લખનઉ, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના કેબિનેટ મંત્રી સ્વામી પ્રસાદ મૌર્યએ ભાજપના મંત્રી પદ...
National
નોઈડા, નોઈડાના સુનિલે અંડમાનથી રિટર્ન એર ટિકિટની તારીખ બે દિવસ વધારવા માટે એર ઈન્ડિયાનો કસ્ટમર કેર નંબર ઓનલાઈન સર્ચ કર્યો...
વોશિંગ્ટન, મેડિકલ ક્ષેત્રમાં એક ખૂબ જ મહત્વની કહી શકાય તેવી ઘટનામાં યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ સ્કૂલ ઓફ મેડિસિન દ્વારા મનુષ્યમાં ડુક્કરનું...
હૈદરાબાદ, કોવિડ ટાર્સ ફોર્સના સભ્યો અને હેલ્થ એક્સપર્ટ દ્વારા કોરોનાના દર્દીઓ માટે મોલનુપિરાવીર 'જાદૂઈ' દવા ગણાવી હતી. સોમવારે તેમણે મોલનુપિરાવીર...
મુંબઈ, દહિંસરમાં ગત ઓકટોબર મહિનામાં ૧૪ કરોડ ૪૦ લાખ રૃપિયાની રિંમતનો ચરસનો જથ્થો મળવાના મામલામાં મુખ્ય આરોપીની શ્રીનગરથી મુંબઈ ક્રાઈમ...
લખનૌ, યુપીના ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યે ધર્મ સંસદ અંગે પૂછાયેલા સવાલ પર ઉશ્કેરાઈને માઈક ઉતારી ફેંક્યુ હોવાનુ જાણવા મળ્યુ...
પણજી, ગોવામાં ભાજપને ડબલ ઝટકો લાગ્યો છે. વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યના કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય માઈકલ લોબોએ રાજીનામુ આપી દીધુ....
નવીદિલ્લી, ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખ પર વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી) તણાવ ચાલુ છે. ગયા ૨૦ મહિનાના વધુ સમયથી બંને...
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે સૈન્ય તેમજ સુરક્ષા ક્ષેત્રમાં આર્ત્મનિભર બનવા તરફ ડગ માંડ્યા છે, જેના હેઠળ હવે વિદેશથી...
નવીદિલ્હી, દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ સ્થિતિમાં સંસદના આગામી બજેટ સત્રમાં કટોકટી સર્જાય તેવું લાગી રહ્યું...
જેસલમેર, દેશ ની આઝાદીના ૭૫ વર્ષની સ્મૃતિમાં રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં આર્મી વોર મ્યુઝિયમની નજીક એક પહાડીની ટોચ પર ખાદીથી બનેલો...
નવીદિલ્હી, દેશમાં કોરોનાની ત્રીજી લહેરનો ખતરો સતત વધી રહ્યો છે. સોમવારે દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહ કોરોના સંક્રમિત થયા, તો...
મુંબઇ, મુંબઈમાં કોરોનાનો નવો આંકડો સામે આવ્યો છે. આર્થિક રાજધાનીમાં કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. મ્સ્ઝ્ર દ્વારા જારી કરવામાં આવેલા...
મુંબઇ, હવામાન ખાતાએ એવી માહિતી આપી હતી કે આજે મુંબઇ ટાઢુંબોળ થઇ ગયું હતું. રવિવારના(કોલાબા-૧૯.૫ઃસાંતાક્રૂઝ-૧૮.૨ ડિગ્રી) લઘુત્તમ તાપમાનની સરખામણીએ આજે...
નવીદિલ્હી, હાઈકોર્ટે કહ્યું કે, વૈવાહિક બળાત્કારના મામલામાં દોષિતોને પ્રથમ દૃષ્ટિએ સજા મળવી જાેઈએ, એમાં કોઈ શંકાને સ્થાન ન હોવું જાેઈએ....
નવી દિલ્હી, ૫-૬ વર્ષના બાળકોને સામાન્ય રીતે ઘરમાં બહુ પેમ્પર કરીને રાખવામાં આવે છે. તેમની દેખભાળ કરવામાં આવે છે, તેમની...
નવી દિલ્હી, શિયાળામાં ઠંડી લાગવી સામાન્ય વાત છે, પરંતુ ઘણા લોકોને આ ઋતુમાં ઠંડી ખૂબ જ લાગે છે. નિષ્ણાતોના મતે...
નવીદિલ્હી, દુનિયામાં આજે એક એવી પરિસ્થિતિ ઉભી થઇ છે કે લોકોએ એકબીજાથી દૂર રહેવાની ફરજ પડી છે. આની પાછળ ચીનમાંથી...
નવી દિલ્હી, માણસોના નામની કરોડોની પ્રોપર્ટીની વાત તો સાંભળી હશે પરંતુ પશુ-પક્ષીઓના નામે કરોડોની પ્રોપર્ટીની વાત નહીં સાંભળી હોય. અહીં...
નવી દિલ્હી, ભારતમાં કોરોનાના નવા કેસમાં સામાન્ય ઘટાડો જાેવા મળ્યો છે જે રાહતના સમાચાર ગણી શકાય. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના...
ભારત સરકારનાં માર્ગ અને પરિવહન મંત્રાલય નવી દિલ્હી તરફથી પ્રતિ વર્ષ માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. તેનો મુખ્ય...
ભારતે તેનું આર્ત્મનિભર સંશોધન કરવાની જરૂર છે?! વેક્સિન એ જ એકમાત્ર કોરોના થી બચવા નો ઈલાજ રહેશે તો કોરોના આ...
૧૫૩૯ દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા (પ્રતિનિધિ)અમદાવાદ, ગુજરાતમાં કોરોનાનો આંકડો દિવસેને દિવસે બેકાબુ થઇ રહ્યો છે. રાજ્યમાં ૬૦૯૭ કેસ...
(એજન્સી) પુણે, કોરોના પોઝિટિવના જીનોમ સિક્વન્સિંગ પર કામ કરતા વૈજ્ઞાનિકો દ્વારા એક ગંભીર સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વૈજ્ઞાનિકોએ તપાસ...
જાન્યુઆરીની મધ્યમાં જ મુંબઈ-દિલ્હીમાં કોરોનાના દૈનિક કેસ પીક પર પહોંચવાની વકી (એજન્સી) નવી દિલ્હી, જે પ્રમાણે દેશમાં કોરોનાના નવા કેસમાં...
