Western Times News

Gujarati News

National

મહારાષ્ટ્રમાં સંક્રમણના કુલ કેસ વધીને ૨૮,૫૬,૧૬૩ થયા ઃ અત્યાર સુધી ૨૪,૩૩,૩૬૮ લોકો સાજા થયા છે મુંબઈ, મુંબઈમાં ગુરુવારે કોરોના વાયરસના...

તેજસ એક્સપ્રેસનું સંચાલન એક મહિના માટે બંધ કરાયું જેમણે ટિકિટ બુક કરાવી છે, તેમની કેન્સલ કરી દેવાઈ મુંબઈ,  કોરોના વાયરસના...

અમદાવાદ, રેલ્વે પ્રશાસન દ્વારા મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને ગાંધીધામ-જાેધપુર અને સાબરમતી-ભગત કી કોઠી વચ્ચે કુલ ૩ જાેડી સ્પેશ્યલ...

ગોવાહાટી,  ભારતીય જનતા પાર્ટીના સ્ટાર પ્રચારકોની ટોચની સૂચિમાં સમાવિષ્ટ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે કેરળના પ્રવાસે છે. યોગી આદિત્યનાથે...

નવી દિલ્હી, દેશમાં વાયુવેગે વધી રહેલા કોરોના સંક્રમણના નવા કેસોને જાેતાં કેન્દ્ર સરકારે રસીકરણ અભિયાનને ઝડપી બનાવવાનો ર્નિણય લીધો છે....

શહેરમાં ૪પથી પ૯ વર્ષની વયના લોકોને હવે કોમોર્બિડિટી સર્ટિફિકેટની જરૂર નહીં પડે અમદાવાદ, મહારાષ્ટ્ર, પંજાબ જેવા કેટલાંક રાજયોમાં કોરોનાના કેસમાં...

(અજન્સી) જયપુર, જયપુરની ડીસ્ટ્રીક્ટ કોર્ટે મંગળવારે સીમિના સ્લિપર સેલના ૧૩ સભ્યોમાંથી ૧રને આતંકવાદી જાહેર કર્યા હતા.અને તેમને આજીવન કારાવાસની સજા...

(એજન્સી) અમદાવાદ, શહેરમાં હજારો લોકો અત્યારે કોરોના પોઝીટીવ હોવાથી હોમ ક્વોરન્ટાઈન છે. જાેકે સેંકડો લોકો ક્વોરન્ટાઈનનો ભંગ કરી બહાર નીકળતા...

હારના ડરથી ગોત્ર કાર્ડ રમી રહ્યાં છે મમતા- ગિરિરાજ-નંદીગ્રામમાં પહેલી એપ્રિલના રોજ ચૂંટણી યોજાશે નવી દિલ્હી,  પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં સીએમ...

ડોક્ટરોએ ગોલબ્લેડરમાં રહેલી પથરીને બહાર કાઢી-એનસીપીના શરદ પવારનું મંગળવારે મોડી રાતે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું મુંબઈ,  રાષ્ટ્રવાદી...

મહારાષ્ટ્રમાં કોરોના બેકાબૂઃ સતત પાંચમાં દિવસે ૧૦૦થી વધુ દર્દીનાં મોતથી ફફડાટ નવી દિલ્હી, ભારત દેશમાં ફરી એક વખત કોરોનાની સ્થિતિ...

લખનૌ: ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં સોમવારે મોડી રાત્રે બે જિલ્લાની સંયુક્ત પોલીસ ટીમે વકીલને કિડનેપ કરીને તેની હત્યા કરનાર બે...

મુંબઈ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મુકનાર સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વાઝેની તબિયત લથડી છે.તેને છાતીમાં દુખાવો...

નવી દિલ્હી: કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન અને તેમની પત્નીએ આજે કોરોના વેક્સીનનો બીજાે ડોઝ લીધો હતો.આ પહેલા માર્ચ મહિનાની શરુઆતમાં...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.