Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ રાજીનામુ આપ્યુ છે. તેઓ લઘુમતી બાબતોનો વિભાગ સંભાળી રહ્યા હતા. મુખ્તાર રાજ્યસભાના સદસ્ય...

ડોલો ટેબ્લેટ્‌સના ઉત્પાદક માઈક્રો લેબ્સ પ્રાઈવેટ લિમિટેડના સીએમડી તથા ડિરેક્ટરના ઠેકાણા પર દરોડા બેંગાલુરૂ, આવકવેરા વિભાગે બેંગાલુરૂ ખાતે 'ડોલો' ટેબ્લેટ્‌સના...

છેલ્લા ૧૮ દિવસમાં સ્પીસજેટના વિમાનોમાં ખામીની આઠમી ઘટના: સ્પાઈસજેટના વિમાનમાં વધુ એક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, ચીનના ચોંગક્વિંગ જઈ રહેલું...

નવીદિલ્હી,સરકાર માટે મોટો આંચકો છે. જૂન મહિનામાં દેશમાં બેરોજગારીનો દર વધ્યો છે. જૂન મહિનામાં દેશમાં બેરોજગારીનો દર વધીને ૭.૮૦ ટકા...

નવીદિલ્હી, ૬ ઓગસ્ટે યોજાનારી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયાના પ્રથમ દિવસે મંગળવારે રામાયણી ચાયવાલા તરીકે ઓળખાતા વ્યકિત સહિત પાંચ લોકોએ...

કોલકતા,પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલને લઈને મોટો આરોપ લગાવ્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે ઉદ્ધવ સરકારને પછાડવા...

નવીદિલ્હી, કેન્દ્ર સરકારના કેટલાક આદેશો વિરૂદ્ધ ટિ્‌વટરે કર્ણાટક હાઇકોર્ટનો દરવાજાે ખખડાવ્યો છે. કંપનીએ કંન્ટેંટને લઇને સરકારના કેટલાક આદેશોને પરત લેવાની...

રાયપુર, આવકવેરા વિભાગે છત્તીસગઢના અનેક જિલ્લાઓમાં એક સાથે કાર્યવાહી કરી છે. કહેવાય છે કે આવકવેરા વિભાગે કોલસા પરિવહન અને અન્ય...

નવીદિલ્હી, હાલમાં જ બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ સીડી પરથી પડીને ઘાયલ થયા હતા. ત્યારથી તેમની હાલત ગંભીર છે....

નવીદિલ્હી, ભારતીય નૌસેનામાં મહિલા અગ્નિવીરો માટે ૨૦ ટકા પદ અનામત રાખવામાં આવશે. નૌસેનાના સહ પ્રમુખ એડમરિલ એસ એન ઘોરમાડેએ જાહેરાત...

કનેક્ટેડલાઇફ પ્લેટફોર્મ ફિટબિટ વેરેબલ ઉપકરણો અને દર્દીના રિપોર્ટના ડેટા મેળવે છે અને એનું વિશ્લેષણ કરે છે જેને કારણે હ્દય સંબંધિત...

અમદાવાદ, 'ટોપ ગન' ફિલ્મના પ્રથમ એડિશનની ઐતિહાસિક  હાકાવ્યરૂપ હવાઇ યુદ્ધની સિક્વન્સ, આઇસમેન દ્વારા યુએસ નૌસેનાના કેરિયરના ડેક પર માવેરિકને કહેલા...

નવી દિલ્હી, એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઓઈલ કંપનીઓ તરફથી કમરતોડ વધારો કરવામાં આવ્યો છે. કંપનીઓએ ૬ જુલાઈની સવારે ઘરેલુ ગેસ સિલિન્ડર...

આરોપીના મોબાઈલમાંથી મળ્યા સરખેજના યુવકોના નંબર (એજન્સી)અમદાવાદ, ઉદયપુર કન્હૈયાલાલ હત્યા કેસ મામલે કનેક્શનના તાર અમદાવાદ સુધી લંબાયા છે. આરોપીઓના પાકિસ્તાન...

મુંબઇ, મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં આગામી થોડા દિવસો સુધી ભારે વરસાદની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે આગામી શુક્રવાર સુધી ઓરેન્જ એલર્ટ...

મુંબઇ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ સોમવારે ખુલાસો કર્યો હતો કે, ગયા મહિને રાજ્ય વિધાન પરિષદની ચૂંટણી તેમના માટે શિવસેના સામે...

મુંબઈ, મહારાષ્ટ્રમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ વચ્ચે ચાલી રહેલુ રાજકીય યુદ્ધ રોકાયુ નથી. વિધાનસભામાં વિશ્વાસમત પ્રસ્તાવ જીત્યા...

શ્રીનગર , અમરનાથ યાત્રાની શરુઆત થયા બાદ શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં દેશના અલગ-અલગ ભાગોમાંથી શ્રદ્ધાળુઓ...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.