Western Times News

Gujarati News

National

નવીદિલ્હી: કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ વચ્ચે વડાપ્રધાન એક બાદ એક રાજ્યોના મુખ્યમંત્રીને મળી રહ્યા છે, એવામાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી...

લખનૌ: વિશ્વના સાત અજાયબીમાં સ્થાન પામનાર અને પ્રેમના પ્રતીક એવા આગ્રાના તાજમહેલની સુરક્ષા હવેથી કમાન્ડો કરશે. તાજમહેલની સુરક્ષા સઘન કરવામાં...

જયપુર: રાજસ્થાન કોંગ્રેસમાં ક્લેષ વચ્ચે હવે ભાજપની લડાઈ પણ ખુલીને સામે આવી ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે મૌન સેવી...

નવીદિલ્હી: દેશભરમાં દિવસે દિવસે કોરોની ગતિ ધીમી પડી રહી છે પરંતુ આ દરમિયાન એમ્સ વડા સહિત અનેક નિષ્ણાંતો એમ કહી...

દહેરાદુ: ઉત્તરાખંડમાં ચોમાસાએ શરૂઆતમાં જ ભયાનક સ્વરૂપ બતાવ્યું છે.ભારે વરસાદને કારણે નદીઓમાં પુર આવ્યા છે ઋષિકેષ અને હરિદ્વારમાં ગંગાનું જળસ્તર...

નવીદિલ્હી: નાણાં મંત્રાલયે સ્વિટ્‌જરલૈંડમાં ભારતીયો દ્વારા રાખવામાં આવેલ કહેવાતા કાળા નાણાં પર તાજેતરમાં પ્રકાશિત મીડિયા રિપોટ્‌ર્સને રદિયો આપ્યો છે.મંત્રાલયે ટ્‌વીટ...

કોલકતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બાદ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ચૂંટણી પહેલા જ્યાં ટીએમસીથી ભાજપમાં જતા લોકોની લાઇન લાગી...

મુંબઇ: આરબીઆઇનાના ગર્વનર શક્તિકાંત દાસે કોરોના મહામારીની બીજી લહેરથી પ્રભાવિત અર્થવ્યવસ્થાના પુનરુદ્દારને માટે આગળ વધવા માટે અનેક પક્ષ, રાજકોષીય, મૌદ્રિક...

લખનૌ: યુપીનાં આગ્રાની પારસ હોસ્પિટલમાં એપ્રિલ મહિનામાં ઓક્સિજનનાં અભાવે ૨૨ દર્દીઓનાં મોતનો તપાસ અહેવાલ સામે આવ્યો છે. મોકડ્રીલ કેસમાં વહીવટી...

નવીદિલ્હી: ભારતના મહાન દોડવીર 'ફ્લાઇંગ શીખ' મિલ્ખા સિંહનું એક મહિના સુધી કોરોના વાયરસ સામે લડ્યા બાદ નિધન થયું છે. પરિવારના...

રાજસ્થાનના આધેડ દુલ્હાને પકડીને લોકોએ જાેરદાર ધોઈ નાંખ્યો અને ત્યારબાદ પોલીસના હવાલે કરવામાં આવ્યો સીતામઢી: ૧૨ વર્ષની દુલ્હન અને ૫૦...

ભોપાલ: મધ્યપ્રદેશમાં કોવિડના 'ડેલ્ટા વેરિયંટ'નો કેસ સામે આવ્યો છે. ભોપાલનાં ૬૪ વર્ષનાં મહિલાનો ગયા મહિને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો,...

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ૨૬ રાજ્યોના ૧૧૧ ટ્રેઈનિંગ સેન્ટર્સ ખાતે કોવિડ-૧૯ હેલ્થકેર ફ્રન્ટલાઈન વર્કર્સ માટે વિશેષરૂપે તૈયાર કરવામાં...

ધનબાદ: ઝારખંડના ધનબાદના ધનસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રૂવાંટા ઉભા કરી દે તેવી ઘટના બની હતી. ઓરડામાં એક જ પરિવારના...

નવીદિલ્હી: પંજાબ નેશનલ બેંક કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીને હવે પોલીસ કસ્ટડીમાંથી શિફ્ટ કરીને જેલમાં પહોંચાડી દેવામાં આવ્યો છે. જાેકે મેહુલ...

ભુવનેશ્વર: કોરોનાના કહેર વચ્ચે દેશમાં સ્વાર્થી અને સંવેદનહીન તત્વો પણ ઉઘાડા થયા હતા. કોઈ જગ્યાએ જરૂરિયાતની દવાઓનું બ્લેક માર્કેટિંગ જાેવા...

પટણા: બિહારના દરભંગા રેલવે સ્ટેશન પર ટ્રેનમાં આવેલા પાર્સલમાં થયેલા જાેરદાર વિસ્ફોટ બાદ દોડધામ મચી ગઈ હતી. એવુ કહેવાઈ રહ્યુ...

નવી દિલ્હી: કોરોના વાયરસ ફેલાવાનું સૌથી મોટું કારણ એરોસેલ અને ડ્રોપલેટ્‌સ છે. તેનો સામનો કરવા માટે અમેરિકી વૈજ્ઞાનિકોએ એક એવી...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.