હૈદરાબાદ, તેલંગાણાના પર્યટન મંત્રી શ્રીનિવાસ ગૌડની હત્યાનું કાવતરું ઘડી રહેલી એક સોપારી ગેંગનો પર્દાફાશ થયો છે. આ કેસમાં પોલીસે ગેંગના...
National
નવીદિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે ગુરુવારે આઠમા દિવસે યુદ્ધ ચાલુ રહ્યું. દરમિયાન, યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી ફરીથી યુદ્ધના મુદ્દા પર...
પટણા, બિહારના ભાગલપુર જિલ્લાના કાજવાલી ચકમાં ગુરુવારે રાત્રે લગભગ ૧૧.૩૦ વાગ્યે જાેરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. જેમાં ૭ લોકોના મોત...
મુંબઇ, રશિયા અને યુક્રેનના યુદ્વની સીધી અસર શેરબજાર પર પડી રહી છે, શેરબજાર માટે વૈશ્વિક સંકેતો હજુ પણ મંદીમાં છે...
નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ફરી એકવાર હવામાનમાં પલટો આવ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે દિલ્હીમાં...
ભાગલપુર, બિહારના ભાગલપુરમાં ગુરુવારે મોડી રાતે બોમ્બ ધડાકા થયા જેમાં અત્યાર સુધીમાં ૭ લોકોના મોત થઈ ચૂક્યા છે. જેમાં એક...
નવી દિલ્હી, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને દાવો કરતા કહ્યું છે કે યુક્રેન વિદેશી નાગરિકોને બંધક બનાવી રહ્યું છે. વિદેશીઓને બંધક...
યુક્રેનમાં ફસાયેલા વિધાર્થીઓ સહિત ભારતીયોની મદદે બી.એ.પી.એસ. મોદીની વિનંતીથી એકશનમાં BAPSના વોલીયન્ટર્સ હવે પોલેન્ડ, રોમાનીયા પહોચીને ભારતીયોને મદદે પહોંચ્યા પોલેન્ડમાં...
નવી દિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે સતત આઠમા દિવસે લડાઈ ચાલુ છે અને રશિયન સેનાએ યુક્રેનના દક્ષિણી શહેર ખેરસોન પર...
વારાણસી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે વારાણસીમાં યુક્રેનથી પરત આવેલા વિદ્યાર્થીઓને મળ્યા હતા. ઘરે પરત ફરેલા વિદ્યાર્થીઓએ પીએમ સાથે તેમના અનુભવો...
નવી દિલ્લી, હવે રાજ્ય બદલવા પર તમને વાહનનો રજીસ્ટ્રેશન નંબર બદલવાની ઝંઝટમાંથી છૂટકારો મળશે. ભારત સિરીઝ (બીએચ) નંબર પ્લેટ વાહન...
ચેન્નાઈ, કોરોના મહામારીના કપરાકાળ બાદ બે વર્ષે ભારતમાં સૌથી મહત્વની ડોમેસ્ટિક લીગ રણજી ટ્રોફીની ફરી શરૂઆત થઈ છે. ૧૭મી ફેબ્રુઆરી,...
નવી દિલ્હી, રશિયા - યુક્રેન યુદ્ધ સમાપ્ત થવાના કોઈ એંધાણ દેખાતા નથી અને તેના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં જાેરદાર વધારો...
નવીદિલ્હી, રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ થઈ રહ્યું છે, ત્યારે આ વચ્ચે યુદ્ધગ્રસ્ત દેશમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે...
નવીદિલ્હી, ભારતમાં એક દિવસમાં કોવિડ-૧૯ના ૬,૫૬૧ નવા કેસ નોંધાયા બાદ દેશમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને ૪,૨૯,૪૫,૧૬૦ થઈ...
નવીદિલ્હી, ફેબુ્રઆરી, ૨૦૨૨માં ભારતની નિકાસ ૨૨.૩૬ ટકા વધીને ૩૩.૮૧ અબજ ડોલર રહી છે તેમ વાણિજય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા...
કોલકતા, કેન્દ્ર સરકાર યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે. સરકાર વિદ્યાર્થીઓની વાપસી માટે ઓપરેશન...
નવી દિલ્હી, રશિયાએ યુક્રેન પર કરેલા આક્રમણ બાદ યુક્રેનની સેના રશિયાનો સામનો કરી રહી છે અને બીજી તરફ યુક્રેનના મિત્ર...
ઉજ્જૈન, એક યુવકે પોતાની સાથે કામ કરવાવાળા એક યુવકનાં ગુપ્તાંગમાં કમ્પ્રેસરથી હવા ભરી હતી. જેથી યુવકના આતરડા ફાટી ગયા. જીવ...
નવીદિલ્હી, પતિ-પત્નીના ઝઘડાની પોતાના જીવનના અંતિમ પડાવ વખતે કોઇ અસર ન થાય અને તેઓ શાંતિથી બાકીનું જીવન જીવે એ માટે...
બાડમેર, બાડમેર જિલ્લામાં એક બાદ એક અપરાધની ઘટનાઓ સામે આવી રહી છે. બાડમેર શહેરના કોતવાલી વિસ્તારમાં શરાબના નશામાં ધુત પત્નીએ...
મુંબઇ, શેરબજાર આજે ફરી ઘટાડા સાથે ખુલ્યું છે અને વૈશ્વિક શેરબજારોના ખરાબ સેન્ટિમેન્ટની અસર સ્થાનિક શેરબજાર પર પણ પડી છે....
નવીદિલ્હી, આગામી ૭ માર્ચે ભારતીય વાયુ શક્તિનું પ્રદર્શન કરવા જઈ રહ્યા છે. આ વાયુ શક્તિ અભ્યાસના મુખ્ય અતિથિ તરીકે વડાપ્રધાન...
દહેરાદુન, પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા યશપાલ આર્યના ઘરે પહોંચ્યા અને તેમની મુલાકાત કરી. આ દરમિયાન તેમણે...
નવીદિલ્હી, દક્ષિણ દિલ્હીના સાયબર પોલીસ સ્ટેશનની પોલીસે કોરોનાનો નકલી આરટી પીસીઆર રિપોર્ટ બનાવવા બદલ બે લોકોની ધરપકડ કરી છે. પોલીસે...
