નવીદિલ્હી, દિલ્હીની સરકારી શાળાઓમાં નર્સરીથી ધોરણ ૫ સુધીના બાળકો માટે શિયાળાની રજાઓ જાહેર કરવામાં આવી છે. દિલ્હી સરકાર દ્વારા જારી...
National
નવીદિલ્હી, ભારતમાં એક દિવસમાં કોરોના વાયરસના ૬,૩૫૮ નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન ૬,૪૫૦ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી...
નવીદિલ્હી, અમેરિકામાં દરરોજ સરેરાશ ૧.૯૭ લાખ નવા કોવિડ ૧૯ નવા દર્દીઓ દેખાઈ રહ્યા છે. ર્ંદ્બૈષ્ઠિર્હ અલગથી એલાર્મ વગાડી રહ્યું છે....
નવીદિલ્હી, નીટ પીજી કાઉન્સિલિંગમાં વિલંબને કારણે રેસિડેન્ટ ડોક્ટરોનો ગુસ્સો વધી રહ્યો છે. નિવાસી ડોકટરો દિલ્હીના ઘણા વિસ્તારોમાં એકઠા થયા હતા...
નવીદિલ્હી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળના સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનએ કોવિડ ૧૯ રસી કોવોવેક્સ અને કોર્બેવેક્સ અને એન્ટિ-વાયરલ...
નવીદિલ્હી, ૨૦૨૨ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. લોકો નવા વષ માટે નવા પ્લાન બનાવવા લાગ્યા છે. દરમિયાન, છેલ્લા...
નવી દિલ્હી, દરિયામાં એક માછલી જાેવા મળે છે, જેને જીવંત અશ્મિ કહેવામાં આવે છે.આ માછલી ગર્ભવતી થયાના ૫ વર્ષ પછી...
નવી દિલ્હી, આજે અહીં એવી પાંચ અજીબ-ગરીબ સ્કૂલ વિશે જાણીશું, જેના વિશે તમે કદાચ જ ક્યાંક સાંભળ્યુ હશે. આ સ્કૂલ...
નવી દિલ્હી, હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક નાનું બાળક અજગર સાથે બેફિકર રમી...
મુંબઈ, ત્રીજી લહેરના ભણકારા દેશમાં વધતા કેસોના લીધે વધારે ડરાવી રહ્યા છે. ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોમાં કોરોનાના સંક્રમણ અને...
મંડી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વતંત્રતાનાં અમૃત મહોત્સવ, હિમાચલ પ્રદેશને પૂર્ણ રાજ્યનો દરજ્જાે આપવાના સુવર્ણ જયંતી વર્ષ અને વર્તમાન રાજ્ય સરકારનાં...
નવીદિલ્હી, સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં, એક વ્યક્તિએ રસ્તાની બાજુમાં તેની બાઇકને આગ લગાડી,...
નવીદિલ્હી, ચૂંટણી પંચ અને સ્વાસ્થ્ય મંત્રાલયની આગામી વિધાનસભા ચૂંટણીને લઈને આજે થયેલી બેઠક પૂરી થઈ. જાે કે હજુ સુધી પાંચ...
મુંબઇ, દેશની પરિસ્થિતિ ત્યારે છે વિકસિત થઇ શકે જ્યારે દેશમાં ફુગાવાનો દર અને રૂપિયાની તરલતા ઉપર કાબુ મેળવવામાં આપતો હોય...
નવીદિલ્હી, કેન્દ્ર સરકારે ભારતીય ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક ઉત્પાદકોને સસ્તી આયાતથી બચાવવા માટે મહત્ત્વનું પગલું ઉઠાવ્યું છે. મોદી સરકારે...
લખનૌ, દેશના સુરક્ષા મંત્રી રાજનાથ સિંહ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંરક્ષણ ક્ષેત્રે દેશ અને રાજ્યને આર્ત્મનિભર બનાવવા માટે રાજધાની લખનૌને...
વારાણસી, સરકાર ગંગા નદીના સંરક્ષણ માટે સભાન છે અને ગંગાને સ્વચ્છ રાખવા માટે તમામ યોજનાઓનું સતત સંચાલન કરી રહી છે....
નવીદિલ્હી, દેશમાં છોકરીઓના લગ્ન માટે લઘુત્તમ વય ૨૧ વર્ષ કરવામાં આવી છે, કેન્દ્ર સરકારના આ ર્નિણયને મહિલાઓ અને ઘણા નિષ્ણાતોએ...
નવી દિલ્હી, કેન્દ્રીય કર્મચારીઓને ફરીથી ખુશખબરી મળવાની છે. જાન્યુઆરી ૨૦૨૨માં એકવાર ફરીથી મોંઘવારી ભથ્થુ વધવાનુ નક્કી છે. કર્મચારીઓની સેલરીમાં ફરીથી...
રાયપુર, દેશના અલગ અલગ રાજ્યોમાં હિંદુ 'ધર્મ સંસદ'નું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેમાં સામેલ થનારા સાધુ-સંતો પોતાના વિવાદિત...
નવી દિલ્હી, કોરોના વાયરસને લઈનેઅત્યાર સુધી અનેક સંશોધન અને અભ્યાસ કરવામાં આવ્યા છે. તાજેતરમાં યુએસ નેશનલ ઈન્સ્ટિટ્ય્ટસ ઓફ હેલ્થના નવા...
નવી દિલ્હી, દિલ્હીમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. સોમવારે દિલ્હીમાં કોરોનાના નવા ૩૩૧ કેસ સામે આવ્યા બાદ કુલ સંક્રમિતોની સંખ્યા ૧૪.૪૩...
મુંબઈ, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે ખરાબ શરૂઆતથી રિકવર થતા શેરબજાર લાભ સાથે બંધ થયું. સોમવારે દિવસના કારોબારને બંધ કર્યા પછી,...
નવી દિલ્હી, ભારતમાં 5Gની ટ્રાયલ છેલ્લા બે વર્ષથી ચાલી રહી છે અને મે ૨૦૨૨ સુધી દેશમાં 5Gની ટ્રાયલ ચાલશે. 5Gની...
નવી દિલ્હી, જીવલેણ કોરોનાવાયરસ રોગચાળો દેશમાં ફરીથી તેના પગ ફેલાવી રહ્યો છે. ત્રીજી લહેરની શક્યતાઓ વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ...