મદુરાઈથી બેંગલુરુ ચાર્ટર્ડ બુક કરાવ્યા બાદ પ્લેનમાં મહેમાનો માસ્ક વગર જાેવા મળતાં પગલાં લેવામાં આવશે મદુરાઈ, કોરોના વાયરસ વચ્ચે તામિલનાડુમાં...
National
દિસપુર, એક તરફ જ્યાં દેશમાં કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે કેન્ર્સ્ અને રાજ્ય સરકારો પોતાના સ્તર પર તમામ પ્રયાસ...
નવી દિલ્હી, યોગ ગુરૂ બાબા રામદેવે ડોક્ટરો અને એલોપેથીને લઈને આપેલું પોતાનું વિવાદાસ્પદ નિવેદન પાછુ લઈ લીધું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય...
નવી દિલ્હી, દેશમાં કોરોના અને રસીકરણની સ્થિતિ પર સ્વાસ્થ્ય મંત્રાલયની પત્રકાર પરિષદમાં એમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ કહ્યુ કે, આપણે...
રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં મોટી સંખ્યામાં બાળકો સંક્રમિત, કેટલાક બાળકોના સારવારમાં મોત નવી દિલ્હી, દેશમાં કોરોના સંક્રમણના કેસ સતત...
કોરોનાથી મરનારાના પરિવારને સહાયના મુદ્દે સુનાવણીઃ રાજ્ય સરકારોને મૃત્યુના પ્રમાણપત્રમાં કે અન્ય સત્તાવાર દસ્તાવેજાેમાં મૃત્યુના કારણ તરીકે કોરોના નોંધવાનો નિર્દેશ...
શિમલા: વિશ્વની સૌથી ઉંચી શિખર એવરેસ્ટ પર પણ કોરોના વાયરસ ફેલાયો છે. પર્વતારોહણ નિષ્ણાતના જણાવ્યા અનુસાર, ઓછામાં ઓછા ૧૦૦ પર્વતારોહકો...
નવીદિલ્હી: પોઝિટિવ ગ્લોબલ સંકેતોને જાેતાં ભારતીય બજારોમાં સોના અને ચાંદીની કિંમતોમાં તેજી આવી. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર સોનું ૦.૨૪ ટકાની...
૨૬ દિવસની અંદર ૧ લાખ લોકોના કોરોનાના લીધે મોત થઈ ગયા છે, ભારત દુનિયાનો એકમાત્ર દેશ છે જ્યાં કોરોનાથી થતા...
નવીદિલ્હી: જાે તમારા બાળકમાં કે પછી કુટુંબના કોઈ પણ બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, તેનું નાક સતત વહી રહ્યું...
લખનૌ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રસીકરણ અંગે ઉચ્ચ કક્ષાની સમિતિને દિશા નિર્દેશો આપતા કહ્યું હતું કે, જે માતા-પિતાના બાળકો ૧૨ વર્ષથી...
જાેધપુર: એઇમ્સમાં સારવાર બાદ કોરોનાને મ્હાત આપી ચૂકેલા જાેધપુર સેન્ટ્રલ જેલમાં કેદ સગીરા સાથે યૌન શોષણના દોષી આસારામનું ઓક્સિજન લેવલ...
નવીદિલ્હી: દિલ્હીમાં કોરોના રસીની ઉણપ બાદ ૧૮ વર્ષથી વધુ ઉંમરનાં લોકોનું રસીકરણ બંધ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવીલે મોદી...
જયપુર: કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતાથી લોકો હેરાન છે. આ પાછળનું મોટું કારણ એ છે કે ત્રીજી લહેરની સૌથી વધુ...
નવીદિલ્હી: બે વખત ઓલિમ્પિક મેડલ વિજેતા સ્ટાર રેસલર સુશીલ કુમારને કોર્ટે ૬ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. સુશીલ કુમાર...
નવીદિલ્હી: એક દિવસની તેજી બાદ સોમવારે પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઈ ફેરફાર નથી થયો. દેશની રાજધાની દિલ્હી સહિત તમામ મહાનગરોમાં આજે કિંમતો...
મુબઇ: કોરોનાની બીજી લહેર દેશ પર કહેર વરસાવી રહી છે અને લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. ત્યારે આ પરિવાર પર...
મુંબઈ: મુંબઈ ક્રાઈમ બ્રાંચને મોટી સફળતા મળી છે. મુંબઈ ક્રાઇમ બ્રાંચ યુનિટ -૭ એ શનિવારે સાંજે મુંબઇના બાંદ્રા વિસ્તારમાંથી ડ્રગના...
મહિલાઓ-બાળકો સહિત મોટાભાગના પ્રવાસી શ્રમિકોએ કન્યાકુમારી-ડિબ્રૂગઢ વિવેક એક્સપ્રેસથી મુસાફરી કરી હતી દિસપુર: એક તરફ જ્યાં દેશમાં કોરોના સંક્રમણ પર કાબૂ...
પૂર્વ લદાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે આવો કોઈ આમનો સામનો થયો નથી ઃ ભારતીય સેના નવી દિલ્હી:...
ગોવાહાટી, આસામ-નાગાલેન્ડ સરહદ નજીક પશ્ચિમ કરબી એંગલોંગ જિલ્લામાં રવિવારે દિમાસા નેશનલ લિબરેશન આમી ના છ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ગુપ્તચરના...
ડરનાં મારે લગાવી સરયૂ નદીમાં છલાંગઃ વેક્સિન અંગે ગ્રામજનોમાં ભ્રમ-ખોફ એ હદે ઘર કરી ગયો છે કે લોકો વેક્સિન ન...
જાે કે ૨૦થી વધારે વિષયો એવા છે કે, જેની પરીક્ષા લેવાઇ શકે છે નવી દિલ્હી, ગુજરાત બોર્ડ દ્વારા સમગ્ર ગુજરાતમાં...
નવીદિલ્હી, દેશમાં કોરોના મહામારીનો કહેર યથાવત છે. દેશમાં દરરોજના ૩ લાખથી ઉપર નવા કોરોના સંક્રમણના કેસ આવી રહ્યા છે. એવામાં...
નવીદિલ્હી, ઇસરો અને નાસાના નવા અભ્યાસથી જાણવા મળે છે કે મંગળ ગ્રહ તેજીથી પોતાની બહારી વાતાવરણને ગુમાવી રહ્યું છે આ...