Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના વિકાસમાં મધ્યમ વર્ગની ભૂમિકાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે તેમની અપેક્ષાઓ દેશની...

વાયનાડ, કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કેન્દ્ર સરકાર પર બંધારણ અને લોકશાહીને નબળા પાડવાનો આરોપ મુક્યો છે. વાયનાડ સાંસદ પ્રિયંકાએ...

નવી દિલ્હી, ક્રિમિનલ કેસમાં ચાલી રહેલી તપાસને ખુબ જ અપવાદરૂપ હોય એવા કિસ્સામાં જ બીજી એજન્સીને ટ્રાન્સફર કરવી જોઇએ, કેમ...

નવી દિલ્હી, આંધ્રપ્રદેશના ઉદ્યોગપતિ વેલમતી ચંદ્રશેખર જનાર્દન રાવના પૌત્ર કીર્તિ તેજાની સંપત્તિ વિવાદમાં તેમની હત્યા કરવાના ગુનામાં ધરપકડ કરવામાં આવી...

નવી દિલ્હી, દેશના હાલ ચાલુ અને ભૂતપૂર્વ એવા સંસદસભ્યો અને ધારાસભ્યો વિરુદ્ધ છેલ્લાં કેટલાંય સમયથી પેન્ડિંગ રહેલાં ૫૦૦૦ કેસને ધ્યાનમાં...

ભુતકાળમાં ભારતની ડિપ્લોમસીએ અમેરિકાને પણ બોધપાઠ શીખડાવ્યો હતો 1998 માં પોખરણમાં કરેલા અણુ ધડાકાથી ભારત દુનિયામાં છઠ્ઠુ અણુ શાસ્ત્ર બની...

અમદાવાદના વેપારી સાથે લક્ઝુરીયસ ગાડીના બહાને ૯૫ લાખની છેતરપિંડી કરનાર ઝડપાયો-આરોપી વિરુદ્ધ મુંબઈમાં અન્ય ૩ ગુના પણ નોંધાયા હોવાનું સામે...

કોકેઈનથી ભરેલી ૬૭ કેપ્સ્યુલ ગળી ગયેલો શખ્સ ઝડપાયો (એજન્સી)નવી દિલ્હી, નવી દિલ્હીના ઇÂન્દરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સના અધિકારીઓએ ડ્રગ્સની...

(એજન્સી)નવી દિલ્હી, દિલ્હીની જનતાએ આમ આદમી પાર્ટી અને ભાજપની બેઠકોમાં ઉલટફેર કર્યો, પરંતુ સતત ત્રીજી વખત કોંગ્રેસની બેઠકોમાં કોઈ પરિવર્તન...

બીજાપુરમાં ૩૧ નક્સલવાદી ઠાર-૨ જવાન શહીદ થયા જવાનોને સ્થળ પરથી ઓટોમેટિક હથિયારો મળ્યા -બીજાપુર જિલ્લાના એડાપલ્લી વિસ્તારમાં અથડામણ થઈ બીજાપુર,...

યુટ્યુબર અને ફાઈનાન્સિયલ ઈન્ફ્લુયેન્સર અસ્મિતા પટેલ પોતાને 'શી વુલ્ફ ઓફ ધ સ્ટોક માર્કેટ' અને 'ઓપ્શન્સ ક્વીન' તરીકે ઓળખાય છે અમદાવાદ,...

૧૯૬૦ની સિંધુ જળ સંધિ હેઠળ ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું નવી દિલ્હી,  ભારત-પાકિસ્તાન વચ્ચે નદીના પાણી...

આ પ્રેસ કાઉન્સિલ ઍક્ટની કલમ 15(2)નું સ્પષ્ટ ઉલ્લંઘન છે. પ્રેસ સ્વતંત્રતા અને ગોપનીયતા બંને એકબીજા સાથે જોડાયેલા છે. મદ્રાસ હાઇકોર્ટે...

(એજન્સી)નવી દિલ્હી, આગામી સપ્તાહે સંસદમાં રજૂ થનારા નવા ઇન્કમ ટેક્સ બિલમાં કોઇ જોગવાઇઓ, લાંબા લાંબા વાક્યો કે સ્પષ્ટતાઓ હશે નહી...

નવી દિલ્હી, ભારત-પાકિસ્તાન વચ્ચે નદીના પાણી અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે સંસદમાં જણાવ્યું કે, ચોમાસા જેવા કેટલાક દુર્લભ...

નવી દિલ્હી, ૨૦૦૮માં મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદના પુત્ર હાફિઝ તાલ્હા સઈદે પાકિસ્તાનનામાં ભારત સામે ઝેર ઓક્યું છે. લાહોરમાં...

નવી દિલ્હી, આ વર્ષે ક્લાઇમેટની ખુબ જાણીતી લા’નીના પેટર્નની અસર પ્રવર્તતી હોવા છતાં સમગ્ર વિશ્વમાં જાન્યુઆરી મહિનો ગરમ અને હૂંફાળો...

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.