Western Times News

Gujarati News

National

નવી દિલ્હી,ઉત્તર અને મધ્ય ભારતના લોકો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત અને મધ્યપ્રદેશના અનેક...

નવી દિલ્હી,રાજસ્થાનમાં રાજ્યસભા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે. આ દરમિયાન, ર્નિદળીય ઉમેદવાર સુભાષ ચંદ્રાએ પોતાની જીતનો દાવો કરતા કહ્યુ કે...

હૈદરાબાદ,હૈદરાબાદ ગેંગરેપ મામલે એઆઈએમઆઈએમના એક ધારાસભ્યનો સગીર પુત્રને પણ આરોપી ગણાવવામાં આવ્યો હતો. હૈદરાબાદના જુબલી હિલ્સ વિસ્તારમાં ૨૮ મેના રોજ...

નવી દિલ્હી,ઈલેક્શન કમિશન એક પ્રયોગના ભાગરૂપે રિમોટ વોટિંગની શક્યતાઓ શોધવા માટે પ્રયત્નશીલ છે. ચૂંટણી પંચના કહેવા પ્રમાણે પ્રવાસી મતદારોના મુદ્દાઓની...

કેબિનેટે ૨૦૨૨-૨૩ પાક વર્ષ માટે ડાંગરની એમએસપી ૧૦૦ રૂપિયા વધારીને ૨,૦૪૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ કરી નવી દિલ્હી, કેન્દ્ર સરકારે ખેડૂતોના...

નવીદિલ્હી,નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રની મુલાકાત લેવા જઈ રહ્યા છે મળતી માહિતી મુજબ પીએમ મોદી ૧૪ જૂને મહારાષ્ટ્રના પ્રવાસે હશે. કાર્યક્રમ અનુસાર...

નવીદિલ્હી,ઇડીએ આંધ્રપ્રદેશ, તેલંગણા અને કર્ણાટકમાં મની લોન્ડરિંગ સ્કીમમાં ૨૦૦થી વધારે પ્લોટ્‌સ અને અનેક ફ્લેટ્‌સ ંજપ્ત કર્યા છે. આ પોન્ઝી સ્કીમના...

નવીદિલ્હી,વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે, જેના દ્વારા સેનામાં જાેડાનારા જવાનોની સરેરાશ ઉંમર ઘટાડવાના પ્રયાસો કરવામાં આવશે અને સંરક્ષણ...

નવીદિલ્હી,ભારતે વધુ એક સિદ્વિ હાંસિલ કરીને દેશનું નામ વિશ્વમાં રોશન કર્યું છે,એનએચએઆઇએ ૭૫ કિલોમીટરનો રોડ માત્ર ૧૦૫ કલાકમાં બનાવીને કતારનો...

શ્રીનગર,કાશ્મીર ખીણમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાઓ પછી, સુરક્ષા દળોએ ઓપરેશન ઓલ આઉટ શરૂ કર્યું છે અને કાશ્મીરી પંડિતોથી લઈને સામાન્ય લોકોની...

લખનઉ,લખનઉના પીજીઆઈ વિસ્તારમાં હત્યાનો એક સનસનાટી મચાવતો કેસ સામે આવ્યો છે. પબજી ગેમ રમવાની ના પાડતા એક સગીરે પોતાની માતાની...

નવી દિલ્હી,દેશમાં હવે કોરોનાનું સંક્રમણ પાછું વધવા લાગ્યું છે જે ચિંતાજનક છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા કેસમાં ૪૦ ટકા...

ચંદીગઢ, વિઝિલન્સ બ્યુરોએ પંજાબના પૂર્વ વન મંત્રી સાધુ સિંહ ધર્મસોત અને તેમના કેટલાક અન્ય સાથીઓની ધરપકડ કરી છે જેમાં એક...

નવી દિલ્હી - 7 જૂનના રોજ, ભારતમાં યુએસ મિશન દ્વારા તેના છઠ્ઠા વાર્ષિક વિદ્યાર્થી વિઝા દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું....

મુલાકાતીઓને યુ.એસ. ઉચ્ચ શિક્ષણ, રાજકારણ, અર્થશાસ્ત્ર, સંસ્કૃતિ, ઇતિહાસ અને વ્યવસ્થાપન પરના અમારા પુસ્તકો, સામયિકો અને DVDsના વ્યાપક સંગ્રહને બ્રાઉઝ કરી...

ચેન્નાઈ, આરએસએસની ઓફિસોને બોમ્બથી ઉડાડવાની ધમકી આપનારા આરોપીની તમિલનાડુના પુડુકુડી ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. આરોપીનું નામ રાજ મોહમ્મદ છે....

શ્રીનગર, જમ્મુ-કાશ્મીરના કુપવાડા અને સોપોરમાં અલગ-અલગ બે એન્કાઉન્ટરોમાં સુરક્ષાદળોએ આતંકવાદીઓનું એનકાઉન્ટર કરીને મોટી સફળતા હાંસલ કરી છે. એક આતંકવાદી સોપોરમાં...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.