Western Times News

Gujarati News

National

કાનપુર, ઉત્તરપ્રદેશના કાનપુર શહેરમાં તાવનો કહેર સતત વધી રહ્યો છે. તેના પગલે અત્યાર સુધીમાં ૧૮ લોકોના મૃત્યુ થયા છે. કલ્યાણપુરના...

કાઠમાંડૂ, નેપાળ સરકારે પ્રધાનમંત્રી મોદીની સામે પ્રદર્શન કરનારાઓ પર કડક પગલા લેવાનો આદેશ આપ્યો છે. નેપાળમાં નવી સરકાર બન્યા પછી...

મુઝફ્ફરનગર, ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં કિસાન મહાપંચાયત બાદ હવે સંયુક્ત કિસાન મોરચો હરિયાણા તરફ આગળ વધ્યો છે. યુનાઇટેડ કિસાન મોરચાએ જાહેરાત કરી...

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હિમાચલ પ્રદેશના સ્વાસ્થ્યકર્મીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો. કોવિડ...

નવીદિલ્હી, આજે શિક્ષક પર્વ સંમેલન યોજાયું જેમાં વડાપ્રધાન મોદી હાજર રહ્યા હતા અને તેમણે શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતા. શિક્ષા ક્ષેત્રે...

મુંબઇ, મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સંયુક્ત સરકાર છે. જાવેદ અખ્તરના નિવેદનનું શિવસેનાએ વિરોધ કર્યો છે, જ્યારે કોંગ્રેસ અને એનસીપી...

નવીદિલ્હી, અફઘાનિસ્તાન પર કબજાે જમાવ્યા બાદ હવે તાલિબાન સરકાર બનાવવાની તૈયારી કરી રહ્યું છે. પંજશીર પ્રાંતને બાદ કરતા સમગ્ર અફઘાનસ્તાન...

મુંબઇ, મહારાષ્ટ્રમાં કોરોનામાં સામાન્ય વધારા બાદ એક વાર ફરી કોરોનાનો કેર વધ્યો છે. રવિવારે થયેલી સરકારની બેઠકમાં જણાવવામાં આવ્યું કે...

ભોપાલ, મધ્ય પ્રદેશના શિક્ષણમંત્રી વિશ્વાસ સારંગે કહ્યું કે પ્રદેશમાં એમબીબીએસ સ્ટૂડેંટ્‌સને ફર્સ્‌ટ ઇયરના આધારિત સિલેબસ હેઠળ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સંસ્થાપક...

નવીદિલ્હી, નરેન્દ્ર મોદીને ‘પબ્લિક સર્વિસ’ એટલે કે જાહેર જનતાની સેવામાં બે દાયકા પૂરાં થાય તેની જાેરદાર ઉજવણી કરવા ભાજપ સંગઠનને...

રાંચી, છત્તીસગઢના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે, કારણે કે મુખ્યમંત્રી અને તેમના પિતા વચ્ચે જ લડાઇ ઉભી થઇ છે. છત્તીસગઢના...

આપણા શિક્ષકોના મૂલ્યવાન યોગદાનની માન્યતામાં અને નવી શિક્ષણ નીતિ (NEP) 2020 ને એક પગલું આગળ લઈ જવા માટેગત વર્ષની જેમ...

નવીદિલ્હી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જાેડાયેલા સંગઠનોએ આ પ્રોગ્રામ ઉપરાંત મોંઘવારી અને તાલિબાનની સાથે નવી દિલ્હીમાં ઔપચારિક મુલાકાતને લઈને ભારતીય...

નવીદિલ્હી, અફઘાનિસ્તાનમાં તાલિબાનના નિયંત્રણ બાદ આ દેશમાં થઈ રહેલા ઘટનાક્રમ પર દુનિયા ભરની નજર છે. અમેરિકન ગુપ્તચર એજન્સી સીઆઇએના પ્રમુખ...

મુંબઈ, મહારાષ્ટ્રમાં ૧૦૦ કરોડની ખંડણી વસૂલીના મામલામાં મની લોન્ડરિંગના એંગલથી તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ એનસીપીના ટોચના નેતા અને...

નવીદિલ્હી, દેશની રાજધાની દિલ્હીમાં આતંકી હુમલાની બાતમી મળ્યા બાદ ગુપ્તચર એજન્સીઓએ દિલ્હી પોલીસને એલર્ટ કરી છે. આ સાથે દિલ્હી પોલીસે...

પલવલ, હરિયાણાના પલવલ જિલ્લાના ચાંદહટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઇટેન્શન વાયરોના ટાવર પર ચઢીને એક યુવકે જાેરદાર ઉત્પાત મચાવ્યો. પોલીસ પ્રશાસને...

લખનૌ, ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ અજીજ કુરૈશી સામે અમર્યાદિત શબ્દોના પ્રયોગ કરવાના આરોપમાં ભાજપ નેતાએ રામપુર સિવિલ લાઈન્સ સ્ટેશનમાં ફરિયાદ...

પગાર સારો મળશે, આવી વાતો બનાવીને પિતા વિનાની યુવતીને ફસાવી મુંબઈ, એજન્ટની ઠગાઈને કારણે જલંધરમાં રહેતી ગરીબ પરિવારની ૧૯ વર્ષીય...

RSS સાથે જાેડાયેલી પત્રિકા પાંચજન્યએ આઇટી કંપની ઇન્ફોસિસ (Infosys) પર અભૂતપૂર્વ હુમલો કરતાં આરોપ લગાવ્યો કે બેંગલુરુ સ્થિત કંપની જાણી...

કાઠમંડૂ, નેપાળના કાઠમંડુમાં ભારે વરસાદને કારણે આવેલા અચાનક પૂરના કારણે ૩૮૦થી વધુ ઘરો ડૂબ્યા છે. જ્યારે બીજી તરફ ઘણા વિસ્તારોને...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.