Western Times News

Gujarati News

International

ઇરાન, માનવાધિકાર સંસ્થા હ્યુમન રાઈટ્‌સ વોચના જણાવ્યા અનુસાર, દેશની વસ્તી વધારવા માટે ઈરાનનો નવો કાયદો મહિલાઓના અધિકારોની વિરુદ્ધ છે. જૂથે...

Lockસિડની, ઓસ્ટ્રિયામાં કોરોના કેસમાં વધારો થઈ ગયો છે.ઓસ્ટ્રિયામાં કોરોનાની ચોથી લહેર આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે.ત્યારે કોરોનાના વધતા જતા...

વોશિંગ્ટન, અમેરિકાનાં રાષ્ટ્રપતિ જાે બાઈડન કેટલાક દિવસ માટે તેમના તમામ અધિકાર ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને સોંપી છે.. અમેરિકાના બંધારણમાં રાષ્ટ્રપતિને આપવામાં...

કરાંચી, પાકિસ્તાનમાં મુસ્લિમ ક્ટ્ટરવાદીઓને પ્રોત્સાહન આપી રહેલી ઈમરાનખાન સરકારના જ મંત્રી ફવાદ ચૌધરીએ સ્વીકાર્યુ છે કે, દેશને ભારત અને અમેરિકાથી...

મોસ્કો, પશ્ચિમી દેશોમાં કોરોના લહેર ફરી વળી છે. ફરી એકવાર યુરોપ સહીત અનેક દેશોમાં કોરોનાનો કહેર જાેવા મળી રહ્યોછે. કોરોનાના...

કેટલાક પુરાતત્વવિદો મિક્રની રાજધાની કાહિરાની દક્ષિણ દિશામાં આવેલા અબુ ગોરાબ નામના શહેરના રણ પ્રદેશમાં ખનન કરી રહ્યા હતા તે સમયે...

વૉશિંગ્ટન, અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઈડન અને વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ વચ્ચે ખટરાગ શરુ થયો હોવાની અટકળો ચાલી રહી છે. અમેરિકાના મીડિયા...

જોહાનીસબર્ગ, ન્યૂઝીલેન્ડ સરકારે આખરે કોવેક્સિન વેક્સિનનો સ્વીકાર કર્યો છે. ન્યૂઝીલેન્ડ સરકારે ૮ રસીને માન્યતા આપી છે કે જેને ન્યૂઝીલેન્ડના લોકલ...

વોશિંગ્ટન, અમેરિકા અને ચીન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે તેવા સમયમાં અમેરિકન પ્રમુખ બાઈડેન અને ચીનના પ્રમુખ શી જિનપિંગે...

અઝરબૈજાન, નાગેર્નો-કારાબાખમાં લાંબા ગાળાની શાંતિ બાદ આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે ફરી એકવાર યુદ્ધ ફાટી નીકળે તેવું લાગી રહ્યું છે. આર્મેનિયાનું...

નવી દિલ્હી, દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, બેંગલુરુ, કોલકાતા જેવા મેટ્રોપોલિટન શહેરોમાં રહેતા લોકો ઓફિસ જવાના સમયે થતા ટ્રાફિકજામથી સારી રીતે પરિચિત...

ઈન્ટરનેશનલ લો કમિશન, નેશનલ સિક્યુરીટી એડવાઈઝરી બોર્ડના સભ્ય બિમલ પટેલે પાડ્યો પ્રકાશ ‘આવનારા દિવસોમાં સમુદ્ર માર્ગે આર્થિક ગતિવિધિ વધશે, સાથે...

મુંબઈ, ગત સપ્તાહમાં ગુજરાતના રાજકોટ શહેરનું એક દંપતી એર ઈન્ડિયાની ફ્લાઈટથી શિકાગો જવા નીકળ્યું. તેઓ પોતાના દીકરાના લગ્નમાં હાજર રહેવા...

વોશિગ્ટન, પશ્ચિમી દેશોએ રશિયા પર સૈન્ય ગતિશીલતા વધારવાનો આરોપ મૂક્યો છે જ્યારે પશ્ચિમી દેશો ઈેં સરહદે ચાલી રહેલા ઇમિગ્રેશન કટોકટીનો...

કેરો, લિબીયાના જન્નત નશીન સરમુખત્યાર મોમાલ ગદ્દાફીનો પુત્ર આગામી મહીને યોજાનારી રાષ્ટ્ર પ્રમુખપદની ચૂંટણીમાં ઊભા રહેનાર છે. તેમ લિબિયાનાં ચૂંટણી...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.