Western Times News

Gujarati News

National

જમ્મુ કાશ્મીર, જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે ઉપર બની રહેલી સુરંગ ધસી પડવાની દુર્ઘટનામાં તેનો કાટમાળ હટાવવાનું અભિયાન આજ સવારથી ફરી ચાલુ...

નવીદિલ્હી, વધતી મોંઘવારી વચ્ચે દિલ્હી સરકારે લઘુત્તમ વેતનમાં વધારો કર્યો છે. આ વધેલા દરો ૧ એપ્રિલથી લાગુ કરવામાં આવશે. આ...

નવીદિલ્હી, શ્રીલંકાની આર્થિક સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. દેશમાં નવી સરકાર બની છે. નવા વડાપ્રધાન પણ મળી ગયા છે,...

નવીદિલ્હી, દેશ આજે ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની ૩૧મી પુણ્યતિથિ પર યાદ કરીને ભાવુક થયો છે. સન ૧૯૯૧માં આજના દિવસે...

નવીદિલ્હી, પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ શુક્રવારે પટિયાલા કોર્ટમાં સરેન્ડર કર્યું છે. તેમને એક વર્ષની સજા ફટકારવામાં આવી...

હૈદરાબાદ, જસ્ટિસ વીએસ સિરપુરકરની આગેવાની હેઠળના સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત તપાસ પંચે તેલંગાણામાં વેટરનિટી ડોક્ટર દિશા દુષ્કર્મ અને હત્યા કેસમાં...

નવી દિલ્હી, હાર્દિકના ખાસ યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે કોંગ્રેસ અને નેતાઓ વિશે...

મુંબઈ, શીના બોરા હત્યાકાંડ મામલાની મુખ્ય આરોપી ઈન્દ્રાણી મુખર્જીને શુક્રવારે મુંબઈની ભાખલા જેલમાંથી મુક્ત કરી દેવાઈ. જેલમાંથી મુક્ત થયા પછી...

નવી દિલ્હી, ઈસરો ૨૦૨૪માં અંતરિક્ષ માટે દેશની પ્રથમ માનવયુક્ત ઉડાન ગગનયાન માટે પોતાના રોડમેપના ભાગ તરીકે અંતરિક્ષ મુસાફરની સુરક્ષા સુનિશ્ચિત...

લખનૌ, લખનૌમાં વરરાજાને દહેજમાં કન્યાપક્ષ તરફથી મનગમતું સ્પોર્ટસ બાઈક ન મળવાના કારણે તેણે લગ્નની ના પાડી દીધી હતી અને જાન...

નવી દિલ્હી, સુપ્રીમ કોર્ટે શુક્રવારે કર્ણાટકમાં આયર્ન ઓરના વેચાણ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. જાેકે કોર્ટે ભારત સરકાર દ્વારા નક્કી...

મુંબઈ, સિકયુરિટીઝ માર્કેટના નિયમનકાર સેબીની ભૂમિકા બજારમાં ટ્રેડિંગ ઉપરાંત બજારના જાેખમોથી રોકાણકારોને નુકસાન થાય નહિ એવી વ્યવસ્થા ઉભી કરવાની પણ...

નવી દિલ્હી, ભારતીય બોક્સર નિખત ઝરીન 52 કિલોગ્રામ વેટ કેટેગરીમાં વર્લ્ડ ચેમ્પિયન બની ગઈ છે. તેમણે એક દિવસ પહેલા ફાઈનલમાં થાઈલેન્ડની...

ચંદ્રપુર, મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં શુક્રવારે સવારે એક ભીષણ દુર્ઘટનામાં 9 લોકોનાં મૃત્યુ થયાં છે. ઝડપી ગતિથી આવી રહેલી એક ટ્રક પેટ્રોલ...

નવીદિલ્હી, ભયંકર મોંઘવારીનો સામનો કરી રહેલા દેશના સામાન્ય લોકો માટે ગુરુવારે રાહતના સમાચાર આવ્યા છે. વાસ્તવમાં આગામી સમયમાં ખાદ્યતેલોમાં ભાવમાં...

નવીદિલ્હી, બ્રિટન પછી મંકી પોકસ વાયરસ હવે અમેરિકામાં ફેલાઇ રહયો છે. કેનેડાથી મેસેચ્યુસેટસથી આવેલી એક વ્યકિતમાં બુધવારે તેના સંક્રમણની પુષ્ટિ...

ગાજિયાબાદ, દેશભરમાં ગાજેલા નિહારી હત્યાકાંડમાં આખરે ગાજિયાબાગદની સ્પેશિયલ CBI કોર્ટે આરોપીને ફાંસીની સજાનો ચુકાદો આપ્યો છે જયારે અન્ય એક આરોપીને...

નવીદિલ્હી, ઘઉંની નિકાસનો એકાએક પ્રતિબંધ આવતાં કિલોએ ખેડૂતોના ૫ રૂપિયા ભાવ નીચો ગયો છે. ૮ વર્ષમાં આ ત્રીજાે ફટકો એકાએક...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.