાસના પોષણક્ષમ ભાવ ન મળતા આજે ખેડૂતોએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે ખેડૂતઓએ જણાવ્યું હતું...
(પ્રતિનિધિ) ડાકોર, ઠાસરા તાલુકાનું પ્રપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં હજારો ભાવિક ભક્તો દર્શને આવતા હોય છે ત્યારે ડાકોર તરફ આવતી વખતે ઠાસરા...
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લા પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોન ધિરાણ માર્ગદર્શન કેમ્પ ‘આત્મ ર્નિભરતા તરફ એક પહેલ’ કાર્યક્રમ...
(પ્રતિનિધિ) વાપી, વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનની વર્તમાન કારોબારીની ટર્મ પુરી થવાથી નવી ચૂંટણીની જાહેરાત કરાઈ હતી. તેમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસ...
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ મૃગેશ શર્માનું અંગદાન (માહિતી) અમદાવાદ, માથાના ભાગે ગંભીર ઇજા થતા મૃગેશભાઇ શર્માને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ...
(પ્રતિનિધિ)વાપી, ભારતીય જનતા પાર્ટી વાપી શહેર સંગઠનની કારોબારી બેઠક રોફેલ કોલેજ ગુંજન વાપી ખાતે યોજાઇ હતી, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ...

