Western Times News

Gujarati News

International

ડલ્લાસમાં એર શો દરમિયાન બે ઐતિહાસિક મિલિટરી એરક્રાફ્ટ અથડાઇને ક્રેશ થઇ ગયા હતા (એજન્સી)ડલ્લાસ, ફરી એકવાર અમેરિકામાં થઈ વિમાન દુર્ઘટના....

લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા સંગઠનોને અહીં આશરો મળવો જાેઈએ નહીં તેના પર ભાર મૂકાયો નવી દિલ્હી, ભારતે આતંકવાદના મુદ્દે અફઘાનિસ્તાન...

ઈઝરાયલમાં ફરી બેન્જામિન નેતન્યાહુ યુગ આવવાનો છે -નેતન્યાહુ અને જમણેરી સાથીઓએ ૧ નવેમ્બરની ચૂંટણીમાં સંસદમાં સ્પષ્ટ બહુમતી મેળવી હતી જેરૂસલેમ, ...

સિડની,  દુનિયાભરમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવી દીધો હતો. ત્યારે હવે ધીમે ધીમે દુનિયા પટરી પર આવી છે, ત્યાં ફરી કોરોનાના...

સરકારી ઘોષણા બાદ ટોંગામાં નાગરિકોમાં ગભરાહટ જાેવી મળી અને તેઓ ઊંચી જગ્યા પર જવા લાગ્યા હતા ટોંગા,  ટોંગા સરકારે શુક્રવારે...

ન્યુયોર્ક (અમેરિકા) ટ્વીટર ખરીદીને દુનિયાના નંબર વન ધનવાન મુશીબતમાં મુકાઈ ગયા છે! ટ્વીટરના બ્લુટિક માટે 8 ડોલરનો ચાર્જ વસૂલવાના મસ્કના...

૨૦૩૦ સુધીમાં ભારતનું શેરબજાર વિશ્વના ટોપ ૩માં હશે નવી દિલ્હી, ભારત જાપાન અને જર્મનીને પાછળ છોડીને ૨૦૨૭ સુધીમાં વિશ્વની ત્રીજી...

લંડન,  વિશ્વની સાથે યુરોપને પણ આ વર્ષે ક્લાઈમેટ ચેન્જના કારણે ઘણું નુકસાન થયું છે. હવે યુરોપિયન એન્વાયરમેન્ટ એજન્સી (ઈઈએ) એ...

આ ઘટનાની તપાસ માટે ઓસ્ટ્રેલિયન કાયદા અમલીકરણ અધિકારીઓને તમામ જરૂરી સમર્થન પ્રદાન કરાશે કોલંબો,  શ્રીલંકાના બેટ્‌સમેન દાનુષ્કા ગુણાથિલકાને રવિવારે T20...

કોલંબો, આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં મંકીપોક્સના પ્રથમ કેસથી ખળભળાટ મચી ગયો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રથમ કેસની પુષ્ટિ...

દુબઈ,  ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા ટી-૨૦ વર્લ્ડકપ વચ્ચે ભારતના સ્ફોટક બેટસમેન સૂર્યકુમાર યાદવે ટી-૨૦ રેન્કિંગમાં નંબર વનનો તાજ પાકિસ્તાનના ઓપનર રિઝવાન...

અધિકારીઓના કહેવા અનુસાર ડોનાલ્ડ અમેરિકાના ઈતિહાસમાં સૌથી વધારે મર્ડર કરનારા શખ્સો પૈકીનો એક હતો વોશિંગ્ટન,  અ્‌મેરિકામાં એક મહિલાએ પોતાના પિતા...

વોશિંગ્ટન,  ઉદ્યોગપતિ એલન મસ્કે ટિ્‌વટરના માલિક બન્યા બાદ તેના સીઈઓ પદેથી પરાગ અગ્રવાલ અને કાયદાકીય મામલાઓનુ ધ્યાન રાખતા વિજયા ગડ્ડેને...

હાલમાં ટ્‌વીટરની કન્ટેન્ટ મોડરેશન નીતીઓમાં કોઈ ફેરફાર નહીં કરવા નવા માલિક એલન મસ્કનો ઈનકાર વોશિંગ્ટન,  વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.